Connect with us

શહેર

24 કલાકમાં જામનગર શહેરના પાંચ કોરોના દર્દીઓ સાજા થયા

જામનગર શહેર કોરોના અપડેટ (Dt.30-06-2020)

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરેન્ટાઇન વ્યક્તિઓની માહિતી

હાલમાં કોરેન્ટાઇન કરેલા વ્યક્તિઓ

306

ઇન્સ્ટીટયુનલ કોરેન્ટાઇન

89

હોટેલ કોરેન્ટાઇન

141

કોરોના સેમ્પલ અંગેની માહિતી

અત્યાર સુધીમાં લેવાયેલ સેમ્પલ

(30/6/2020 સાંજના 5.૦૦ વાગ્યા સુધી)

3885

કુલ પોઝીટીવ મળેલ સેમ્પલ

158

નેગેટીવ સેમ્પલ

3727

આજે લીધેલ સેમ્પલ

(તારીખ:-29/06/2020 થી 30/06/2020 સાંજના ૫.૦૦ વાગ્યા સુધી)

51

પોઝીટીવ કેસની માહિતી

આજની તારીખે શહેર વિસ્તારમાં મળેલકુલ પોઝીટીવ કેસ
(
તારીખ:-29/06/2020 થી 30/06/2020 સાંજના ૫.૦૦ વાગ્યા સુધી)

06

 

આજની તારીખે હોસ્પીટલમાંથી રજા આપેલ દર્દીઓ (સાજા થયેલ) ની સંખ્યા

05

 

આજ સુધી હોસ્પીટલમાંથી રજા આપેલ દર્દીઓ (સાજા થયેલ) ની સંખ્યા

77

 

અત્યાર સુધી મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા

04

આજની તારીખે મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા

0

 

 

 

 

કન્ટેઈનમેન્ટ ઝોનની માહિતી

આજ દિન સુધી જાહેર કરેલ કન્ટેઈનમેન્ટ ઝોનની કુલ સંખ્યા

107

આજ દિન સુધી સક્રિય રહેલ કન્ટેઈનમેન્ટ ઝોનની કુલ સંખ્યા

96

આજના દિવસમાં જાહેર કરેલ કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા

08

આજ રોજ કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં સર્વે થયેલા ઘર તથા વસ્તીની સંખ્યા :-ઘર

1294

આજ રોજ કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં સર્વે થયેલા ઘર તથા વસ્તીની સંખ્યા :- વસ્તી

5147

હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી

ગઈ કાલ સુધી સ્ક્રીનીંગ થયેલ કુલ વસ્તીની સંખ્યા

1944966

ગઈ કાલ સુધી સર્વે થયેલ કુલ ઘરની સંખ્યા

457098

ગઈકાલે સ્ક્રીનીંગ થયેલ વસ્તીની સંખ્યા

55813

ગઈકાલે સર્વે થયેલ ઘરની સંખ્યા

12811

ઉકાળાહોમિયોપેથી દવાઓનું વિતરણ

ઉકાળા વિતરણ કરવામાં આવેલ કુલ વ્યક્તિની સંખ્યા

96170

હોમિયોપેથી દવાનું વિતરણ સંખ્યા

78517

શહેર

જામનગર શહેરમાં વધુ 6 કોરોના પોઝિટીવ, આંકડો 200ને પાર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે સપ્તાહથી કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે સતત વધી રહ્યું છે. જેમાં બે સપ્તાહથી વધી રહેલા કોરોના પોઝિટીવ કેસોને કારણે જિલ્લામાં કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા સતત વધતી જાય છે. શનિવારે રાત્રીના લેવાયેલા સેમ્પલો પૈકીના 6 વ્યકિતઓના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. આ 6 કેસોમાં જામનગર શહેરના રણજીત સાગર રોડ પરના નાનકપુરી વિસ્તારમાં રહેતા 54 વર્ષના પ્રૌઢ, હર્ષદમીલની ચાલી પાસેના પટેલનગરમાં રહેતા 28 વર્ષના યુવાન, પવનચક્કી પાસે કુંવરબાઇની ધર્મશાળા પાસેના ગરબી ચોક રામકુટીરમાં રહેતા 64 વર્ષના વૃધ્ધા તથા પટેલ કોલોની શેરી નં.8 અને રોડ નં.1માં રહેતા 58 વર્ષના પ્રૌઢ તેમજ ખોજાનાકા પાસે શેખપીરની દરગાહની બાજુમાં રહેતા 93 વર્ષના વૃધ્ધ અને ગુલાબનગરમાં રામવાડી શેરી નં.1માં રહેતા 70 વર્ષના વૃધ્ધ સહિત 6 વ્યકિતઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં શહેરમાં કોરોના પોઝિટીવની સંખ્યા 202 થઇ ગઇ છે.

