Connect with us

શહેર

G G ના સત્તાધીશો જવાબ આપશે ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના થી થતાં મોત મામલે G G હોસ્પિટલના સત્તાધિશોને પ્રશ્નો
છેલ્લા બે મહિનામાં કોવિડ હોસ્પિટલ માં કુલ કેટલા દર્દીઓના મોત થયા ?
જેમના મોત થયા તે તમામ કોરોના પોઝિટિવ હતા ?
જો પોઝિટિવ હતા તો તેમના મોત શા માટે કોરોનાથી થતા મોતમાં સામેલ કરાતાં નથી ?
જો તેમના મોત કોરોનાથી નથી થયા તો શું કોરોના ના હોત તોપણ તેમના મૃત્યુ થયા હોત ?
જો ના તો શા માટે આવા મોતને કોરોના મોત ન ગણવા?
કોરોના થી થતાં મોત જાહેર કરવાની આ પદ્ધતિ માત્ર આપણે જ એડોપ્ટ કરી છે કે પછી સમગ્ર વિશ્વએ ?
વિશ્વ આરોગ્ય સંસ્થાની Guide Line શું છે?
જામનગરની જનતા ઉપરોક્ત પ્રશ્નોના જવાબની અપેક્ષા રાજ્ય સરકાર અને આરોગ્ય તંત્ર પાસે રાખી રહી છે.
G G ના સત્તાધીશો જવાબ આપશે ?

શહેર

જામનગર શહેર ડીવાયએસપી તરીકે આઇપીએસ નિતેશ પાંડેની નિમણૂંક

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જિલ્લા પોલીસવડા દ્વારા તાજેતરમાં જ છ પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી હતી. દરમિયાન જામનગર શહેરના ડીવાયએસપી સહિતના રાજ્યના સાત આઈપીએસ અધિકારી અને નાયબ પોલીસ અધિક્ષકની બદલીના ઓર્ડર કરવામાં આવ્યાં છે. જેમાં જામનગર શહેરમાં જાડેજાની જગ્યાએ અમદાવાદ જિલ્લાના ધોળકામાં ફરજ બજાવતા નિતેશ પાંડેની જામનગરમાં બદલી કરવામાં આવી છે.

આ અંગેની વિગત મુજબ, રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના સાત આઈપીએસ અને નાયબ પોલીસ અધિક્ષકની બદલીના આદેશો કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ જિલ્લાના ધોળકામાં વિભાગીય પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા આઈપીએસ નિતેશ પાંડેની જામનગર શહેર ડીવાયએસપી તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને જામનગર શહેર ડીવાયએસપી એ.પી. જાડેજાની રાજકોટ લાંચ રૂશ્વત વિરોધી શાખાના મદદનીશ તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે એચ.પી.દોશીને સુરેન્દ્રનગરમાં વિભાગીય પોલીસ અધિકારી તરીકે બદલી કરાઇ છે અને ડાંગના ડીવાયએસપી આર.ડી. કવાની ગુજરાત ઉર્જા વિકાસ નિગમ વડોદરા ખાતે તથા ડાંગ એસસી એસટી નાયબ પોલીસ અધિક્ષક પી.જી. પટેલને ડાંગ ડીવાયએસપી તરીકે તથા એસસી એસટીનો સેલનો વધારાનો ચાર્જ સોંપાયો છે.

તેમજ મોરબી એસસી એસટી સેલના ડીવાયએસપી એમ.આઈ. પઠાણનેે મોરબી ડીવાયએસપી તરીકે તથા એસસી એસટી સેલનો વધારાનો ચાર્જ અપાયો છે. જ્યારે ભાવનગરમાં નાયબ પોલીસ અધિક્ષક રીના રાઠવાને અમદાવાદ જિલ્લાના ધોળકા વિભાગીય પોલીસ અધિકારી તરીકે બદલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

વધુ વાંચો

શહેર

જામનગર શહેર-જિલ્લામાં વધુ 74 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

