Connect with us

Breaking News

Please, select date for getting Results.

daily updates 29-07-2020

Published on: 06:58 PM

સુન્ની દારૂલ કઝા ઇદારા-એ-શરીચ્યાહ દ્વારા બકરી ઇદના દિવસે ઘરમાં રહી નમાઝ અદા કરવા અપીલ

 

ભારતભરમાં કોરોના એ કાળો કહેર વર્તાવ્યો છે અને તેની અસર જામનગર શહેર અને જિલ્લામાં પણ પડી રહી છે અને સતત સંક્રમીતનાં કેસો વધી રહયા છે. આગામી તા. 01 ઓગસ્ટનાં રોજ બકરા ઇદનો દિવસ હોવાથી તા. 26જુલાઇનાં રોજ સાંજે જામનગર શહેર અને જિલ્લા નાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જામનગર કલેકટર તથા જિલ્લા પોલીસ અધીકારીની સુચનાથી સુન્ની મુસ્લિમ સમાજનાં ધાર્મીક, સામાજીક આગેવાનો તથા મસ્જિદનાં ઇમામની મિટીંગ રાખવા માં આવી હતી અને કોરોનાનાં કારણે હાલ સરકારની ગાઇડ લાઇન મુજબ વધારે ભીડ એકઠી ના થાય અને ઇદની નમાઝમાં ઇમામ તથા ત્રણ નમાઝી ભાઇઓ સાથે અદા કરવી અને બીજા પોત પોતાનાં ઘેર, ઘરો માં બે રકાત અથવા ચાર રકાત નફલ નમાઝ અદા કરી સાદગી થી ઇદની ઉજવણી કરવી અને કોરોનાની બીમારી થી બચવુ અને સંક્રમણ ટાળવા, સાવચેતી રાખવા દરેક સુત્રી ભાઇઓને અનુરોધ કરવામાં આવ્યો છે. મુસ્લીમ અગ્રણી સૈયેદ સલીમ બાપુ કાઝી એ ગુજરાત, મોલાના સુલેમાન બારકતી ઈમામ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ, ઇબ્રાહીમભાઈ ખફી પ્રમુખ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ જામનગર, જુમ્માભાઈ ખફી પ્રમુખ સુન્ની મુસ્લિમ જમાત, હુસેન ભાઈ એરનડિયા પ્રમુખ દારૂલ ઉલ્મ રઝવીયા, હારુન પલેજા એડવોકેટ પ્રમુખ વાઘેર સમાજ, અલ્તાફભાઈ ખફી નેતા વિરોધપક્ષ જામનગર, અસ્લમભાઈ ખિલજી કોર્પોરેટર જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુ વિગત માટે અહીં ક્લિક કરો

ધી સીડઝ એન્ડ ગ્રેઇન મરચન્ટસ એસોસીએશનના હોદેદારો નિમણૂંક

ધી સીડઝ એન્ડ ગ્રેઇન મરચન્ટસ એસોસીએશનના હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં એસોસિએશનમાં વર્ષ 2020-21 માટે પ્રમુખ તરીકે જીતેન્દ્રકુમાર એચ.લાલની બિનહરીફ વરણી કરવામાં આવી છે. તેઓ 14મી વખત સંસ્થાના પ્રમુખ તરીકે બિનહરીફ ચુટાયા છે. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે પરેશકુમાર મહેતા, માનદ્ મંત્રી તરીકે લક્ષ્મીદાસભાઇ રાયઠઠ્ઠા, માનદ્ સહમંત્રી તરીકે બીપીનભાઇ મહેતા, માનદ્ ખજાનચી તરીકે જયેશભાઇ રાજાણી, માનદ્ ઓડિટર તરીકે રિશીભાઇ પાબારીની નિમણુંક કરવામાં આવી છે.

જામનગરમાં બે કિલો ગાંજા સાથે સંધી શખ્સને ઝડપી લેતું એસઓજી

જામનગર શહેરના ધાંચીવાળ વિસ્તાર માંથી એસઓજીની ટીમે એક શખ્સને 20,000ની કિંમતના ગાંજાના જથ્થામાં 10,500ની રોકડ સહિત રૂા. 31,200ના મુદ્ામાલ સાથે ઝડપી લઇ પુછપરછ હાથ ધરતા વધુ એક શખ્સની સંડોવણી ખુલી હતી.

બનાવની વિગત મુજબ જામનગર શહેરના ઘાંચીની ખડકી પાસેના ધાંચીવાળમાં રહેતા શખ્સ પાસે ગાંજાનો જથ્થો હોવાની બાતમીના આધારે એસઓજી પીઆઈ કે.એલ. ગાધે, પીએસઆઈ વી.કે. ગઢવી, એએસઆઈ મહેશભાઈ સવાણી, જ્ઞાનદેવસિંહ જાડેજા, હે.કો. બશીરભાઈ મલેક, અનિરૂધ્ધસિંહ ઝાલા, હિતેશભાઇ ચાવડા, ઘનશ્યામ દેરવાડિયા, મયુદીન સૈયદ, રમેશ ચાવડા, અરજણભાઈ કોડિયાતર, દિનેશભાઈ સાગઠિયા, રાયદેભાઈ ગાગિયા, પો.કો. દોલતસિંહ જાડેજા, સોયબ મકવા, સંજય પરમાર, રવિ બુજડ, લાલુભા જાડેજા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રિયંકાબેન ગઢિયા, દયારામ ત્રિવેદી, સહદેવસિંહ ચૌહાણ સહિતના સ્ટાફે રેડ દરમ્યાન ભાડાના મકાનમાં રહેતાં અલ્તાફ ઉર્ફે સીમુળો હુશેન સમા નામના શખ્સ પાસેથી રૂા. 20,000ની કિંમતનો 2 કિ.લો. ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો અને 10,500ની રોકડ રકમ તેમજ 500ની કિંમતનો મોબાઇલ તથા 200ની કિંમતનો ડિઝીટલ વજન કાંટો મળી કુલ રૂા. 31,200નો મુદ્ામાલ મળી આવતા કબ્જે કર્યો હતો. એસઓજી દ્વારા અલ્તાફની પુછપરછના આ ગાંજાનો જથ્થામાં ઈદરીશ મહમદ હાલા નામના શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે એસઓજીની ટીમે ઈદરીશની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

 

કલ્યાણપુર તાલુકામાં જુદા-જુદા ત્રણ સ્થળોએ જુગાર દરોડામાં મહિલાઓ સહિત 19 ઝડપાયા

કલ્યાણપુરથી આશરે વીસ કી.મી. દૂર સિદસરા ગામે એક મંદિર પાસે મોડી રાત્રિના સમયે જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમી રહેલા અરવિંદસિંહ ભરતસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ જટુભા જાડેજા, પુંજુંભા હનુભા જાડેજા, અરજણભાઈ બલુભાઈ જામ, અને અજયદાન પુંજાભાઈ ગઢવી, પબુ રામભાઈ બુચડ, અને રામભાઈ ભીમાભાઇ જામ નામના સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂા. 18,380 રોકડા તથા 11 હજારની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન મળી કુલ 29,380નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

વધુ વિગત માટે અહીં ક્લિક કરો

Facebook Twitter

જામનગરમાં વધુ 3 વ્યકિતને કોરોના પોઝિટીવ

Published on: 03:04 PM

જામનગર તાલુકાના આંબરા ગામના 37 વર્ષના યુવાન અને જાબુંડા ગામના 70 વર્ષના વૃધ્ધા તેમજ ધુતારપર ગામના 61 વર્ષના વૃધ્ધ સહિત ત્રણ વ્યકિતઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જામનગર શહેરમાં 88 વર્ષના વૃધ્ધનું મોત નિપજ્યું હતું.

