Connect with us

જામનગરમાં પેટ્રોલ-ડિઝલના ભાવવધારા સામે કોંગ્રેસનો વિરોધ

પોલીસે એક ડઝન જેટલા આગેવાનોની કરી અટકાયત :
પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસના રાષ્ટ્રવ્યાપી વિરોધ કાર્યક્રમ અંતર્ગત જામનગરમાં પણ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવવધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના એક ડઝન જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. જ્યારે કેટલાક આગેવાનો ખાસ કરીને મહિલા કોર્પોરેટરોની ટીંગા-ટોળી કરીને પોલીસે અટકાયત કરી હતી.સતત 20 દિવસથી પેટ્રોલ અને ડિઝલમાં ઝિંકવામાં આવેલા અસહ્ય ભાવવધારા સામે જામનગરમાં કોર્પોરેશનના વિપક્ષી નેતા અલ્તાફ ખફીની આગેવાની હેઠળ કોંગી કોર્પોરેટરો અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.તેમજ કોરોના આ કપરાકાળમાં સામાન્ય લોકો પર ઝિંકવામાં આવેલો આ ભાવ વધારો પાછો ખેંચવા માંગણી કરી હતી. પોલીસે કોંગ્રેસના આ વિરોધ કાર્યક્રમને અટકાવી એક ડઝન જેટલા આગેવાનો અને કાર્યકરોને અટકાયત કરી હતી.

વિડિઓ

ભાણવડ પંથકમાં વરસાદથી મોટા કાલાવડની નદીમાં પુર

ભાણવડ પંથકમાં વરસાદથી મોટા કાલાવડની નદીમાં પુર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

પોરબંદર જીલ્લામાં ઠેર ઠેર વરસાદ

ભાવપરા ગામમાં બે થી અઢી ઇંચ વરસાદ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

જ્યારે કાર ચાલકે મહિલાને ફુટબોલની જેમ ફંગોળી

દિલ્લીમાં હીટ એન્ડ રનની એક દિલ દહેલાવ નારી ઘટનાનો વિડિયો પ્રકાશમાં આવ્યો છે. દિલ્લીના ચિલ્લા ગામમાં એક સબ ઇન્સ્પેકટરે નશાની હાલતમાં કાર ચલાવી એક મહિલાને ફુટબોલની જેમ ફંગોળી હતી. એટલું નહીં નીચે પટકાયેલી આ મહિલા પર કાર ચડાવીને નાશવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આજુ બાજુમાંથી લોકોના ટોળા એકત્ર થઇ જતાં કાર ચાલકને દબોચી લીધો હતો. જ્યારે મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

ટ્રેન્ડીંગ