  1. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અભિગમ એપાર્ટ. પાર્ક કોલોની, રીના નિશાંત કોટેચા અને નિશાંત કોટેચાના એક ઘરનો વિસ્તાર.
  2. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જી.જી. હોસ્પીટલ પાછળ, શકિત માતા મંદિર પાસે, મનોજ ડાભીના એક ઘરનો વિસ્તાર.
  3. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં.૬ ના ખુણે, ટેલીફોન એકસચેન્જ સામે,માતૃઆશિષ, પુર્વીબેન શાંતીભાઈ જાદવના એક ઘરનો વિસ્તાર.
  4. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૦૬-ડી, સરૂ સેકશન રોડ, રાજનગર પાસે, ફીયોનીકા સોસા.,દેવરાજભાઈ ભુરાભાઈ હીરપરાના એક ઘરનો વિસ્તાર.
  5. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હરસિધ્ધી નિવાસ, મંગલબાગ શેરી નં. ર, ઠાકુરભાઈ ધનશ્યામભાઈ દેવાણીના એક ઘરનો વિસ્તાર.
  6. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખોડીયાર કોલોની શિવમપાર્ક, બ્લોક નં. ૩૧, મધુવન, રાજ ચેમ્બરની સામે, શંશીકાંત વઘાડીયાના એક ઘરનો વિસ્તાર.
  7. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જુના રેલ્વે સ્ટેશન સામે, રેલનગર, શેરી નં. ર, મનસંગભાઈ કરશનભાઈ પરાજીયાના અકે ઘરનો વિસ્તાર.
  8. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર, ૩/૪, સાયોના શેરી, ધનશ્યામ પ્રો. સ્ટોરની બાજુમાં,કિશોરભાઈ રણછોડભાઈ સાવલીયાના એક ઘરનો વિસ્તાર.
  9. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જય હરી ટાવર, આશાપુરા સોસા., હીંગળાજ ચોક, બ્લોક નં. ૪૦૨,જીતેશભાઈ વિનોદરાય પટેલના એક ઘરનો વિસ્તાર.
  10. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધના કોલોની, બ્લોક નં. ૫૪, ફલેટ નં. ૩૪/૩૯, રણજીતસાગરરોડ, ચૌહાણ વિશાલ સુરેશભાઈના એક ઘરનો વિસ્તાર.
  11. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રઘુવીર પાર્ક, શેરી નં. ૯, બ્લોક નં. ૧૦, રણજીતસાગર રોડ,સુંદરજી ચિત્રોડાના એક ઘરનો વિસ્તાર.
  12. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલનગર, મોમાઈકૃપા, વિજય સોઢા સ્કુલ પાસે, રીધ્ધીબેન મેહુલ વારીયાના એક ઘરનો વિસ્તાર.
  13. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ર૩, દિ. પ્લોટ, મેઈન રોડ, ભારત બેકરી પાસે, ચેતનભાઈ જોઈસરના એક ઘરનો વિસ્તાર.
  14. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વસંત વાટીકા, સાગર રોડ, શેરી નં. ૬, “હર્ષ’ વિમલભાઈ એમ.પંડયાના એક ઘરનો વિસ્તાર.
  15. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃણાલ પાર્ક, શેરી નં. ૧, રોયલ સ્કુલ પાસે, રણજીતસાગર રોડ,શાંતીલાલ દુધાગરાના એક ઘરનો વિસ્તાર. ન
  16. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ટાઉન હોલ, અશોક સદન, રાજુભાઈ પુંજાણીના એક ઘરનો વિસ્તાર.
  17. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩, દિ. પ્લોટ, ડો. મણીયાર હોસ્પીટલ પાસે, શ્રીજી નિવાસ, રંજનબેન શાહના એક ઘરનો વિસ્તાર.
  18. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સંજય, પંજાબ નેશનલ બેંક, રાજગોર ફળી, શેરી નં. ૧, રણજીતરોડ,ચાર્મી સંજયભાઈ પારેખના એક ઘરનો વિસ્તાર.
  19. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મયુર ગ્રીન્સ સોસા., ૮૪/ર મયુરભાઈ રસીકભાઈ દુધાણીના એક ઘરનો વિસ્તાર.
  20. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૮, દિ.પ્લોટ, હિંગળાજ ચોક, આશાપુરા સોસા., બ્લોક નં.૪૦૨, જયહરી ટાવર, ફોર્થ ફલોર, નિશા જીતેશભાઈ પટેલના એક ઘરનો વિસ્તાર.
  21. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેતાવાડ ખારવા ચકલા ફળી, જયંતીલાલ દાઉદ્રાના એક ઘરનો વિસ્તાર.
  22. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધના કોલોની પાછળ, જમાઈ પરા, એલ – ૧૦૬ ની પાછળ ડાઈબેન કરમુરના એક ઘરનો વિસ્તાર.
  23. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દેવુભાનો ચોક, વ્યાસની ડેલી, સુભાષ માર્કેટ, નવીનભાઈ રવજીભાઈ રૂડકીયાના એક ઘરનો વિસ્તાર.
  24. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૭/એ, દિ. પ્લોટ, ગોપાલ રેસીડન્સી, ચોથો માળ, યોગેશભાઈ રમણીકલાલ છીપાણીના એક ઘરનો વિસ્તાર.
  25. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સિધ્ધાર્થ કોલોની શેરી નં. ૧, રૂમ નં. ૧૮, શંકર ટેકરી, કાંતાબેન દિલીપભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.
  26. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રતનબાઈ મસ્જીદ સામે, વઝીરફળી, અરીહંત, સનતભાઈ લક્ષમીદાસ વોરાના એક ઘરનો વિસ્તાર.