Facebook Twitter

જામનગરમાં આજે નોંધાયેલા પોઝિટીવ કેસની વિગતો

Published on: 05:51 PM

51 વર્ષિય પુરૂષ સાધના કોલોની શેરી નં.11, 53 વર્ષિય પુરૂષ દિગ્વિજય પ્લોટ, 35 વર્ષિય પુરૂષ હાપા વેલનાથ સોસાયટી, 58 વર્ષિય પુરૂષ રાજપાર્ક શેરી નં.1, 54 વર્ષિય મહિલા હર્ષદમીલની ચાલી, 70 વર્ષિય વૃધ્ધ સેતાવાડ ગરબીચોક, 16 વર્ષિય યુવતી બર્ધનચોક સંઘાડીયા બજાર, 52 વર્ષિય પુરૂષ 58 દિગ્વિજય પ્લોટ, 55 વર્ષિય પુરૂષ ગોકુલનગર, 23 વર્ષિય યુવક પંચવટી, 32 વર્ષિય પુરૂષ શરૂ સેકશન, 62 વર્ષિય પુરૂષ રામેશ્ર્વરનગર પાંચ બંગ્લો ટેનામેન્ટ પાસે, 23 વર્ષિય યુવતી નવાગામ ઘેડ, 62 વર્ષિય વૃધ્ધ રામેશ્ર્વર નગર કે.પી.શાહની વાડી, 21 વર્ષિય યુવક જયંત સોસાયટી, 13 વર્ષિય યુવતી આર્યસમાજ રોડ, 67 વૃધ્ધા આરબ જમાતખાના પાસે, 32 વર્ષિય પુરૂષ આર્યસમાજ રોડ, 45 વર્ષિય પુરૂષ બી-4 સીલ્વર એઆરસી એપાર્ટમેન્ટ, 31 વર્ષિય મહિલા આર્યસમાજ રોડ, 78 વર્ષિય વૃધ્ધ દિગ્વિજય પ્લોટ, 78 વર્ષિય વૃધ્ધ કાલાવડ નાકા બહાર, 78 વર્ષિય વૃધ્ધ

Facebook Twitter

જામજોધપુરમાં બે કોરોના પોઝિટીવ કેસ

Published on: 10:30 AM

જામજોધપુરમાં બે કોરોના પોઝિટીવ કેસ : 29 વર્ષિય યુવક તથા 50 વર્ષિય પુરૂષનો રિપોર્ટ પોઝિટીવ

Facebook Twitter

જામનગર જિલ્લામાં ત્રણ કોરોના પોઝિટીવ કેસની વિગતો

Published on: 07:18 PM

કાલાવડ તાલુકાના દાવલી ગામના 40 વર્ષિય પુરૂષ, કાલાવડના સિંધાલીના 31 વર્ષિય પુરૂષ તથા જીવાપરના 82 વર્ષિય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટીવ

Facebook Twitter

જામનગર શહેરમાં 5 કોરોના પોઝિટીવ કેસની વિગતો

Published on: 06:17 PM

45 વર્ષિય પુરૂષ પ્રગતિ પાર્ક, 48 વર્ષિય પુરૂષ નવાગામ ઘેડ, 70 વર્ષિય પુરૂષ કાલાવડ નાકા બહાર, 26 વર્ષિય સ્ત્રી 56, દિગ્વિજય પ્લોટ, 23 વર્ષિય સ્ત્રી 56, દિગ્વિજય પ્લોટ

Facebook Twitter

જામનગરમાં વધુ ચાર કેસ પોઝિટિવ

Published on: 09:51 AM

(1)  ૪૮ વર્ષીય પુરુષ ખોડીયાર કોલોની (૨)  63 વર્ષીય પુરુષ દિગ્વિજય પ્લોટ (3)  ૪૮ વર્ષીય સ્ત્રી વાણીયાવાડ ચાંદી બજાર (૪) 60 વર્ષીય પુરુષ તરસાઈ ગામ

Facebook Twitter

જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં પણ નવા બે પોઝિટીવ

Published on: 12:37 PM

જામનગર શહેર બાદ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના વધુ બે કેસ નોંધાયા છે : જેમાં જામજોધપુરના વસંતપુર ગામે 90 વર્ષના વૃધ્ધ તથા ધ્રોલની રાજવી સોસાયટીમાં 58 વર્ષની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

Facebook Twitter

જામનગર કોરોના અપડેટ

Published on: 12:20 PM

જામનગરમાં વધુ બે કોરોના પોઝિટીવ કેસ નોંધાયા : કડિયાવાડ વિસ્તારમાં 37 વર્ષના યુવાન તથા પટેલ કોલોની શેરી નં.6માં 55 વર્ષના આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો

Facebook Twitter

જામનગર શહેરમાં કોરોના વિસ્ફોટ : 15 પોઝિટીવ કેસ

Published on: 06:08 PM

76 વર્ષિય વૃધ્ધા જોલી બંગલો, 47 વર્ષિય પુરૂષ સત્યમ કોલોની, 50 વર્ષિય મહિલા કાલાવડ નાકા બહાર, 45 વર્ષિય મહિલા પટેલ કોલોની, 26 વર્ષિય યુવતી રામેશ્ર્વર નગર, 42 વર્ષિય મહિલા શ્રીનિવાસ કોલોની, 58 વર્ષિય સ્ત્રી રંગમતી-1 જામનગર રાજકોટ હાઇવે, 57 વર્ષિય પુરૂષ ખોડિયાર ચોકી સામે શકિતનગર મેઇન રોડ, 54 વર્ષિય પુરૂષ કિશાનચોક, 54 વર્ષિય સ્ત્રી હર્ષદ મીલની ચાલી, 54 વર્ષિય પુરૂષ મેહુલ નગર, 53 વર્ષિય સ્ત્રી મેહુલ નગર, 70 વર્ષિય વૃધ્ધ પવનચક્કી, 35 વર્ષિય સ્ત્રી ખંભાળિયા નાકા બહાર, 65 વર્ષિય પુરૂષ ગ્રેઇન માર્કેટ

Facebook Twitter

જામનગર જિલ્લામાં વધુ 3 પોઝિટીવ

Published on: 04:12 PM

જામનગર જિલ્લામાં વધુ ત્રણ કોરોના પોઝિટીવ : ધ્રોલના 60 વર્ષિય પુરૂષ, ફલ્લાના 70 વર્ષિય મહિલા અને લાવડિયાના 55 વર્ષિય મહિલાનો રિપોર્ટ પોઝિટીવ

Facebook Twitter

ભાણવડના વાનાવડમાં પૂત્ર બાદ માતાને કોરોના

Published on: 11:32 AM

ભાણવડ તાલુકાનાં વાનાવડ ગામના 90 વર્ષના વૃધ્ધાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે : બે દિવસ પેલા તેમના પુત્રનો કોરાના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો તેના સંપર્ક માં આવતા તેમનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

