Connect with us

જામનગરમાં પેટ્રોલ-ડિઝલના ભાવવધારા સામે કોંગ્રેસનો વિરોધ

પોલીસે એક ડઝન જેટલા આગેવાનોની કરી અટકાયત :
પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસના રાષ્ટ્રવ્યાપી વિરોધ કાર્યક્રમ અંતર્ગત જામનગરમાં પણ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવવધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના એક ડઝન જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. જ્યારે કેટલાક આગેવાનો ખાસ કરીને મહિલા કોર્પોરેટરોની ટીંગા-ટોળી કરીને પોલીસે અટકાયત કરી હતી.સતત 20 દિવસથી પેટ્રોલ અને ડિઝલમાં ઝિંકવામાં આવેલા અસહ્ય ભાવવધારા સામે જામનગરમાં કોર્પોરેશનના વિપક્ષી નેતા અલ્તાફ ખફીની આગેવાની હેઠળ કોંગી કોર્પોરેટરો અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.તેમજ કોરોના આ કપરાકાળમાં સામાન્ય લોકો પર ઝિંકવામાં આવેલો આ ભાવ વધારો પાછો ખેંચવા માંગણી કરી હતી. પોલીસે કોંગ્રેસના આ વિરોધ કાર્યક્રમને અટકાવી એક ડઝન જેટલા આગેવાનો અને કાર્યકરોને અટકાયત કરી હતી.

વિડિઓ

છોટીકાશી સંતો-મહંતો ના આર્શિવચનો મેળવી ગુરૂપુર્ણિમાની ઉજવણી

છોટીકાશી સંતો-મહંતો ના આર્શિવચનો મેળવી ગુરૂપુર્ણિમાની ઉજવણી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

જામનગરમાં કાલાવડ નાકા બહાર યુવતી મામલે મારામારી : પોલીસ ઘટના સ્થળે

જામનગરમાં કાલાવડ નાકા બહાર યુવતી મામલે મારામારી : પોલીસ ઘટના સ્થળે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

ખબર ગુજરાત હેડલાઈન્સ 4 7 2020

ખબર ગુજરાત હેડલાઈન્સ 4 7 2020

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