  27. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધના કોલોની, હાઉસીંગ બોર્ડ સોસા., બ્લોક નં. એ, ફલેટ નં.૫૧૩, અનીલભાઈ ગુલાબભાઈ રાઠોડના એક ઘરનો વિસ્તાર.
  28. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજગોરફળી, પંજાબ નેશનલ બેંક, દિપકભાઈ પુંજાણીના એક ઘરનો વિસ્તાર.
  29. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવીવાસ ખાડી, રણજીત રોડ, હનીફાબેન મામદશા શાહમદારના એક ઘરનો વિસ્તાર.
  30. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની રોડ નં. ૯, શેરી નં. ર, રાધેનંદન એપાર્ટ. ફલેટ નં. ર૦૩, રસીલાબેન તીલકચંદ નગાડાના એક ફ્લેટનો વિસ્તાર.
  31. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિરલબાગ આર્શિવાદ ટેનામેન્ટ, ધનકુંવરબા સંકુલ મનીષાબેન જેરામભાઈ વાછાણી અને રાજેશભાઈ હરજીભાઈ ફળદુના એક ઘરનો વિસ્તાર.
  32. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવાગામ ઘેડ, શેરી નં. ૩, જગદીશભાઈ પ્રેમજીભાઈ સોલંકીના એક ઘરનો વિસ્તાર.
  33. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કે.પી.શાહની વાડી પાસે, ન્યુ ડેન્ટલ કોલેજ, નવાગામ ઘેડ, જીલુબેન અલારખા જખરાના એક ઘરનો વિસ્તાર.
  34. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ૧ર, હંસીકા એપાર્ટમેન્ટ બ્લોક નં. ૯, ભગવતીબેન જીવાભાઈ દાઉદીયાના એક ફ્લેટનો વિસ્તાર.
  35. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પીરની દરગાહ સામે, ગાયત્રી ચોક, નવાગામ ઘેડ, નાનજીભાઈ ગુજરાતીના એક ઘરનો વિસ્તાર.
  36. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વૃદાંવન, શાંતીનગર – ર, પટેલ કોલોની – ૯, પ્રજ્ઞેશ નટવરલાલ કાવૈયાના એક ઘરનો વિસ્તાર.
  37. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ૧ર૬, ટી.બી. હોસ્પીટલ સામે, રામેશ્વરનગર ડો. હિરલ પંડયાના એક ઘરનો વિસ્તાર.
  38. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવાગામ ઘેડ, પંચાયત ઓફીસ પાસે, આરોગ્ય કેન્દ્ર પાસે,વનરાજસિંહ ગંભીરસિંહ સોઢાના એક ઘરનો વિસ્તાર.
  39. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આનંદ કોલોની મેન્ટલ હોસ્પીટલ પાછળ, શિવધારા એપાર્ટમેન્ટ,બ્લોક નં. વી/૧ર, હીનાબેન વિજયભાઈ વાડોદરીયાના એક ઘરનો વિસ્તાર.
  40. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની ર/૩, વેદમાતા રેસીડન્સી એપાર્ટમેન્ટ, બ્લોક નં.ર૦૩, રાજેશભાઈ નારણભાઈ કાનાણીના એક ફલેટનો વિસ્તાર.
  41. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રમેશવાડી નવાગામ ઘેડ, અમીધારા ત્રિવેદીના એક ઘરનો વિસ્તાર.
  42. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નર્સીંગ સંકુલ બ્લોક નં. સી/૪૪૭, કીંજલ મનસુખભાઈ ટાંકના એક ઘરનો વિસ્તાર.
  43. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં. ૯, શાંતીનગર રોડ નં. ૩/૪ ની વચ્ચે વિલાસબા પ્રભાતસિંહ રાણાના એક ઘરનો વિસ્તાર.
  44. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વરનગર રાંદલનગર, બાપા સીતારામના મંદિર પાસે, બ્લોક નં. ૧૫, ગોહિલ ચતુરભાઈ રાણુભાના એક ઘરનો વિસ્તાર.
  45. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ૩, રોડ નં.૧/ર, હનુમાન શેરી, ચંદ્રનિલય જામનગર, જયોતીબા જાડેજાના એક ફ્લેટનો વિસ્તાર.
  46. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મધુવન સોસા. બ્લોક નં. ૧૫ર/૭, ચામુંડા પાનવાળી શેરી, નવાગામ ઘેડ, ગંગુભાઈ રણમલભાઈ માતંગના એક ઘરનો વિસ્તાર.
  47. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – પ કોર્નર, રોડ નં. ૩ કોર્નર, ગોકુલ, ભાવીનભાઈ મણીલાલ મશરૂના એક ઘરનો વિસ્તાર.
  48. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ર૦ર, આશુતોષ એપાર્ટમેન્ટ, પેલેસ દેરાસર સામે, ડી.કે.વી. કોલેજ પાછળ, સોનલબેન વારીયાના એક ફ્લેટનો વિસ્તાર.
  49. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કે. કે. એવન્યુ – ૫૦૨, પાર્ક કોલોની, ભાવેશભાઈ ધ્રુવના એક ફલેટનો વિસ્તાર.
  50. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ૦ર, એરકેસલ રેસીડન્સી, સરૂ સેકશન રોડ, એમ.પી.હાઉસ પાસે, અનિલકુમાર મહેતા અને ડો. નિતા રાડાના એક ઘરનો વિસ્તાર.
  51. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખોડીયાર કોલોની હનુમાન ટેકરી, દલીતનગર, કૃપાલ ધનાભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.