Facebook Twitter

કોરોના પોઝિટીવ કેસની વિગતો

Published on: 11:58 AM

જામનગર શહેર અને જિલ્લામાં આજે નોંધાયેલા નવા 7 કોરોના પોઝિટીવ કેસની વિગતો

સંદીપ મહેન્દ્ર ભાઈ ચૌહાણ ઉંમર 36 રહે ચૌહાણ ફળી રણજીત રોડ જામનગર

ચંદ્રેશ બાબુભાઈ ઉંમર 49 રહે બજારમાં લાલપુર

કેયુર હિમાંશુભાઈ ઉંમર 11 રહે મોચી સ્ટ્રીટ ધ્રોલ જામનગર

વેસ્તીબેન કાંકરિયા ભાઈ ઉમર 30 રહે સુમરા તાલ ધ્રોલ જામનગર

પાર્થ હિમાંશુ ભાઈ ઉમર 9 રહે મોચી સ્ટ્રીટ ધ્રોલ જામનગર

એમ.ડી. ઇમરાન પઠાણ ઉમર 26 રહે સચાણા જામનગર

જીગ્નેશ બેન પટેલ ઉમર 50 રહે જી.એસ.એફ.સી ટાઉનશીપ જામનગર

Facebook Twitter

જામનગરમાં વધુ બે કોરોના પોઝિટીવ

Published on: 07:19 PM

જામનગરમાં કોરોનાના વધુ બે પોઝિટીવ કેસ : કૃષ્ણનગર શેરી નં.6માં રહેતા 60 વર્ષિય વૃદ્ધ અને સ્વામિનારાયણ નગર 3માં રહેતા વિપ્ર આધેડનો રિપોર્ટ પોઝિટીવ

Facebook Twitter

જામનગરમા વધુ બે પોઝીટીવ

Published on: 05:46 PM

જામનગરમાં વધુ બે કોરોના પોઝિટીવ કેસ : ઘાંચીની ડેલી બાપા શેઠના ડેલા પાસે 45 વર્ષિય મહિલા તથા ઘાંચીની ખડકી વહેવારિયા મદ્રેસા સામે બાપા શેઠનો ડેલા પાસે 45 વર્ષિય પુરૂષનો રિપોર્ટ પોઝિટીવ

Facebook Twitter

જામનગરમાં કોરોનાનો વધુ એક શિકાર

Published on: 12:20 PM

જામનગરમાં વધુ એક કોરોના પોઝિટીવ : શહેરના નાનકપુરી રણજીત સાગર રોડ વિસ્તારના 45 વર્ષિય સ્ત્રીનો રિપોર્ટ પોઝિટીવ

Facebook Twitter

કોરોના અપડેટ

Published on: 11:11 AM

જામનગર લેબોરેટરીમાં ગઇકાલે પરીક્ષણ થયેલા 87 સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે : ગઇ રાત્રે લાલપુર માર્કેટીંગ યાર્ડના ચેરમેનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો: જેમને આજે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે : જી.જી.હોસ્પિટલમાં હાલ 88 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે.

Facebook Twitter

કોરોના અપડેટ

Published on: 07:41 PM

જામનગરમાં કોરોનાના વધુ બે પોઝિટીવ કેસ નોંધાયા : શહેરના ભોઇવાડા વિસ્તારના 63 વર્ષિય વૃધ્ધ અને ઘાંચીની ખડકી ખોજાવાડ વિસ્તારના 49 વર્ષિય પુરૂષનો રિપોર્ટ પોઝિટીવ : આજે સવારે પરિક્ષણ માટે આવેલા 180 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો : જ્યારે સાંજે વધુ 89 સેમ્પલ પરિક્ષણ માટે આવ્યા : હોસ્પિટલમાં કોરોનાના કુલ 86 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

Facebook Twitter

જામનગરમાં વધુ બે પોઝિટીવ

Published on: 12:03 PM

જામનગરમાં કોરોનાના વધુ બે પોઝિટીવ કેસ : 24 વર્ષિય યુવાન આશાપુરા મંદિર પાસે વાઘેરવાડા જામનગર તથા 38 વર્ષિય પુરૂષ પ્લોટ વિસ્તાર પટેલ સમાજ વેરાવળ લાલપુરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ : ગઇકાલે સાંજે 86 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો : આજે સવારે જામનગરની લેબમાં 148 સેમ્પલ પરિક્ષણ માટે આવ્યા: જેમાં જામનગરના 31, પોરબંદરના 10, દ્વારકાના 49, મોરબીના 58 સેમ્પલનો સમાવેશ

Facebook Twitter

જામનગરમાં વધુ ચાર પોઝીટીવ કેસ

Published on: 05:30 PM

જામનગરમાં વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ આવેલ છે. જેમાં (૧)૩૧ વર્ષીય પુરુષ, સિદ્ધિ વિનાયક પાર્ક નં. ૧, રણજીતસાગર રોડ (૨) ૩૧ વર્ષીય સ્ત્રી બાલનાથ સોસાયટી મોરકંડા રોડ, (૩) ૧૮ વર્ષીય યુવતી, બાલનાથ સોસાયટી મોરકંડા રોડ, અને (૪) ૧૯ વર્ષીય યુવાન, બાલનાથ સોસાયટી મોરકંડા રોડ, જામનગર વિસ્તારના છે.

Facebook Twitter

જામનગરમાં કોરોનાના કેસમાં વધારો

Published on: 05:11 PM

જામનગરમાં વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ આવેલ છે જેમાં (૧) ૨૪ વર્ષીય સ્ત્રી, શ્રીજી કૃપા, ચાંદી બજાર રોડ, કલ્યાણજીનો ચોક(૨) ૩૮ વર્ષીય સ્ત્રી શ્રીજી કૃપા, ચાંદી બજાર રોડ, કલ્યાણજીનો ચોક અને (૩) ૩૨ વર્ષીય પુરુષ શેરી નં. ૩, જય કલ્યાણ સોસાયટી, કાલાવડ નાકા બહાર, જામનગર વિસ્તારના છે.

Facebook Twitter

વધુ એક દર્દી સ્વસ્થ

Published on: 12:13 PM

જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી આજે એક દર્દી સ્વસ્થ થતા તેને રજા અપાઇ : ગઇકાલે પરિક્ષણ કરાયેલા 74 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા : જ્યારે આજે સવારે વધુ 147 સેમ્પલ પરિક્ષણ માટે આવ્યા.

Facebook Twitter

કોરોના પોઝિટીવ

Published on: 11:41 AM

જામનગર જિલ્લામાં વધુ એક પોઝિટિવ કેસ આવેલ છે જે, ૫૦ વર્ષીય સ્ત્રી ગજાનંદ સોસાયટી, ધ્રોલ વિસ્તારના છે.

Facebook Twitter

ધારાસભ્યને કોરોના પોઝિટીવ

Published on: 09:30 AM

જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરિયાને કોરોના : રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

Facebook Twitter

જામનગરમા વધુ કોરોના પોઝીટીવનો રીપોર્ટ

Published on: 01:29 PM

જામનગરમાં વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં (૧) ૩૨ વર્ષિય પુરુષ મંગલબાગ, શેરી નં. ૩ ગુરુદ્વારા ચોકડી (૨) ૨૮ વર્ષીય પુરુષ ૬૩-દિગ્વિજય પ્લોટ અને (૩) ૬૬ વર્ષીય પુરુષ, લુહારસર રોડ, હાજમ શેરી નજીક, ખલીફા મસ્જિદ, માંડવી ટાવર, સેન્ટ્રલ બેંક નજીક વિસ્તારના છે.

