Connect with us

સચાણામાં બે જૂથ વચ્ચે સામસામા હુમલામાં 9 લોકો ઘવાયા

જામનગર તાલુકાના સચાણા ગામમાં આજે સવારે કોઇ કારણસર બોલાચાલી અને ત્યારબાદ ઝઘડો થતાં બે જૂથ વચ્ચે કરાયેલા સામસામા હુમલામાં આઠ થી નવ લોકો ઘવાયાની જાણના આધારે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા ઘટના સ્થળે પહોંચી જઇ ઇજાગ્રસ્તોને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગેની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી જઇ તપાસ હાથ ધરી હતી. વધુમાં મળતી વિગત મુજબ હુમલામાં કાસમ દાઉદ કક્કલ, રેશમ કાસમ કક્કલ, કાદર દાઉદ કક્કલ, અકબર દાઉદ કક્કલ, રેશ્મા કાદર કક્કલ, યાશ્મીન અકબર કક્કલ સહિતના લોકોને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતાં જ્યાં ઘવાયેલા પૈકીના ત્રણથી ચાર લોકોને ગંભીર ઇજા પહોંચી હોવાનું તબીબી સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.

વિડિઓ

હવે બહુ થયું…., અમને શાક માર્કેટ ખોલી દયો

300 થી વધુ બકાલા વેપારીઓની કમિશનરને રજુઆત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

કોરોનાને કારણે જામ્યુકોની કચેરીમાં પ્રવેશબંધી

કોરોનાને કારણે જામ્યુકોની કચેરીમાં પ્રવેશબંધી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

ઢીચડા રોડ પર રિક્ષા પલટી જતાં ચાલકનું મોત

ઢીચડા રોડ પર રિક્ષા પલટી જતાં ચાલકનું મોત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

ટ્રેન્ડીંગ