Connect with us

શહેર

જામનગર શહેર જિલ્લામાં વધુ 93 કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

  1. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગજુભા વિલા ડેલી, વિલાસબા ગાજીભા જાડેજાના એક ઘરનો વિસ્તાર.
  2. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કે.પી. શાહની વાડો પ્લોટ નં. ૯૪, મનસુખભાઈ નાથાભાઈ રાઠોડના એક ઘરનો વિસ્તાર.
  3. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નર્સીંગ કવાર્ટર, પથીક આશ્રમ રોડ, બ્લોક નં. ડી/૧૨, તૃપ્તીબેન દોડીયાના એક ઘરનો વિસ્તાર.
  4. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જનતા ફાટક પાસે, શેરી નં. ૬, ચંદુભાના ઘરની સામે, રામસીંગ એમ. ડામોરના એક ઘરનો વિસ્તાર.
  5. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હિમતનગર શેરી નં. પ, બ્રહમ સમાજની વાડી પાસે, પાર્વતીબેન ઉમેશભાઈ કણજારીયાના એક ઘરનો વિસ્તાર.
  6. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાંદલનગર રામેશ્વરનગર, પ્રકાશ ગૌરીશંકર જાનીના એક ઘરનો વિસ્તાર.
  7. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વરનગર, ખીમજીભાઈ જાદવના એક ઘરનો વિસ્તાર.
  8. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વરનગર-૩ પટેલ વાડી છગનભાઈ કરમશીભાઈ ગોધાણીના એક ઘરનો વિસ્તાર.
  9. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં.સી/ર, ગર્વમેન્ટ કવાર્ટર બેડેશ્વર સંદિપભાઈ પાલાભાઈ સોલંકીના એક ઘરનો વિસ્તાર.
  10. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મોહનનગર,.ગુલાબનગર, આવાસ કોલોની જયશ્રી રોહિતભાઈ ચુડાસમાના એક ફ્લેટનો વિસ્તાર.
  11. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઈન્દીરા સોસા. .શેરી નં. ૮/એ, ભરતભાઈ ચાવડાના એક ઘરનો વિસ્તાર.
  12. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વરનગર રોડ નં. ૧, વિપુલભાઈ જેતીભાઈ ભાયાણીના એક ઘરનો વિસ્તાર.
  13. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખડખડનગર નવાગામ ઘેડ, રાહલભાઈ હરજીભાઈ સોલંકીના એક ઘરનો વિસ્તાર.
  14. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલવાડી શેરી નં. ૧, હાઉસ નં.એસ/3, ભાવનાબા જાડેજાના એક ઘરનો વિસ્તાર.
  15. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં માટેલ ચોક, રામેશ્વરનગર રાજરાજેશ્વરી સોસા. શેરી નં.૮, સુનીલ રમણીકભાઈ ચુડાસમાના એક ઘરનો વિસ્તાર.
  16. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ટી.બી. હોસ્પીટલ પાસે, કિશાન, હિમાંશુ પી. દવેના એક ઘરનો વિસ્તાર.
  17. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કે.પી.શાહની વાડી નંદનપાર્ક – ૧, રીધ્ધી – સીધ્ધી બંગલો મિલનભાઈ જગદીશભાઈ ભાલાણીના એક ઘરનો વિસ્તાર.
  18. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વરનગર એકતા સ્કુલ પાસે, રેખાબેન હમીરભાઈ બોખટીયાના ઘરનો વિસ્તાર.
  19. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાલંદા સોસા. – ર, જમનાદાસ પરસોતમ ફેઈડાના એક ઘરનો વિસ્તાર.
  20. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રીનાથજી સોસાયટી પ્લોટ નં. ૧૩૦/ર ભાસ્કરભાઈ ઓઝાના એક ઘરનો વિસ્તાર.
  21. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ધનલક્ષ્મી રેસીડન્સી રામેશ્વરનગર, વ્રજભાઈ રમેશભાઈ બકીબડીયલના એક ઘરનો વિસ્તાર.
  22. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ૧૦, રોડ નં. ૩, કિરણ સુચકના એક ઘરનો વિસ્તાર.
  23. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ૧૧, રોડ નં. ર, નમન ત્રિવેદીના એક ઘરનો વિસ્તાર.
  24. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – પ, રોડ નં. ર, મહેન્દ્રકુમાર પાવાગડીયા, ભાવીશા મહેન્દ્રભાઈ પાવાગડીયા, વિલાસ મહેન્દ્રભાઈ પાવાગડીયા અને બિંદીયા પાવાગડીયાના એક ઘરનો વિસ્તાર.