Facebook Twitter

જામનગરમાં વધુ એક કોરોના

Published on: 11:31 AM

જામનગરમાં વહેવારિયા મદ્રેશા રોડ પર બાપા સેઠનો વાળો વિસ્તારના 57 વર્ષના પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે : ગઇકાલે સાંજે પરિક્ષણ કરાયેલા 78 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે : જ્યારે આજે સવારે વધુ 122 સેમ્પલ પરિક્ષણ માટે આવ્યા છે : જી.જી.હોસ્પિટલમાં હાલ કોરોનાના 85 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે

Facebook Twitter

કોરોનામા વધુ પોઝીટીવ કેસ

Published on: 09:06 AM

જામનગરમાં મંગળવારે મોડી રાત્રે વધુ પાંચ કેસ પોઝિટિવ કેસ જેમાં (૧) ૨૪ વર્ષીય યુવાન વોડીસાંગ રણુજા કાલાવડ(૨) ૩૪ વર્ષીય પુરુષ કુદરત વિલા એ-૨૦૩, હરીયા કોલેજ રોડ(૩) ૧૩ વર્ષીય બાળક નુરી પાર્ક શેરી નં. ૧(૪) ૧૬ વર્ષીય સગીર નુરી પાર્ક શેરી નં.૧ અને (૫) ૪૨ વર્ષીય પુરુષ નુરી પાર્ક શેરી નં. ૧ વિસ્તારના છે.

Facebook Twitter

જામનગરમાં કોરોનાનો રાફડો ફાટ્યો વધુ 5 પોઝિટીવ

Published on: 01:44 PM

જામનગરમાં વધુ ૫ પોઝિટિવ કેસ આવેલ છે જેમાં (૧) ૭૭ વર્ષીય પુરુષ ૧૯ દિગ્વિજય પ્લોટ (૨) ૩૪ વર્ષીય પુરુષ સેન્ટ્રલ બેન્ક રોડ માંડવી ટાવર પાછળ (૩)૨૩ વર્ષીય પુરુષ શ્રીજી બી- એપાર્ટમેન્ટ હવાઈ ચોક (૪) ૩૭ વર્ષીય પુરુષ લીમડા લાઈન પાછળ પોસ્ટ ઑફિસ તીન બત્તી(૫) ૫૧ વર્ષીય પુરુષ ચાંદી બજાર , ઝવેરી ડેલી, જામનગર વિસ્તારના છે.

Facebook Twitter

હનુમાન મંદિર પાસે વધુ એક કોરોના પોઝિટીવ

Published on: 11:53 AM

જામનગરમાં કાલાવડ નાકા બહાર હનુમાન મંદિર પાસે વધુ એક 35 વર્ષના પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો.

Facebook Twitter

જામનગરમાં વધુ ચાર કોરોના પોઝિટીવ

Published on: 10:51 AM

જામનગરમાં વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ આવેલ છે જેમાં (1) 55 વર્ષીય સ્ત્રી, કાલાવડ નાકા બાલનાથ સોસાયટી (2) 37 વર્ષીય પુરુષ, કાલાવડ નાકા બાલનાથ સોસાયટી(3) 35 વર્ષીય પુરુષ કાલાવડ નાકા બાલનાથ સોસાયટી અને (4) 65 વર્ષીય પુરુષ મોટી નાગાજણ, કાલાવડ વિસ્તારના છે.

Facebook Twitter

કોરોના સેમ્પલ

Published on: 06:20 PM

જામનગરની લેબમાં આજે સાંજે 65 સેમ્પલ પરિક્ષણ માટે આવ્યા : જેમાં જામનગરના 61 અને દ્વારકાના 4 સેમ્પલનો સમાવેશ

Facebook Twitter

જિલ્લામાં વધુ એક પોઝિટીવ

Published on: 12:22 PM

જામનગરમાં કોરોનાનો વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે : કાલાવડના દેવપર રણુજાના 53 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે : ગઇકાલે પરિક્ષણ કરાયેલા 93 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

Facebook Twitter

જામનગરમાં વધુ ત્રણ કોરોના પોઝિટીવ : વૃદ્ધનું મોત

Published on: 01:10 PM

જામનગરમાં કોરોના પોઝિટીવના વધુ ત્રણ કેસ નોંધાયા છે : મોરકંડા રોડ પર 30 વર્ષનો યુવાન, જ્યારે સોઢાના ડેલામાં રહેતી એક 43 અને બીજી 32 વર્ષની મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે : જ્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા એક 65 વર્ષના વૃધ્ધનું મૃત્યુ નિપજ્યું છે.

Facebook Twitter

જામનગરમાં વધુ ત્રણ કોરોના

Published on: 11:18 AM

જામનગર જિલ્લામાં કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા છે : જેમાં ડબ્બાસંગના 55 વર્ષના પુરૂષ, સિક્કાનો 29 વર્ષનો યુવાન તથા મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં 40 વર્ષના યુવાનનો સમાવેશ થાય છે.

Facebook Twitter

પોરબંદર-મોરબીના એક એક કેસ પોઝિટીવ

Published on: 07:42 PM

જામનગરની લેબમાં આજે પરિક્ષણ અર્થે આવેલા સેમ્પલ પૈકી પોરબંદર અને મોરબીના એક-એક સેમ્પલ પોઝિટીવ આવ્યા : જ્યારે 141 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો : આજે સાંજે જામનગરના 81 સેમ્પલ કોરોના પરિક્ષણ માટે આવ્યા

Facebook Twitter

જામનગરમાં વધુ ત્રણ કોરોના કેસ

Published on: 11:30 AM

જામનગરમાં નવાગામમાં 30 વર્ષની સ્ત્રી, સોઢાના ડેલા પાસે 30 વર્ષનો પુરૂષ તથા પવનચક્કી વિસ્તારમાં 38 વર્ષની સ્ત્રીનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે.

Facebook Twitter

કોરોના નેગેટિવ

Published on: 07:47 PM

જામનગરની લેબમાં આજે આવેલા 201 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ : આજે સાંજે જામનગરના 112 સેમ્પલ પરિક્ષણ માટે આવ્યા

Facebook Twitter

જામનગરમા કોરોનાની સદી

Published on: 06:26 PM

જામનગરમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ આવ્યા જેમાં (૧)૩૪ વર્ષીય પુરુષ પટેલ કોલોની (૨) ૫૦ વર્ષીય પુરુષ નાનકપુરી વિસ્તાર અને (૩)૨૯ વર્ષ પુરુષ મિલિટરી હોસ્પિટલ વિસ્તારના રહેવાસી છે

Facebook Twitter

કોરોના સેમ્પલ

Published on: 12:35 PM

જામનગરની લેબ માં ગઈ કાલે સાંજે પરિક્ષન કરાયેલા ૬૮ સેમ્પલ નો રીપોર્ટ નેગેટીવ આવ્યો: જી.જી.હોસ્પીટલમાં હાલ 35 દર્દી સારવાર હેઠળ છે.

