હાલારમાં ધાબડિયા માહોલ વચ્ચે ટાઢોડું છવાયું

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ગઈકાલે મંગળવારે સવારથી ધાબળિયા વાતાવરણ વચ્ચે સુસવાટા મારતા પવનને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ગઈકાલે માવઠું જોવા મળ્યું હતું. વાતાવરણમાં પલ્ટાને પગલે ગઈકાલે જામનગરમાં સુર્યનારાયણ દેવના અલપ ઝલપ દર્શન વચ્ચે દિવસ દરમિયાન ધાબડિયુ વાતાવરણ રહ્યું હતું. જેના પરિણામે વાતાવરણમાં ટાઢક પ્રસરી … Continue reading હાલારમાં ધાબડિયા માહોલ વચ્ચે ટાઢોડું છવાયું