  25. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃણાલકૃતિ એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૩૦૪, આનંદ કોલોની નીતાબેન અનીલભાઈ પટેલ, જય અનિલભાઈ પટેલના એક ફ્લેટનો વિસ્તાર.
  26. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ૯, રવિન્દ્ર ભટ્ટના એક ઘરનો વિસ્તાર.
  27. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આનંદ કોલોની, ભગવતી નિવાસ, નવાગામ ઘેડ, શારદાબેન જટાશંકર ઠાકરના એક ઘરનો વિસ્તાર.
  28. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવાસ કોલોની બ્લોક નં.પ, રૂમ નં. ૧૦, એમ્યુઝમેન્ટ પાર્ક, પુજા આહુજાના એક ઘરનો વિસ્તાર.
  29. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શિવમ સોસા. વાછારાડાડા મંદિર રોડ, સંજયભાઈ પ્રેમજીભાઈ વસજાલીયાના એક ઘરનો વિસ્તાર.
  30. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એસ.ટી. ડીવીઝન, કસાઈ કબ્રસ્તાન પાસે, સિધ્ધનાથ સોસાયટી,એસ્સાર પંપ પાસે, ધીરજબેન નકુમના એક ઘરનો વિસ્તાર.
  31. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તારમામદ સોસાયટી, કાલાવડ નાકા બહાર, બ્લોક નં. ૩૫, ડો.એલ. એમ. નાગોરીના એક ઘરનો વિસ્તાર.
  32. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રઘુવીર સોસા. શેરી નં.૪, લાલપુર બાયપાસ, કિરણભાઈ મોહનભાઈ મુંગરાના એક ઘરનો વિસ્તાર.
  33. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જુનો કુંભારવાડો, કોમલબેન કુંભારાણાના એક ઘરનો વિસ્તાર.
  34. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સુભાષપરા શેરી નં.ર, ઈદ મસ્જીદ પાછળ, ૪૯ – દિ. પ્લોટ,પ્રભુલાલ કનખરાના એક ઘરનો વિસ્તાર.
  35. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કાલાવડ નાકા બહાર, શાલુપીરની દરગાહ પાછળ, રામજી ભગવાનજી રાઠોડના એક ઘરનો વિસ્તાર.
  36. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલદર્શન, રણજીતસાગર રોડ, ગેઇટ નં.2, અશોકભાઈ ભાણજીભાઈ ચુડાસમાના એકઘરનો વિસ્તાર.
  37. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જોલી બંગલો, ન્યુ પાયલ ટ્રાવેલ્સ વાળી શેરી, ભાવીન મુકુંદરાય સોલંકીના એક ઘરનો વિસ્તાર.
  38. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાગનાથ ગેઈટ મનુબાપા ડેલો, જુનો કુભારવાડો, પપુભાઈ હશનભાઈ ગોરીના એક ઘરનો વિસ્તાર.
  39. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાગનાથ ગેઈટ સ્ટાર એપાર્ટમેન્ટ, થર્ડ ફલોર, જુનો કુભારવાડો, વિપુલભાઈ દિનેશભાઈ મકવાણાના એક ઘરનો વિસ્તાર.
  40. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રગતિપાર્ક મેહ્લનગર ટેલીફોન એકસચેન્જની બાજુમાં પ્લોટ નં.૧૬, દામજીભાઈ નાથાભાઈ પાટોડીયાના એક ઘરનો વિસ્તાર.
  41. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ૪ દિ. પ્લોટ, મોમાઈકૃપા, પેશન્ટ ડો. ગલેયાની સામે, રાજેશભાઈ તુલસીભાઈ મુંજાલના એક ઘરનો વિસ્તાર.
  42. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સુભાષ માર્કેટ પાછળ, ભોયવાડો, હેઠલી ખડકી, પાર્થ કુંભારાણાના એક ઘરનો વિસ્તાર.
  43. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કિશાન ચોક, મોદીનો વાડો, હિતેષભાઈ અરવિંદભાઈ મુંજાલના એક ઘરનો વિસ્તાર.
  44. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વોરા ગલી, ન્યુ જેલ રોડ, પવનચકકી પુનમબેન અગ્રવાલના એક ઘરનો વિસ્તાર.
  45. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મહાપ્રભુજીની બેઠક, સિધ્ધનાથ સોસાયટી, નકુમ વિનોદ રામજીભાઈના એક ઘરનો વિસ્તાર.
  46. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધના કોલોની આવાસ યોજના સરોજ રકાશીયાના એક ઘરનો વિસ્તાર.
  47. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દિ. પ્લોટ, જોલી બંગલો, પ્લોટ નં. ર૪, રાજેન્દ્રકુમાર દેવેન્દ્રસિંહ મહીડાના એક ઘરનો વિસ્તાર.