Facebook Twitter

જામનગરમાં વધુ એક કોરોના પોઝિટિવ

Published on: 10:01 AM

જામનગરમાં આજે સવારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો
જામનગરના સેતાવાડ વિસ્તારમાં રહેતા ૭૫ વર્ષના વયોવૃદ્ધ મહિલા નો પોઝિટિવ રિપોર્ટ આવ્યો

Facebook Twitter

દુકાનદાર અને લારીવાળાઓનું ચેકિંગ

Published on: 09:56 AM

જામનગરમાં માસ્ક ન પહેરનાર દુકાનદારો અને લારીવાળાઓ સામે આજથી સઘન ચેકિંગ : પોલીસવડા શરદ સિંઘલ

Facebook Twitter

જામનગરમાં વધુ ત્રણ વ્યકિતને કોરોના

Published on: 07:01 PM

જામનગર શહેરમાં આજે રણજીત રોડ પર રહેતા 32 વર્ષના યુવાન, મણિયાર શેરીના રહેતા 23 વર્ષના યુવાન અને શંકર ટેકરી વિસ્તારમાં રહેતા 30 વર્ષના યુવાન સહિત ત્રણના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા

Facebook Twitter

જામનગર જિલ્લામાં વધુ 3 કોરોના પોઝિટીવ

Published on: 11:50 AM

જામનગરમાં વધુ 3 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા : જેમાં ગ્રેઇનમાર્કેટમાં 65 વર્ષિય વૃધ્ધા અને લાલપુરના વાવડી ગામમાં 23 વર્ષિય યુવાન અને જામજોધપુરના જામવાડી વિસ્તારના 27 વર્ષના યુવાનનો સમાવેશ : ગઇકાલ સાંજના 20 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો : આજે સવારે પરિક્ષણ માટે વધુ 234 સેમ્પલ આવ્યા

Facebook Twitter

દ્વારકા જિલ્લામાં વધુ બે કોરોના પોઝિટીવ

Published on: 06:29 PM

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક 78 વર્ષની વૃદ્ધા તથા 48 વર્ષના પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે : આજે સવારે પરિક્ષણ માટે આવેલા 224 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવેલ છે : જ્યારે આજે સાંજે જામનગરના 23 સેમ્પલ પરિક્ષણ માટે આવ્યા છે : જી.જી.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં દર્દીઓ પૈકી 5 દર્દીઓ સાજા થઇ જતાં તેમને રજા આપવામાં આવી છે.

Facebook Twitter

જામનગરમાં વધુ બે પોઝિટીવ

Published on: 12:25 PM

જામનગર જિલ્લામાં પડાણાના 55 વર્ષના પ્રોઢ અને થાવરીયાના 24 વર્ષના યુવાનનો કોરોના પોઝિટીવ

Facebook Twitter

જામનગર કોરોના સેમ્પલ રિપોર્ટ

Published on: 11:29 AM

જામનગરની લેબમાં ગઇકાલ સાંજના અને પેન્ડીંગ રહેલા 41 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો : જ્યારે આજે સવારે પરિક્ષણ માટે 229 સેમ્પલ લેબમાં આવ્યા છે : જેમાં જામનગર 53, પોરબંદર 39, દ્વારકા 70 અને મોરબીના 67 સેમ્પલનો સમાવેશ થાય છે : હાલ જી.જી.હોસ્પિટલમાં કોરોનાના 24 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

Facebook Twitter

દ્વારકામાં કોરોના પોઝિટીવ

Published on: 06:57 PM

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટીવ કેસ નોંધાયો : જી.જી.હોસ્પિટલમાં આજે પરિક્ષણ માટે આવેલા 195 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ : આજે સાંજના 41 સેમ્પલનો રિપોર્ટ બાકી

Facebook Twitter

જામનગરમાં વધુ એક પોઝિટીવ

Published on: 12:27 PM

જામનગરના સચાણામાં 32 વર્ષની મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આાવ્યો : ગઇકાલના બાકી 59 સેમ્પલનો રિપોર્ટ નેેગટિવ: આજે સવારે વધુ 168 સેમ્પલ પરિક્ષણ માટે આવ્યા: જેમાં જામનગરના 19 પોરબંદર 37, દ્વારકા 55 અને મોરબીના 57 સેમ્પલનો સમાવેશ: જી.જી.હોસ્પિટલમાં કોરોનાના 24 દર્દીઓ સારવાર હેઠળ

Facebook Twitter

કોરોના રીપોર્ટ

Published on: 11:45 AM

જામનગર ની જીજી હોસ્પિટલ મા શનિવારે સાંજે લેવાયેલા 75 સેમ્પલોનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો જ્યારે આજે સવારે જામનગર ના 32, પોરબંદર ના 36, દેવભૂમિ દ્વારકાના 56 અને  મોરબીના 58 મળી કુલ 182 સેમ્પલો રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. આજ સવારની સ્થિતિ મુજબ કોરોનાના જીજી હોસ્પિટલ મા 14 દર્દીઓ સારવાર હેઠળ છે.

Facebook Twitter

કોરોના સેમ્પલ

Published on: 06:34 PM

જામનગરની લેબમાં આજે સવારે આવેલા 165 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ : આજે સાંજે જામનગરના 75 સેમ્પલ પરિક્ષણ માટે આવ્યા

Facebook Twitter

કોરોના સેમ્પલ

Published on: 06:35 PM

જામનગર લેબોરેટરીમાં આજે સવારે પરિક્ષણ માટે આવેલા 209 સેમ્પલ પૈકી 200 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો : 9 સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી : આજે સાંજે જામનગરના 98 સેમ્પલ પરિક્ષણ માટે આવ્યા

Facebook Twitter

જામનગરનો કોરોના સેમ્પલ રિપોર્ટ

Published on: 11:58 AM

જામનગરની લેબમાં ગઇકાલે સાંજે ચકાસણી માટે આવેલા 57 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે : આજે ચકાસણી માટે વધુ 209 સેમ્પલો આવ્યા છે : જેમાં જામનગર 66, પોરબંદર 33, દેવભૂમિ દ્વારકા 48 અને મોરબીના 62 સેમ્પલનો સમાવેશ થાય છે : ગઇ સાંજે લેવાયેલા સેમ્પલમાં જામનગરના બે વ્યકિતનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો : કોવિડ હોસ્પિટલમાં હાલ 19 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

Facebook Twitter

કોરોના રિપોર્ટ

Published on: 06:31 PM

જામનગરની લેબમાં આજે સવારે આવેલા 198 સેમ્પલમાંથી 196 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ : આજે સવારના 2 સેમ્પલનો રિપોર્ટ બાકી : આજે સાંજે જામનગરના 70, દ્વારકાના 1 મળી 71 સેમ્પલ પરિક્ષણ માટે આવ્યા : આજે સાંજે આવેલા સેમ્પલમાંથી 14નો રિપોર્ટ નેગેટિવ

Facebook Twitter

કોરોના પોઝિટીવ

Published on: 11:41 AM

જામનગરમાં વધુ 3 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા : લાલપુર અને સતાપરની બે મહિલાઓ અને અમદાવાદ ગયેલા એક ડોકટરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો

Facebook Twitter

જામનગર કોરોના અપડેટ

Published on: 07:05 PM

જામનગર લેબોરેટરીમાં આજે સવારે પરિક્ષણ માટે આવેલા 168 સેમ્પલ પૈકી 167ના રિપોર્ટ નેગેટિવ આવ્યા : જ્યારે સૈયદફળીની 55 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો : સાંજે વધુ 64 સેમ્પલ ચકાસણી માટે આવ્યા : જામનગરની કોવિડ હોસ્પિટલમાં હાલ 14 દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યા છે

Facebook Twitter

જામનગર કોરોના રિપોર્ટ

Published on: 12:34 PM

જામનગરની જી.જી.હોસ્પિટલમાં આજે સવારે જામનગરના 4, પોરબંદરના 55, દેવભૂમિ દ્વારકાના 49 અને મોરબીના 60 મળી 168 સેમ્પલો કોરોના પરિક્ષણ માટે મોકલ્યા છે : તેમજ ગઇકાલે લેવાયેલા 107 સેમ્પલોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો : હાલ જી.જી.હોસ્પિટલ આઇસોલેશનમાં 14 દર્દીઓ સારવાર હેઠળ છે