વધુ વાંચો

શહેર

ગભરાશો નહી જેટલા નવા કેસ આવે છે એટલા સાજા પણ થાય છે ,

જામનગર શહેર કોરોના અપડેટ (04 -07—2020)

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરેન્ટાઇન વ્યક્તિઓની માહિતી

હાલમાં કોરેન્ટાઇન કરેલા વ્યક્તિઓ 518
ઇન્સ્ટીટયુનલ કોરેન્ટાઇન 65
હોટેલ કોરેન્ટાઇન 126

કોરોના સેમ્પલ અંગેની માહિતી

અત્યાર સુધીમાં લેવાયેલ સેમ્પલ

(03/07/2020 સાંજના 5.૦૦ વાગ્યા સુધી)

4757
કુલ પોઝીટીવ મળેલ સેમ્પલ 196
નેગેટીવ સેમ્પલ 3961
આજે લીધેલ સેમ્પલ

(તારીખ:-03/07/2020 થી 04/07/2020 સાંજના ૫.૦૦ વાગ્યા સુધી)

70

પોઝીટીવ કેસની માહિતી

આજની તારીખે શહેર વિસ્તારમાં મળેલકુલ પોઝીટીવ કેસ
(તારીખ:-03/07/2020 થી 04/07/2020 સાંજના ૫.૦૦ વાગ્યા સુધી)
01
આજની તારીખે હોસ્પીટલમાંથી રજા આપેલ દર્દીઓ (સાજા થયેલ) ની સંખ્યા 13
આજ સુધી હોસ્પીટલમાંથી રજા આપેલ દર્દીઓ (સાજા થયેલ) ની સંખ્યા 114
અત્યાર સુધી મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 05
આજની તારીખે મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 0

કન્ટેઈનમેન્ટ ઝોનની માહિતી

આજ દિન સુધી જાહેર કરેલ કન્ટેઈનમેન્ટ ઝોનની કુલ સંખ્યા 134
આજ દિન સુધી સક્રિય રહેલ કન્ટેઈનમેન્ટ ઝોનની કુલ સંખ્યા 97
આજના દિવસમાં જાહેર કરેલ કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા06 01
આજ રોજ કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં સર્વે થયેલા ઘર તથા વસ્તીની સંખ્યા :-ઘર 1681
આજ રોજ કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં સર્વે થયેલા ઘર તથા વસ્તીની સંખ્યા :- વસ્તી 6540

હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી

ગઈ કાલ સુધી સ્ક્રીનીંગ થયેલ કુલ વસ્તીની સંખ્યા 2141864
ગઈ કાલ સુધી સર્વે થયેલ કુલ ઘરની સંખ્યા 505759
ગઈકાલે સ્ક્રીનીંગ થયેલ વસ્તીની સંખ્યા 56142
ગઈકાલે સર્વે થયેલ ઘરની સંખ્યા 22095

ઉકાળાહોમિયોપેથી દવાઓનું વિતરણ

ઉકાળા વિતરણ કરવામાં આવેલ કુલ વ્યક્તિની સંખ્યા 110357
હોમિયોપેથી દવાનું વિતરણ સંખ્યા 92097

 