  48. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કડીયાવાડ લાખાણી શેરી નં. ૪, લાભુબેન સોહનલાલ રસ્તોગીના એક ઘરનો વિસ્તાર.
  49. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મયુરટાઉનશીપ શેરી નં. ર, મારૂ કંસારા હોલની સામે શૈલેષ ગંગદાસભાઈ સોજીત્રાના એક ઘરનો વિસ્તાર.
  50. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધના કોલોની નંદનવન શેરી નં. ૪, પેશન્ટ મીથલેશ મોરીયાના એક ઘરનો વિસ્તાર.
  51. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નંદનવન સોસા. શેરી નં. ૧, બ્લોક નં. ૭, બાબુભાઈ જીવાભાઈ વસોયાના એક ઘરનો વિસ્તાર.
  52. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મઢુલી, નાગનીયા શેરી, કલ્યાણી મંદિર પાસે, ચાંદી બજાર, ડો.ચેતન અનંતરાય પટેલના એક ઘરનો વિસ્તાર.
  53. જમનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૬૦ર, જય ટાવર ઓશવાળ કોલોની, યાજ્ઞીક ચોટલીયા ના ઘરનો વિસ્તાર.
  54. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ક્રિષ્ના પાનની બાજુમાં શ્યામનગર – ૭, આશાબેન નકુમના એક ઘરનો વિસ્તાર.
  55. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. રર ઓશવાળ એપાર્ટમેન્ટ હીરજી મીસ્ત્રી રોડ, ભગવાનજીભાઈ દેવરાજભાઈ શાહના ઘરનો વિસ્તાર.
  56. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોઝી પાર્ક એરફોર્સ ગેઈટ – ર, પ્રદેપભાઈ હરીભાઈ મંડલીના એક ઘરનો વિસ્તાર.
  57. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુલાબનગર આરોગ્ય કેન્દ્ર લાલજીભાઈ શિવરાજભાઈ હડીયલના એક ઘરનો વિસ્તાર.
  58. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વસ્તિક સોસાયટી, ગુરૂદત એપાર્ટ., ફલેટ નં. ર, અશોકભાઈ હિમતલાલ શાહના એક ફ્લેટનો વિસ્તાર.
  59. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ર૪/૧, જય સોનગરાના એક ઘરનો વિસ્તાર.
  60. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જનતા ફાટક જે/૧૫, ડો.મારૂની સામે, જયા કિશોર ચુડાસમાના એક ઘરનો વિસ્તાર.
  61. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૦૫, શ્રી ટાવર, હીરજી મીસ્ત્રી રોડ, ઉયોગનગર, મિતેશ વૈદના એક ફ્લેટનો વિસ્તાર.
  62. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોરવર્ધન એપાર્ટમેન્ટ, રૂમ નં. ર૦૧, સત્યમ કોલોની રોડ, મેહલ રમેશભાઈ ગડાના એક ફ્લેટનો વિસ્તાર.
  63. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુરૂકૃપા હાઈટ, ૧૧૦૧/૧૧, શિવમ પંપ પાસે, મનોજ શુકલાના એક ફલેટનો વિસ્તાર.
  64. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પોલીસ હેડ કવાર્ટર બી/૩ર – ૪૦૩, રમેશભાઈ ભારાઈના એક ફ્લેટનો વિસ્તાર.
  65. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતનગર નવો હુડકો, જે/૧૬, રૂમ નં. ૧૬૬૭, મહેશ હંસરાજભાઈ ચાંદ્રાના એક ઘરનો વિસ્તાર.
  66. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રગતિ પાર્ક, મેહલનગર, ટેલીફોન એકસચેન્જની બાજુમાં પ્લોટનં. ૧૬, દામજીભાઈ નાથાભાઈ પટોડીયાના એક ઘરનો વિસ્તાર.
  67. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મંગલબાગ શેરી નં. ર, શ્યામ એપાટટમેન્ટ, ૩૦૩ ગુરૂધ્વારા તેજાભાઈ દેવાભાઈ માખેલાના એક ફ્લેટનો વિસ્તાર.
  68. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વસ્તિક સોસા. બ્લોક નં. ૩૦૩, રજનીગંધા એપાર્ટમેન્ટ હીર ચીતંન રૂરપુરાના એક ઘરનો વિસ્તાર.
  69. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દિગ્જામ સર્કલ ધી ગ્રાંડ અપુર્વ, બી વીંગ ફ્લેટ નં. ૫૦૪, દિપ્તીબેન અનિલભાઈ ગણાત્રા એક ઘરનો વિસ્તાર.
  70. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શેરી નં. ૩, નારાયણનગર – ર, શ્રુતીપાર્ક, હરીયા કોલેજ પાછળ, દામજીભાઈ કાબાભાઈ રાણપરીયા ના ઘરનો વિસ્તાર.
  71. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખોડીયાર કોલોની શાક માર્કેટ પાસે, ધરમશીભાઈ જાબુંડીયાના એક ઘરનો વિસ્તાર.