  52. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જાનકી નિવાસ, રામ મંદિરની સામે, ગુલાબનગર, નાથાભાઈ પ્રેમજીભાઈ ચાવડાના એક ઘરનો વિસ્તાર.
  53. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દયાનંદ સોસા. શેરી નં.૧, શાંતી નિવાસ, કોમ્યુનીટી હોલ પાસે, ગુલાબનગર રોડ, પ્રાગજીભાઈ પોપટભાઈ નકુમના એક ઘરનો વિસ્તાર. .
  54. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ડીફેન્સ કોલોની માતૃકૃપા, પ્લોટ નં. ૧૩૪/૧, ઢીચડા મેઈન રોડ દિગ્જામ મીલ પાસે, ચેતનભાઈ નરશીભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.
  55. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મેહુલનગર વૃદાંવન સોસ. શેરી નં. ૭, ભુપેન્દ્રભાઈ હેમતલાલ ભટ્ટના એક ઘરનો વિસ્તાર.
  56. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સરદાર પટેલ આવાસ, બી/3, રૂમ નં. ૬૦૨, રોઝી પેટ્રોલ પંપ પાસે, એરફોર્સ – ર રોડ, જયોત્સનાબા પીગલના એક ફ્લેટનો વિસ્તાર.
  57. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ૧૩, ગાયત્રી એપાર્ટમેન્ટ મોદી સ્કુલની પાછળ, પંચવટી સોસા. મનસુખભાઈ કોટેચાના એક ઘરનો વિસ્તાર.
  58. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઓશવાળ – ૪, શેરી નં. ૩, બ્લોક નં. ૪/પ, અન્ડર બ્રીજ પાસે, હીરપરા પરસોતમભાઈ રવજીભાઈના એક ઘરનો વિસ્તાર.
  59. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર શ્રીરામ બ્રાસ પાસે, શ્રી ચામુંડા કૃપા, જીવીબેન મઘોડીયાના એક ઘરનો વિસ્તાર.
  60. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લીમડા લાઈન, રજપુતપરા શેરી નં. ર, સમુબેન ધરમશીભાઈ નકુમના એક ઘરનો વિસ્તાર.
  61. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રણામી પાર્ક, શ્રીજી હોલ પાસે, ૮૦ ફુટ રોડ, જેઠાલાલ વરશીભાઈ કટારમલના એક ઘરનો વિસ્તાર.
  62. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર બુધ્ધી સાગર સ્કુલ સામે, રડાર ગેઈટ પાસે, હંસાબેન મગનભાઈ સીસાગીયાના એક ઘરનો વિસ્તાર.
  63. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના મોટી ખાવડી ગામમાં આવેલ જી.એસ.એફ.સી ટાઉનસીપમાં પૃથ્વી સાપરિયાના ઘર B-5 થી B-6 સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
  64. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના આઝાદ ચોકમાં આવેલ મહિન્દ્રા રાણીંગાનાં ઘરથી સંજય રાણીંગાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
  65. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાનાં ચંદ્રગઢ ગામમાં આવેલ વિપુલ જમન ચોવટિયાનું ઘર કુલ ઘર ૧.
  66. જામનગર જોલ્લાનાં ધ્રોલ નગરપાલિકા વિસ્તારની ખત્રીશેરીમાં આવેલ ઉર્મિલા મનસુખ ભાવસારનું ઘર કુલ ઘર ૧.
  67. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના માકડિયાવાળીમાં આવેલ રાધેશ્યામ ડેરીની સામે નવીન જાદવજી વાછાણીનાં ઘરથી જાદવજી મેઘજી વાછાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ર.
  68. જામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકાના મેઘપર આબરડી ગામમાં આવેલ નટુભાઈ ભાયા ભાઈ આંબલીયાનાં ઘરથી વીનું ભાઈ ભાયાભાઈ આંબલીયાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
  69. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના રામ વાટિકામાં આવેલ નવીન રણછોડ નગરીયાનાં ઘરથી કાંતીલાલ જસાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
  70. જામનગર જાલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના ઉમિયાજી ગરબી ચોકમાં આવેલ ગોવિંદ કરમશી વાછાણીનાં ઘરથી રાજેન્દ્ર ગોવિંદ વાછાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
  71. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારનાં વિજય નગરમાં આવેલ હસમુખ રૂડા કાન્જીયાનું ઘર કુલ ઘર ૧.
  72. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના ખેતલા શેરી માં આવેલ સનત વ્યાસનાં ઘરથી ગુલાબેન મુકેશભાઈ દેલવાડીયાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
  73. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના આંબેડકરચોકમાં આવેલ મુળજી ચના શેખનાં ઘરથી નરેશ ચનાં શેખનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ર.
  74. જામનગર જીલ્લાનાં જોડિયા તાલુકાના લીંબુડા ગામમાં આવેલ દિનેશ પરી હેમંત પરી નિમાવતનાં ઘરથી રતિલાલ ચકુભાઈ છત્રોલાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.