Facebook Twitter

જામનગર કોરોના અપડેટ

Published on: 06:59 PM

જામનગરની લેબમાં આજે સવારે આવેલા સેમ્પલમાંથી જામનગર, દ્વારકા અને મોરબીના એક-એક રિપોર્ટ પોઝિટીવ : આજે સવારના 162નો રિપોર્ટ નેગેટિવ : આજે સાંજે જામનગરના 107 સેમ્પલ પરિક્ષણ માટે આવ્યા : જી.જી.હોસ્પિટલમાં હાલ 14 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ

Facebook Twitter

કોરોના પોઝીટીવ

Published on: 06:01 PM

જામનગરમાં આજે સાંજે ઘાંચીવાડમાં રેહતા 60 વર્ષના વૃધ્ધને કોરોના પોઝિટીવ

Facebook Twitter

કોરોનાને મ્હાત આપતા દર્દી

Published on: 03:37 PM

જામનગરમાંથી આજે વધુ બે દર્દીઓએ કોરોનાને મ્હાત આપી : 27 વર્ષિય પુરૂષ અને 20 વર્ષિય સ્ત્રીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા

Facebook Twitter

કોરોના પોઝીટીવ

Published on: 03:29 PM

જામનગરમાં ત્રણ નવા પોઝિટિવ કેસ આવયા : જેમાં 30 વર્ષીય પુરુષ, 55 વર્ષીય સ્ત્રી અને 36 વર્ષીય સ્ત્રી એમ કુલ 3 કેસ પોઝિટિવ : 10 દિવસ પહેલા ધોરાજી થી જામનગર ખાતે આવેલ હતા.

Facebook Twitter

રાજકોટમાં વધુ એક પોઝિટીવ

Published on: 11:53 AM

રાજકોટમાં વધુ એક કોરોના પોઝિટીવ કેસ નોંધાયો છે : થાણે (મહારાષ્ટ્ર) થી આવેલ પુરૂષનો રિપોર્ટ પોઝિટીવ

Facebook Twitter

કોરોના સેમ્પલ

Published on: 11:23 AM

જામનગરની લેબમાં ગઇકાલે સાંજે આવેલા 31 સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ : આજે સવારે 159 સેમ્પલ પરિક્ષણ માટે આવ્યા : જેમાં જામનગરના 13, પોરબંદરના 34, દ્વારકાના 55 અને મોરબીના 57 સેમ્પલનો સમાવેશ

Facebook Twitter

15 જૂન સુધી નહી થાય બાલા હનુમાનના દર્શન

Published on: 08:45 PM

અનલોકીંગના આકરા નિયમો અને તે માટેની તૈયારીના અભાવે જામનગરનું સુપ્રસિધ્ધ બાલા હનુમાન મંદિર 15 જૂન સુધી નહી ખુલ્લે : મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી વિનુભાઇ તન્નાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મંદિર ખોલવા અંગે જે 10 જેટલા નિયમો બનાવામાં આવ્યા છે. તેમાંથી કેટલાંક નિયમોનું પાલન કરવું મુશ્કેલ હોય હાલ તુર્ત મંદિર ખોલવાનો નિર્ણય એક સપ્તાહ મોકુફ રાખવામાં આવ્યો છે.

Facebook Twitter

કોરોના નેગેટિવ

Published on: 06:02 PM

જામનગરની લેબમાં આજે સવારે આવેલા 200 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ : આજે સાંજે જામનગરના 47 સેમ્પલ પરિક્ષણ માટે આવ્યા

Facebook Twitter

જસદણમાં કોરોના વિસ્ફોટ

Published on: 02:14 PM

જસદણના શિવરાજપુર ગામે કોરોના વિસ્ફોટ થયો છે, એકજ પરિવારના 5 સભ્યોને કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આજે પોઝીટીવ આવેલા કેસ માં 3 પુરુષ અને 2 મહિલાનો સમાવેશ થાય છે, આ સાથેજ રાજકોટ ગ્રામ્યના પોઝીટીવ કેસોની સંખ્યા 42 પર પહોચી છે. તમામ પોઝીટીવ કેસ ની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદના નિકોલ વિસ્તારની હોવાનું બહાર આવ્યું છે.

Facebook Twitter

રાજકોટ કોરોના

Published on: 11:42 AM

રાજકોટમાં કોરોનાને કારણે વધુ એક મોત : 88 વર્ષિય વૃધ્ધાનું મોત : રાજકોટમાં કુલ મૃત્યુઆંક 4 : રાજકોટ શહેરમાં 41 વર્ષિય પુરૂષનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો : જે દામનગરમાં પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા

Facebook Twitter

કોરોના સેમ્પલ પરીક્ષણ

Published on: 11:25 AM

જામનગરની લેબમાં ગઇકાલે સાંજે આવેલા 110 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ : આજે સવારે 200 સેમ્પલ પરિક્ષણ માટે આવ્યા : જેમાં જામનગરના 12, પોરબંદરના 45, દ્વારકાના 68 અને મોરબીના 75 સેમ્પલનો સમાવેશ

Facebook Twitter

કોરોના સેમ્પલ

Published on: 07:44 PM

જામનગરની લેબમાં આજે સવારે આવેલા 232 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ : આજે સાંજે જામનગરના 110 સેમ્પલ પરિક્ષણ માટે આવ્યા

Facebook Twitter

કોરોના સેમ્પલ રિપોર્ટ

Published on: 11:37 AM

જામનગરની લેબમાં ગઇકાલે સાંજે આવેલા સેમ્પલમાંથી જામનગરના 5,અને દ્વારકાનો 1 સેમ્પલનો રિપોર્ટ પોઝિટીવ : 93 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ : આજે સવારે 232 સેમ્પલ પરિક્ષણ માટે આવ્યા : જેમાં જામનગરના 30, પોરબંદરના 45, દ્વારકાના 83 અને મોરબીના 74 સમાવેશ : ગઇકાલે સાંજે આવેલા જામનગરના 5 પોઝિટીવ કેસ પૈકી 4 વ્યકિતઓ મુંબઇથી આવ્યા હતા: જે બંન્ને કિસ્સામાં પતિ-પત્નિ છે જેમાં એક દંપતિ સમરસ ખાતે કવોરન્ટાઇન હતુ જ્યારે અન્ય એક દંપતિ હોમકવોરન્ટાઇન હતું : જ્યારે 48 વર્ષિય પુરૂષ અબુધાબિથી આવ્યો જે સમરસમાં કવોરન્ટાઇન હતા

Facebook Twitter

જામનગરમાં વધુ એક પોઝિટીવ કેસ

Published on: 07:28 PM

જામનગરની લેબમાં આજે સવારે આવેલા સેમ્પલમાંથી એકનો રિપોર્ટ પોઝિટીવ : સવારના 234 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ : આજે સાંજે 132 સેમ્પલ પરિક્ષણ માટે આવ્યા : જેમાં જામનગરના 130 અને દ્વારકાના 2 સેમ્પલનો સમાવેશ : 132 પૈકી 33 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ

Facebook Twitter

આજનો સેમ્પલ રિપોર્ટ

Published on: 11:17 AM

જામનગર લેબોરેટરીમાં ગઇ સાંજે પરિક્ષણ માટે આવેલા 117 સેમ્પલ પૈકી 1 કોરોના પોઝિટીવ આવેલ છે : જ્યારે બાકી ના 116 નેગેટિવ આવેલ છે : આજે સવારે પરિક્ષણ માટે વધુ 238 સેમ્પલ આવ્યા છે : જેમાં જામનગરના 46, પોરબંદર 44, દ્વારકા 69 અને મોરબીના 79 સેમ્પલનો સમાવેશ થાય છે.