  72. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રગતિ પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક પાસે, લક્ષ્મીબેન સંઘાણીના એક ઘરનો વિસ્તાર.
  73. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ધી ગ્રાંડ અપુર્વ બિલ્ડીંગ, વીંગ – એ, બ્લોક નં. ૬૦૧ અને ૬૦૨,કેતન ઈલે. ની સામે, દિગ્જામ સર્કલ, શૈલેષકુમાર શાંતીલાલના બે ફ્લેટનો વિસ્તાર.
  74. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના દરેડ ગામમાં ચેલાપટી પાસે વિનોદચંદ્રવડીયાનું ઘર કુલ ઘર ૧.
  75. જામનગર જીલ્લાનાં લાલપુર તાલુકાના પીપળી ગામમાં જુનો વાસમાં આવેલ રમેશ હમીર મકવાણાનાં એક ઘરનો વિસ્તાર.
  76. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાનાં વસઈ ગામમાં ચોરાવાળી શેરીમાં આવેલ હરેન્દ્રસિંઠ પ્રભાતસિંહ વાઢેરનું ઘર કુલ ઘર ૧.
  77. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના ખીમલીયા ગામમાં રામ મંદિર સામેની શેરીમાં આવેલ ગોરધન જાદા નકુમનાં ઘરથી ભારત લવજી નકુમનાં ઘરસુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
  78. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના દરેડ ગામમાં સોમનાથ આંગન બ્લોક નં ૧૮૨ર-રપ૫ માં આવેલ વનરાજસિંહ ભાવસંગ ચુડાસમાનું ઘર કુલ ઘર ૧.
  79. જામનગર જીલ્લાનાં લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામમાં ભીમસી ઉકાભાઈ દેવરખી બેરાનાં ઘરેથી મરૂ ઉકા દેવરખી બેરાનાં ઘરસુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
  80. જામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં આંગણવાડીની પાસે સામત સાજણ વિજુડાનું ઘર કુલ ઘર ૧.
  81. જામનગર જીલ્લાનાં ધ્રોલ નગરપાલિકા વિસ્તાર માં આવેલ પંચવટી સોસાયટીમાં રાઘવજી હંસરાજ પટેલનું ઘર કુલ ઘર ૧.
  82. જામનગર જીલ્લાનાં જામનગર ત્તાલુકાના રામપર ગામમાં આવેલ નાથા ગોવા મકવાણાનું ઘર કુલ ઘર ૧.
  83. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકાના ભગવતી પરા વિસ્તારમાં આવેલ શૈલેશ દામજી પરમારનાં ઘરથી દામજી કાનાજી પરમારનાં ઘરસુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
  84. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકાના લીમડાયોક વિસ્તારમાં આવેલ દર્શન કમલેશ વરસડાનું ઘર કુલ ઘર ૧.
  85. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકામાં કડીવાર નાકા પાસે ક્લીદાસ લાધાભાઈ ગોરનું ઘર કુલ ઘર ૧.
  86. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકાના શાંતિનગર વિસ્તામાં આવેલ જીવા નાથા પરમારનું ઘર કુલ ઘર ૧.
  87. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં માવડિયા પરામાં આવેલ મહેશ જીવણ સાપરિયાનાં ઘરથી ચેતન બાબુ પાડલીયાનાં ઘરસુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
  88. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકામાં આવેલ સાગરપા વિસ્તારમાં હસમુખ મગન ઘેટીયાનાં ઘરથી ચંદુ ગોપાલ દેલવાડીયાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
  89. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકામાં ગાયત્રી મંદિર પાછળનાં વિસ્તારમાં આવેલ યવનેશ વજુભાઈ માંકડિયાના ઘરથી વજુભાઈ મગનભાઈ માંકડિયાના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
  90. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના ફલ્લા ગામમાં પ્લોટ વિસ્તારમાં આવેલ ગીરીશ રામજી ઝાલાનું ઘર કુલ ઘર ૧.
  91. જામનગર જાલ્લાનાં કાલાવડ નગરપાલિકાના શિવનગર વિસ્તારમાં આવેલ ભરત કરશન કામાણીનું ઘર કુલ ઘર ૧.
  92. જામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં સુથારશેરીમાં આવેલ બીપીન વ્રજલાલ રાછનું ઘર કુલ ઘર ૧.
  93. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના ધુવાવ ગામમાં કુંભારવડામાં આવેલ નાથા મનજી કણઝારીયાનું ઘર કુલ ઘર ૧.