વધુ વાંચો

શહેર

શહેરમાં સ્ટ્રીટ લાઇટના પોલ સાથે ચેડા કરવા સામે જામ્યુકોની ચેતવણી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં સ્ટ્રીટ લાઇટના પોલ સાથે ચેડા કરવા તેમજ આ પોલ પર હોર્ડિંગ લગાવવા, વાયર બાંધવા, કપડા સુકવવા જેવી ગેરકાયદે પ્રવૃતિઓ કરવા સામે જામનગર મહાપાલિકાએ ચેતવણી આપી છે. ચોમાસામાં આ પ્રકારની પ્રવૃતિઓ કરવા સામે અકસ્માતનો ગંભીર ખતરો રહેલો છે. જો કે, જામ્યુકોના સતાધિશોએ સ્ટ્રીટલાઇટના પોલ તથા પાવર ફીડીંગ સેકશનની સુરક્ષાના તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

પરંતુ, અનઅધિકૃત માણસો દૂવારા બિન અધિકૃત રીતે સ્ટ્રીટ લાઈટ પોલ્સ સાથે ચેડા કરવામાં આવે છે. જેવા કે, પોલ વાયર ઉપર કપડા સુકવવા, પોલ સાથે ઢોર બાંધવા, પોલ પર હોર્ડિંગ લગાવવા જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓ થાય છે, તેથી કરંટ લાગવાની અને માનવ/પશુની જાનહાની થવાની સંભાવના રહે છે. કેટલીક જગ્યાએ અનઅધિકૃત માણસો દ્વારા સ્ટ્રીટલાઈટના પોલ્સ તથા પાવર ફીડીંગ સેક્શનમાંથી કેબલ કાપી તથા તેને આનુસંગિક ઈલેક્ટ્રીકલ પ્રોટેક્શન સીસ્ટમ માટે જરૂરી રીલે ફ્યુઝ, એમ.સી.બી.,વગેરે જેવી વસ્તુઓની ચોરી કરીને પાવર ફીડીંગ સેકશનને ગંભીર હાલતમાં મુકવામાં આવે છે. આ ઉપરાંત વાયરો, જંકશન બોક્સ તેમજ પાવર ફીડીંગ સેક્શનને ખુલ્લા મુકતા હોવાનું માલુમ પડે છે, જે અત્યંત જ ગંભીર બાબત છે. જામનગરગમ્યુની. કોર્પોરેશનનાં સ્ટ્રીટલાઈટનાં પોલ્સ તથા પાવર ફીડીંગ સેક્શનમાં 230/440 વોલ્ટનાં જીવંત પાવર પસાર થતા હોય છે, જેનાથી તેમાં કરંટ લાગવાનો અને જાનહાની થવાની પૂરી સંભાવના છે તેથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, જામનગર મ્યુની. કોર્પોરેશનનાં સ્ટ્રીટ લાઈટનાં પોલ્સ તથા પાવર ફીડીંગ સેક્શનને ચાલુ કે બંધમાં અડકવું નહિ.

તેમાંથી બિન અધિકૃત રીતે પાવર લેવો નહિ તથા સ્ટ્રીટ પોલ્સ તથા પાવર ફીડીંગ સેક્શન માંથી કેબલ કાપી તથા તેને આનુસંગિક ઈલેક્ટ્રીકલ પ્રોટેક્શન સીસ્ટમ માટે જરૂરી ’રીલે ફ્યુઝ, એમ.સી.બી. વગેરે જેવી વસ્તુઓની ચોરી કરવી નહિ. જો કોઈ શખ્સ સ્ટ્રીટ લાઈટ પોલ્સ તથા પાવર ફીડીંગ સેક્શનમાથી ચોરી કરશે કે અડકશે કે બિન અધિકૃત રીતે પાવર લેશે કે સ્ટ્રીટલાઈટનાં પોલ્સ તથા તેના પાવર ફીડીંગ સેક્શન સાથે ઢોર ઢાંખર(પશુ પ્રાણી) બાંધશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તથા સદર પરીસ્થિતિમાં જો કોઈ જાનહાની કે અન્ય કોઈ પણ પ્રકારનું નુકશાન થશે તો તેની કોઈપણ જાતની જવાબદારી જામનગર મ્યુનિ. કોર્પોરેશનની રહેશે નહિ. તેની જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રહેલી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