Connect with us

શ્રીરામ જન્મભૂમિ શિલાન્યાસ કાર્યક્રમની વિવિધ સંસ્થાઓ દ્વારા ઉજવણી

ભોઈ જ્ઞાતિ યુવક મંડળ રાત્રીશાળા તેમજ જય શ્રી કૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ (ડ્રાઇવર પરિવાર) ના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો
આજે વડાપ્રધાનના હસ્તે ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય દિવ્ય રામમંદિરના નિર્માણનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો.
આ ઐતિહાસીક દિવસને ઉજવવા માટે ભોઈ જ્ઞાતિ યુવક મંડળ રાત્રીશાળા તેમજ જય શ્રી કૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ (ડ્રાઇવર પરિવાર) ના સંયુક્ત ઉપક્રમે સુભાષ શાકમાર્કેટ ખાતે સરકારની ગાઈડલાઈન અને હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સીંગની સાથે આ શિલાન્યાસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સર્વે ધર્મ પ્રેમી જનતાને મોઢું મીઠું કરાવામાં આવ્યું હતું. આ તકે જામનગર મહાનગરપાલિકાના મેયર હસમુખભાઇ જેઠવા, વિશ્વ હિન્દુ પરિષદ, જયશ્રીકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ (ડ્રાઇવર પરિવારના) સભ્યો, ભોઈજ્ઞાતિ યુવક મંડળ રાત્રીશાળાના સભ્યો તેમજ ધર્મપ્રેમી જનતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વિડિઓ

જામનગર જિલ્લા સેવાસદનમાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા

અરજદારોની લાંબી કતારો લાગી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

જામનગર જિલ્લા પંચાયતની બીજી સામાન્યસભા યોજાઇ

જામનગર જિલ્લા પંચાયતની બીજી સામાન્યસભા યોજાઇ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

શોષણનાં વિરોધમાં જી.જી. હોસ્પિટલનાં કરાર આધારિત નર્સિંગ સ્ટાફનું આવેદન

શોષણનાં વિરોધમાં જી.જી. હોસ્પિયલનાં કરાર આધારિત નર્સિંગ સ્ટાફનું આવેદન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