શહેર

જામનગર પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરતા એસ.પી. દિપેન ભદ્રન

જામનગર પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરતા એસ.પી. દિપેન ભદ્રન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં જામનગરમાં નવ નિયુક્ત પી.આઇ. કે.જી.ચૌધરીની એલસીબીમાં તથા એસ. એસ. નિનામાની એસ.ઓ.જી.માં નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર એસ.ઓ.જી.ના પી.આઇ. કે.એલ.ગાંધેની સીટી બી ડિવીઝનમાં, એલ.સી.બી.ના પી.આઇ. એમ.જે.જલુ, સિટી એ ડિવિઝનના પી.આઇ. એમ.આર.ગોંડલિયાની સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, સિટી સી ડિવિઝનના પી.આઇ. યુ.એચ.વસાવાની કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં, કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.જે.ભોલેની જામનગર ગ્રામ્ય સીપીઆઇમાં તથા જામનગર ગ્રામ્ય સીપીઆઇના પીઆઇ આર.બી.ગઢવીની એરપોર્ટ સિક્યુરીટીમાં નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત ઇન્વેસ્ટીગેટીવ યુનિટ ક્રાઇમ અગેઇન્સ્ટ વુમનના વધારાના ચાર્જમાંથી ટ્રાફિક પી.આઇ. એસ.એચ.રાઠવાને મુક્ત કરવામાં આવ્યા છે અને સિટી બી ડિઝિનના વધારાના ચાર્જમાંથી પો.સ.ઇ. વાય.બી.રાણાને મુક્ત કરવામાં આવ્યા છે.