Facebook Twitter

જામજોધપુર વરસાદ

Published on: 06:58 PM

જામજોધપુર તાલુકામાં સતત બીજા દિવસે વરસાદ : જામજોધપુર શહેર તથા આજુબાજુના તરસાઇ, જામવાળી, વાંસજાળીયા સહિતના ગામોમાં મોડી સાંજે વરસ્યો વરસાદ : ખેતરોમાં પાણી વહી નીકળ્યા

Facebook Twitter

રાજકોટ તબીબનો કોરોના પોઝિટીવ

Published on: 06:50 PM

રાજકોટ તબીબનો કોરોના પોઝિટીવ
રાજકોટમાં સિવિલ હોસ્પિટલના રેસીડેન્ટ તબીબને કોરોના પોઝિટીવ : ડો.સ્વાતિ મધુસુદનને રાજ્ય સરકારે અમદાવાદ ડેપ્યુટેશન પર મોકલ્યા હતા

Facebook Twitter

કોરોના સેમ્પલ ટેસ્ટ

Published on: 11:41 AM

કોરોના સેમ્પલ ટેસ્ટ

જામનગર લેબોરેટરીમાં ગઇ સાંજે ચકાસણી માટે આવેલા તમામ 20 સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો : આજે સવારે પરિક્ષણ માટે વધુ 281 સેમ્પલ આવ્યા : જેમાં જામનગર 72, પોરબંદર 55, દ્વારકા 81 અને મોરબીના 73 સેમ્પલનો સમાવેશ

Facebook Twitter

જામનગર જિલ્લા માટે સારા સમાચાર

Published on: 10:47 AM

જામનગર જિલ્લા માટે સારા સમાચાર

જામનગર જિલ્લા માટે સારા સમાચાર જામનગરની જી.જી.હોસ્પિટલમાં થી વધુ પાંચ દર્દીઓ એ કોરોના ને મ્હાત આપી હવે જી જી હોસ્પિટલમાં માત્ર ત્રણ દર્દીઓ જ સારવાર હેઠળ

Facebook Twitter

જામજોધપુરમાં વરસાદ

Published on: 07:19 PM

જામજોધપુરમાં વરસાદ

વાવાઝોડાની અસર જામનગર જિલ્લાના જામજોધપુર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ચોમાસા પહેલાનો વરસાદ

Facebook Twitter

કોરોના સેમ્પલ

Published on: 11:41 AM

કોરોના સેમ્પલ
જામનગરની લેબમાં આજે સવારે 245 સેમ્પલ પરિક્ષણ માટે આવ્યા : જેમાં જામનગરના 67, પોરબંદરના 53, દ્વારકાના 66 અને મોરબીના 59 સેમ્પલનો સમાવેશ : ગઇકાલે સાંજના 54 અને આજે સવારના 245 સેમ્પલ મળી કુલ 299 સેમ્પલનો રિપોર્ટ હવે આવશે

Facebook Twitter

કોરોના નેગેટિવ

Published on: 07:13 PM

કોરોના નેગેટિવ
જામનગરની લેબમાં આજે સવારના 170 સેમ્પલ પૈકી 167 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ : 3 સેમ્પલ રિજેકટ : આજે સાંજે જામનગરના 54 સેમ્પલ પરિક્ષણ માટે આવ્યા

Facebook Twitter

રાજ્યસભા ચૂંટણી

Published on: 06:03 PM

રાજ્યસભા ચૂંટણી
રાજ્યસભાની 18 બેઠકો માટે 19 જૂનના રોજ ચૂંટણી યોજાશે : ચૂંટણી કમિશન

Facebook Twitter

હાપા યાર્ડમાં વાવાઝોડાની ચિંતા

Published on: 04:03 PM

હાપા યાર્ડમાં વાવાઝોડાની ચિંતા
વાવાઝોડા તથા વરસાદની આગાહીને ધ્યાને લઇ આવતીકાલ તારીખ 2 જૂનના સવારે 10 વાગ્યેથી જામનગર (હાપા) માર્કેટીંગ યાર્ડમાં તમામ પ્રકારની જણસીની આવક બંધ કરવામાં આવી

Facebook Twitter

નો કોરોના પોઝિટીવ

Published on: 11:32 AM

નો કોરોના પોઝિટીવ

જામનગરની લેબમાં ગઇકાલે સાંજે આવેલા સેમ્પલમાંથી 19 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ : આજે સવારે 236 સેમ્પલ પરિક્ષણ માટે આવ્યા : જેમાં જામનગરના 70, પોરબંદરના 49, દ્વારકાના 57 અને મોરબીના 60 સેમ્પલનો સમાવેશ : સવારે આવેલા 236 સેમ્પલ પૈકી 66નો રિપોર્ટ નેગેટિવ : 170 સેમ્પલનો રિપોર્ટ હવે આવશે

Facebook Twitter

બોલિવૂડ જગત શોકમાં

Published on: 10:13 AM

બોલિવૂડ જગત શોકમાં

બોલિવુડના મ્યુઝિક કમ્પોઝર સાજીદ-વાજીદની જોડી તુટી : વાજીદ ખાનનું 42 વર્ષની ઉમરે નિધન

Facebook Twitter

જજની સામૂહિક બદલી

Published on: 06:45 PM

જામનગર સહિત રાજ્યના કુલ 107 સિવિલ જજ તેમજ લેબર કોર્ટના જજની સામૂહિક બદલી: હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા કરવામાં આવ્યો હુકમ

Facebook Twitter

વધુ બે કોરોના પોઝિટીવ

Published on: 12:01 PM

વધુ બે કોરોના પોઝિટીવ
જામનગરમાં વધુ બે કોરોના પોઝિટીવ કેસ નોંધાયા : ગઇકાલે સાંજે આવેલા રિપોર્ટમાંથી સમરસ હોસ્ટેલમાં કવોરન્ટાઇન થયેલ બે લોકોના રિપોર્ટ પોઝિટીવ : આજે જી.જી.હોસ્પિટલમાંથી બે દર્દીઓએ કોરોનાને મ્હાત આપી : ગઇકાલે સાંજે આવેલા સેમ્પલમાંથી 52 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ : આજે સવારે 123 સેમ્પલ પરિક્ષણ માટે આવ્યા : જેમાં જામનગરના 4, પોરબંદરના 28, દ્વારકાના 49 અને મોરબીના 42 સેમ્પલનો સમાવેશ

Facebook Twitter

કોરોનાને હરાવતા દર્દીઓ

Published on: 05:55 PM

કોરોનાને હરાવતા દર્દીઓ
જામનગરની જી.જી. હોસ્પિટલ માંથી વધુ 3 દર્દીઓએ કોરોનાને હરાવ્યો : જામનગરની લેબમાં આજે સવારે આવેલા 149 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ : આજે સાંજે જામનગરના 54 સેમ્પલ પરિક્ષણ માટે આવ્યા

Facebook Twitter

ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવતા લોકોને ચેતવણી

Published on: 11:02 AM

ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવતા લોકોને ચેતવણી
મુંબઇથી રાજકોટ ફલાઇટમાં આવી જામનગર આવતાં લોકો કવોરન્ટાઇનથી બચવા ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવી રહ્યા છે. આવા લોકો સામે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવશે : જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ

Facebook Twitter

કોરોના નેગેટિવ

Published on: 05:08 PM

કોરોના નેગેટિવ
જામનગરની લેબમાં આજે સવારે આવેલા 167 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ : આજે સાંજે જામનગરના 55 સેમ્પલ પરિક્ષણ માટે આવ્યા