-: અમલવારીનો સમય :-

આ જાહેરનામું તા.૨૯/૦૯/૨૦૨૦ થી તા.૦૯/૧૦/૨૦૨૦ (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.

વધુ વાંચો

શહેર

જામનગર પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરતા એસ.પી. દિપેન ભદ્રન

જામનગર પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરતા એસ.પી. દિપેન ભદ્રન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં જામનગરમાં નવ નિયુક્ત પી.આઇ. કે.જી.ચૌધરીની એલસીબીમાં તથા એસ. એસ. નિનામાની એસ.ઓ.જી.માં નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર એસ.ઓ.જી.ના પી.આઇ. કે.એલ.ગાંધેની સીટી બી ડિવીઝનમાં, એલ.સી.બી.ના પી.આઇ. એમ.જે.જલુ, સિટી એ ડિવિઝનના પી.આઇ. એમ.આર.ગોંડલિયાની સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, સિટી સી ડિવિઝનના પી.આઇ. યુ.એચ.વસાવાની કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં, કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.જે.ભોલેની જામનગર ગ્રામ્ય સીપીઆઇમાં તથા જામનગર ગ્રામ્ય સીપીઆઇના પીઆઇ આર.બી.ગઢવીની એરપોર્ટ સિક્યુરીટીમાં નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત ઇન્વેસ્ટીગેટીવ યુનિટ ક્રાઇમ અગેઇન્સ્ટ વુમનના વધારાના ચાર્જમાંથી ટ્રાફિક પી.આઇ. એસ.એચ.રાઠવાને મુક્ત કરવામાં આવ્યા છે અને સિટી બી ડિઝિનના વધારાના ચાર્જમાંથી પો.સ.ઇ. વાય.બી.રાણાને મુક્ત કરવામાં આવ્યા છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