વધુ વાંચો

શહેર

જામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા

જામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

  1. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ર, અંજતા સોસા. ૬ પટેલ કોલોની, ગોપાલભાઈ ઠાકરશીભાઈ પટેલના એક ઘરનો વિસ્તાર
  2. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં. ૯, રોડ નં. ૧, શ્યામ એવન્યુ – ર, અનસુયાબેન નરશીભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.
  3. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આનંદબાગ દર્શન એપાર્ટ. ફલોર નં. ર, હાઉસ નં. ૧, ધારીની સાગરના એક ઘરનો વિસ્તાર.
  4. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૦૧, ઈન્જોય રેસીડન્સી, ર પટેલ કોલોની ડો. ધીરેન જયંતીલાલ પીઠડીયાના એક ઘરનો વિસ્તાર.
  5. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ર૧૪, મધુવન સોસા. નવાગામ ઘેડ, મધુબેન રમેશભાઈ ચુડાસમાના એક ઘરનો વિસ્તાર.
  6. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલધામ સોસા. પટેલ કોલોની – ૧૦, બ્લોક નં. ૧૮૫, કમલાબેન મનસુખભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.
  7. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નર્સીંગ સંકુલ કવાર્ટર સ્ટાફ, ફીઝીયો હોસ્પીટલ, મીતલ હર્ષભાઈના એક ઘરનો વિસ્તાર.
  8. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુરૂકૃપા હાઈટસ, સરૂ સેકશન રોડ, હસમુખભાઈ બી. સંઘવીના એક ઘરનો વિસ્તાર.
  9. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રી રાજ, વિરલ બાગ પાસે, રાહુલ કેતનભાઈના એક ઘરનો વિસ્તાર.
  10. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણ કોલોની આદીનાથ રેસીડન્સી – ૧૦૧, ફર્સ્ટ ફલોર, રાજેશભાઈ હસમુખભાઈના એક ઘરનો વિસ્તાર.
  11. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામવાડી શેરી નં. ર, ગુલાબનગર પરેશ હર્ષદરાય રામાવતના એક ઘરનો વિસ્તાર.
  12. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ, સુભાષ પાર્ક, બાપા સીતારામ મઢુલી પાસે, જયશ્રીબેન અમીતભાઈ મઘવાણીયાના એક ઘરનો વિસ્તાર.
  13. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મથુરાનગર રડાર રોડ પાસે, રાધે ક્રિષ્નાવાળી શેરી, પરમાર સવજીભાઈ નાનજીભાઈના એક ઘરનો વિસ્તાર.
  14. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઈરવીન હોસ્પીટલ હીમતનગર શેરી નં. ૩, ભાવનાબેન લાલશંકર કેવલીયાના એક ઘરનો વિસ્તાર.
  15. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શિવમ સોસા., ઓમકાર એપાર્ટમેન્ટ બ્લોક નં. ૬, ઈન્દુબેન જાનીના એક ઘરનો વિસ્તાર.
  16. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર રડાર રોડ, મથુરા સોસા. શેરી નં. ૧, ભીખુભાઈ સામતભાઈ રાવલીયાના એક ઘરનો વિસ્તાર.
  17. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં માતૃછાંયા બ્લોક નં.પપ, ચિત્રકુટ સોસા., ખોડીયાર કોલોની સામે, રેખાબેન વિપુલભાઈના એક ઘરનો વિસ્તાર.
  18. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોયલ પુષ્પપાર્ક શેરી નં. ૪, રામભાઈ ટપુભાઈ કરમુરના એક નો ઘરનો વિસ્તાર.
  19. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્યામ ટાઉનશીપ ગુલાબનગર વિજય કાનાભાઈ નંઝારના એક ઘરનો વિસ્તાર.
  20. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તીરૂપતી પાર્ક, બેડી બંદર રીંગ રોડ, ઢીચડા, મહાદેવ મંદિર પાસે, માયાબેન અસ્પરભાઈ ગઢવી તથા અસ્પરભાઈ મનીષભાઈ ગઢવીના એક ઘરનો વિસ્તાર.
  21. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૪, દિ. પ્લોટ, વિશ્રામવાડી પાછળ, માતૃકૃપા, નયનાબેન ધનજીભાઈ મંગીના એક ઘરનો વિસ્તાર.
  22. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નંદનવન પાર્ક શેરી નં. ર, રણજીતસાગર રોડ, હંસાબા નટુભા ચૌહાણના એક ઘરનો વિસ્તાર.
  23. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સુભાષપાર્ક, બાપા સીતારામની મઢુલીવાળી ગલી રણજીતસાગર રોડ, જયશ્રીબેન અમિતભાઈ મગવાણીયાના એક ઘરનો વિસ્તાર.
  24. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના જામવંથલી ગામમાં આવેલ તાલુકા શાળાની પાછળ કિશોર સવજી મોભેરા નું ઘર કુલ ઘર ૧.
  25. જામનગર જિલ્લાના લાલપુર ગામના સી.એચ.સી. પાસે આવેલ મગન કાનજી ભારદીયાનું ઘર કુલ ઘર ૧.
  26. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગલ્લા ગામના પ્લોટ વિસ્તારમાં આવેલ નાથા ખીમા મકવાણાનું ઘર કુલ ઘર ૧.
  27. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગજણા ગામમાં આવેલ ગોસાઈ ફળીમાં નીલેશગર લાભુગર ગોસાઈનાં ઘર થી ધર્મેન્દ્રગીરી લાભુગર ગોસાઈનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
  28. જામનગર જિલ્લાના લાલપુર ગામના ૬૬ કે.વી. આંગણવાડી બાજુમાં આવેલ કિશોર જેઠીરામ શ્રીમાળીનું ઘર કુલ ઘર ૧.
  29. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં ભોજેઘર મંદિરની પાસે આવેલ મોહન માધા ભંડેરીનાં ઘરથી ભગવાનજી જીણા ભંડેરીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
