Connect with us

વિડિઓ

EXCLUSIVE: ગણતંત્રદિન નિમિત્તે પીએમ મોદીએ પહેરેલ પાઘડી બનાવી છે જામનગરના આ વ્યક્તિએ

EXCLUSIVE: ગણતંત્રદિન નિમિત્તે પીએમ મોદીએ પહેરેલ પાઘડી બનાવી છે જામનગરના આ વ્યક્તિએ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

બીગ બાઇટ તથા હોટેલ સ્વસ્તિ ઇન દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી ગણતંત્ર દિવસની ઉજવણી

જામનગરમાં આજે વિવિધ સંસ્થાઓ, ટ્રસ્ટો, રાજકીય પાર્ટીઓ સહિત અનેકવિધ કાર્યક્રમો થકી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જામનગરમાં બીગ બાઇટ ખાતે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી ગણતંત્ર દિવસની ઉજવણી થઇ હતી. બીગ બાઇટ અને હોટલ સ્વસ્તિ ઇન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિપુલભાઇ કોટક, કેતનભાઇ કોટક, નિરજભાઇ દત્તાણી, મિહીરભાઇ કાનાણી, દેવેનભાઇ શાહ, નીતિનભાઇ વારીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહીને રાષ્ટ્રધ્વજને સલામી આપી ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી. આ તકે વિવિધ સાંસ્કૃત્તિક કાર્યક્રમો થકી દેશભક્તિ ગીતો રજૂ કરાયા હતાં.

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

જામનગર મહાનગરપાલિકામાં પ્રજાસત્તાક પર્વે કમિશનર દ્વારા ધ્વજવંદન

જામનગર મહાનગરપાલિકામાં પ્રજાસત્તાક પર્વે કમિશનર દ્વારા ધ્વજવંદન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