Facebook Twitter

વધુ પાંચ દર્દી સાજા થયા

Published on: 11:29 AM

વધુ પાંચ દર્દી સાજા થયા
જામનગરના વધુ 5 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી : જામનગરની લેબમાં ગઇકાલે સાંજે આવેલા 49 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ : આજે સવારે 167 સેમ્પલ પરિક્ષણ માટે આવ્યા : જેમાં જામનગરના 3, પોરબંદરના 39, દ્વારકાના 67 અને મોરબીના 58 સેમ્પલનો સમાવેશ

Facebook Twitter

કોરોના : અમરેલી જિલ્લા માટે સુખદ સમાચાર

Published on: 08:03 PM

અમરેલી જિલ્લા માટે સુખદ સમાચાર
અમરેલી જિલ્લાના ટીંબલા ગામના વૃધ્ધા અને બગસરાના 11 વર્ષિય કિશોરે કોરોનાને મ્હાત આપી : હોસ્પિટલમાંથી બંન્ને દર્દીઓને રજા અપાઇ : 31 તારીખ સુધી જિલ્લા કવોરન્ટાઇન સેન્ટરમાં રખાશે

Facebook Twitter

કોરોના સેમ્પલ

Published on: 06:02 PM

કોરોના સેમ્પલ
જામનગરની લેબમાં આજે સવારે આવેલા 90 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા : આજે સાંજે જામનગરના 49 સેમ્પલ પરિક્ષણ માટે આવ્યા

Facebook Twitter

શું કર્ણાટકમાં મંદિરો ખુલશે ?

Published on: 01:41 PM

શું કર્ણાટકમાં મંદિરો ખુલશે ?
કર્ણાટક સરકારે 1 જૂનથી રાજ્યના તમામ મંદિર, મસ્જિદ, ચર્ચ ખોલવા વડાપ્રધાન પાસે મંજૂરી માગી છે. મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ જણાવ્યું છે કે અમે વડાપ્રધાનનાં જવાબની રાહ જોઇ રહ્યા છીએ.

Facebook Twitter

અમરેલીમાં કોરોના

Published on: 12:49 PM

અમરેલીમાં કોરોના
અમરેલી જિલ્લામાં કોરોનાનો વધુ 1 પોઝિટીવ કેસ : બોરીવલીથી સાવરકુંડલા ટ્રેનમાં આવેલા મુળ બગસરા તાલુકાના જુના જાંજરીયાના 45 વર્ષિય મહિલાનો રિપોર્ટ પોઝિટીવ : અમરેલી જિલ્લામાં કુલ આંક 8

Facebook Twitter

કોરોના નેગેટિવ

Published on: 10:58 AM

કોરોના નેગેટિવ
જામનગરની લેબમાં ગઇકાલે સાંજે આવેલા 15 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ : આજે સવારે 90 સેમ્પલ પરિક્ષણ માટે આવ્યા : જેમાં જામનગરના 25 અને દ્વારકાના 65 સેમ્પલનો સમાવેશ

Facebook Twitter

જિલ્લામાં બાળકો કોરોના પોઝિટીવ

Published on: 04:42 PM

જિલ્લામાં બાળકો કોરોના પોઝિટીવ
જામનગર જિલ્લાનાં કાલાવડમાં વધુ 2 કોરોના પોઝિટીવ કેસ : ગઇકાલે પોઝિટીવ આવેલ કાલાવડના દંપતિના 2 બાળકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો : દંપતિનો 8 વર્ષનો દિકરો અને 3 વર્ષની દિકરીને કોરોના પોઝિટીવ : જામનગરમાં કોરોના પોઝિટીવ કુલ આંક 52

 

Facebook Twitter

જામનગરમાં જિલ્લામાં કોરોનાની ફીફટી

Published on: 11:48 AM

જામનગરમાં જિલ્લામાં કોરોનાની ફીફટી

જામનગર જિલ્લામાં કોરોનાનો વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. લાલપુરના પિપરટોડા ગામે રહેતી મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ મહિલા થોડા દિવસ પહેલાં મુંબઇ થી આવી હતી. હાલ તે હોમકવોરન્ટાઇન છે. આ સાથે જામનગર જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા અડધી સદીએ પહોંચી ગઇ છે. ગઇકાલના 69 સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જ્યારે આજે પરિક્ષણ માટે વધુ 161 સેમ્પલ આવ્યા છે. જેમાં જામનગરના 8, પોરબંદરના 38, દ્વારકાના 63 અને મોરબીના 52નો સમાવેશ થાય છે.

 

Time  – 11:52 am

Date – 26/05/2020

Facebook Twitter

જિલ્લામાં વધુ બે પોઝીટીવ કેસ

Published on: 06:24 PM

જિલ્લામાં વધુ બે પોઝીટીવ કેસ

જામનગર જિલ્લાના કાલાવડમાં બે પોઝીટીવ કેસ નોંધાયા: આ દંપતી અમદાવાદથી આવ્યા હોય, જેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો: આજે સવારે આવેલા સેમ્પલમાંથી 132 સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ: આજે સાંજે જામનગરના 70 સેમ્પલ પરીક્ષણ માટે આવ્યા

Time : 06:24 pm

Date : 25/05/2020

Facebook Twitter

જી.જી.ની લેબમાં વધુ એક કોરોના પોઝીટીવ

Published on: 12:08 PM

જી.જી.ની લેબમાં વધુ એક કોરોના પોઝીટીવ

જામનગર લેબોરેટરીમાં ગઇકાલે ચકાસણી માટે આવેલા 69 સેમ્પલ પૈકી પોરબંદરનો એક દર્દી પોઝીટીવ આવ્યો: જ્યારે 68 સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ આવ્યો: આજે પરીક્ષણ માટે 134 સેમ્પલ આવ્યા, જેમાં જામનગરના 9, પોરબંદર 40, દેવભૂમિ દ્વારકા 37 અને મોરબીના 48 સેમ્પલનો સમાવેશ

 

Time – 12:07 pm

Date : 25-05-2020

Facebook Twitter

રાજકોટમાં અધિકારીની પુત્રીને કોરોના

Published on: 11:36 AM

રાજકોટમાં અધિકારીની પુત્રીને કોરોના

રાજકોટમાં વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો: નાયબ કલેકટરની પુત્રી કોરોના પોઝીટીવ: રાજકોટ શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 80 થઇ

 

Time – 11:38 am

Facebook Twitter

જામનગર કોરોના રીપોર્ટ અપડેટ

Published on: 05:32 PM

જામનગરની લેબમાં આજે સવારે આવેલા 95 સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ : આજે સાંજે 69 સેમ્પલ પરિક્ષણ માટે આવ્યા : જેમાં જામનગરના 31 અને પોરબંદરના 38 સેમ્પલનો સમાવેશ : જેનો રિપોર્ટ હવે આવશે

Facebook Twitter

જામનગરમાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ

Published on: 11:09 AM

જામનગરમાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ : ગઈ કાલ તા.23 ના સાંજના રીપોર્ટમાં સમરસમાં એક પુરુષનો રીપોર્ટ પોઝીટીવ : સાંજના 69 રીપોર્ટ નેગેટીવ : આજે સવારે 95 સેમ્પલ પરીક્ષણ માટે આવ્યા જેમાં દ્વારકા ના 36 અને મોરબીના 69 સેમ્પલ નો સમાવેશ

Facebook Twitter
Advertisement
Advertisement