  30. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના દરેડ ગામના વિસ્તારમાં આલ્ફા સ્કુલની સામે શિવ પાર્ક સોસાયટીમાં આવેલ રમાબેન કાન્તીલાલ મકવાણાનું ઘર કુલ ઘર ૧.
  31. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામનાં વિસ્તારમાં પાદર પાસે આવેલ તરસી ભીમાણીનું ઘર કુલ ઘર ૧.
  32. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના રણજીતપર ગામમાં આવેલ ભરત પરસોતમ પરમારનાં ઘરથી પરસોતમ ભાણા પરમારનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
  33. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં આવેલ રામદૂત નગર વિસ્તારમાં ટ્રાયો ગેસ્ટ હાઉસનો વિસ્તાર કુલ ઘર ૭.
  34. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના અલીયા ગામમાં ગ્રામ પંચાયત પાસે આવેલ હોરાભાઈ પાલાભાઈ યાદવનું ઘર કુલ ઘર ૧.
  35. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં આવેલ આશાપુરા મંદિર પાસે ગુલામ પ્રેમજી લાઠીયાનું ઘર કુલ ઘર ૧.
  36. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનાં નાંદુરી ગામમાં આવેલ સોરાષ્ટ્ર ગ્રામીણ બેંકની સામે જમન સવજી સુરાણીનાં ઘર થી રાકેશ જમણ સુરાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ર
  37. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલીકાના માકડીયાવાડી વિસ્તારમાં આવેલ જાદવજી મેઘજી વાછાણીનું ઘર કુલ ઘર ૧
  38. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં તિરુપતિ સોસાયટી વિસ્તારમાં આવેલ અરુણ જમન ચનીયારાનું ઘર કુલ ઘર ૧
  39. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં વિસ્તારનાં આંબેડકર ચોકમાં આવેલ અમિત લાલજી વિંઝુડાનું ઘર કુલ ઘર ૧.
  40. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં રામવાડી વિસ્તારમાં આવેલ વીરેન્દ્ર રણમલ ગોધમનું ઘર કુલ ઘર ૧.
  41. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકાના વિસ્તારમાં ખોડિયાર પરામાં આવેલ કુસુમ માધવજી અભંગીનું ઘર કુલ ઘર ૧.
  42. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના અલીયા ગામમાં આવેલ ગ્રામ પંચાયત પાસે હીરા પાલા યાદવ નું ઘર કુલ ઘર ૧.
  43. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવક ભાટિયા ગામમાં પાદર પાસે આવેલ શાંતાબેન પરસોતમ સંઘાણીનાં ઘરથી ગોમતી તુલસી સંઘાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
  44. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાં ચોરાની બાજુમાં આવેલ રમાબેન લક્ષ્મણ લક્ષ્મણ વિરાણી ના ઘર થી શાંતિભાઈ ભીમજી વિરાણીના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
  45. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામમાં આવેલ મેલડી માતાજીના મંદિર પાસે અશોક કારા મકવાણાનું ઘર કુલ ઘર ૧.
  46. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના દરેડ ગામમાં આમદભાઈની ખોલીમાં આવેલ દિનેશ સાગરનું ઘર કુલ ઘર ૧.
  47. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં માંકડિયા વાડી વિસ્તારમાં આવેલ અશ્વિન મોહન ખાંટના ઘર થી સુરેશ સુરેજા ના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
  48. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં દાળમાંદાદા ચોકમાં આવેલ સવજી હરજી ખાણધરનાં ઘરથી પ્રવીણ સવજી ખાણધરનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
  49. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ઠેબા ગામમાં ખારા પાછળ આવેલ કિશોર બીજલ મકવાણાનું ઘર કુલ ઘર ૧.
  50. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ખીમલેયા ગામમાં આવેલ રામ મંદિર સામે છગન રવજી મઘોડીયા નું ઘર કુલ ઘર ૧.
  51. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના નાગના ગામમાં આવેલ રામવાડી વન વિહાર પાસે કાંતિલાલ મોહન નકુમનું ઘર કુલ ઘર ૧.
  52. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના નંદપુર ગામમાં આવેલ રામ મંદિરની સામે પ્રાગજી હીરા બોરસદીયાનું ઘર કુલ ઘર ૧.
  53. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સનાળા ગામમાં આવેલ પાદરમાં વસંતબેન રતીલાલ તાળાનાં ઘરથી રમેશ વીરજી તાળાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
  54. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના નાઘેડી ગામમાં આવેલ નવી સોસાયટી પાસે ગરબી ચોકમાં રમેશ કેશવદાસ નિમાવતનું ઘર કુલ ઘર ૧.
  55. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોરકંડા ગામમાં આવેલ રામ મદિર પાસે અરવિંદ જીવા ચૌહાણનું ઘર કુલ ઘર ૧
  56. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના વિજરખી ગામમાં આવેલ દરબાર શેરીમાં નવલસંગ ઝાલાનું ઘર કુલ ઘર ૧.
  57. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાના વૃંદાવન સોસાયટી વિસ્તારમાં આવેલ પ્રતાપગીરી રતનગીરીનાં ઘરથી ઈશ્વરગીરી કુંવરગીરીનાં ઘરસુધીનો વિસ્તાર કુલ ઘર ૩.

-: અમલવારીનો સમય :-

આ જાહેરનામું તા.૨૮/૦૯/૨૦૨૦ થી તા.૦૮/૧૦/૨૦૨૦ (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.

વધુ વાંચો

શહેર

જામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

લગભગ 45 વર્ષ પહેલા એક એવો નિયમ બનાવવામાં આવ્યો હતો કે, જામસાહેબને તેમની કિંમતી જમીનનો સોદો રજૂ કરવા માટે મળવું હોય તો પહેલા જામ ધર્માદા સંસ્થામાં એક નાનું દાન કરવું પડે. આ નિયમ સારી અને જવાબદારી વ્યકિતઓને અલગ તારવવા માટે બનાવવામાં આવ્યો હતો. કારણ કે ઘણા લોકો એવું વિચારી મળતા હતા કે, જમીન ખરીદવાના બહાને જામસાહેબને રૂબરૂ મળી શકાય અથવા અમુક લોકો જમીનનો સાચો ભાવ ચૂકવી શકે તેટલા સક્ષમ ન હતાં.

હાલમાં એક સ્પષ્ટતા કરવાની છે કે, લગભગ 25 વર્ષ પહેલા આ નિયમ નાબૂદ થઇ ગયો છે. તેથી લોકો ખોટી અફવાઓ પર ધ્યાન આપવું નહિં. હાલના સમયમાં જે વ્યકિત જમીનનો સોદો કરવા ઇચ્છતી હોય તે ફોન પર અથવા પત્ર દ્વારા પોતાની રજુઆત જણાવી શકે છે અને પોતાની સબળતાને પુરવાર પણ કરી શકે છે. બાદમાં, જામસાહેબ સાથે રૂબરૂ મુલાકાત કરી સામ-સામી ચર્ચા કરી શકે છે જેથી, બંનેના કિંમતી સમયની બચત થાય.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