Connect with us

શહેર

જામનગર શહેર જિલ્લામાં વધુ 86 કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

  1. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર શેરી નં. ર, સાયોના શેરી પાસે, મયુરનગર શેરી નં. ર, ખોડીયાર બેંકરીની પાછળ ભાવીશ માલવીયાના એક ઘરનો વિસ્તાર.
  2. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર મેઈન રોડ, સાયોના મયુરનગર, રવી શાંતીલાલ જાદવાણીના એક ઘરનો વિસ્તાર.
  3. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખોડીયારમાંના મંદિર પાછળ, દરેડ , ચંદ્રવાડીયા ક્રિષ્ના વિનોદભાઈના એક ઘરનો વિસ્તાર.
  4. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલધામ સોસા. ખોડીયાર માતાના મંદિર પાછળ, નેહા ચૌહાણના એક ઘરનો વિસ્તાર.
  5. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજરાજેશ્વરી સોસા., ગોકુલનગર, વાલીબેન છગનભાઈ માધાણીના એક ઘરનો વિસ્તાર.
  6. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સરદાર પાર્ક – ર, શેરી નં. ૩, પ્લોટ નં. ૩૯, પ્રભાબેન મોહનભાઈ સરધારાના એક ઘરનો વિસ્તાર.
  7. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સી/૧, જેલ સ્ટાફ કવાર્ટર પવનચકકી પાસે નીતાબેન પરમારના એક ઘરનો વિસ્તાર.
  8. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ પાર્ક – ર, પ્લોટ નં. ૪૩, એ/૬, રણજીતસાગર રોડ, જયંતીલાલ વાલજીભાઈ વરસાદીયાના એક ઘરનો વિસ્તાર.
  9. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પારસી અગીયારી પાછળ, લીમડા લાઈન, ધર્મદિપ બંગલો સામે, સેતુ નયનભાઈ કાનાણી, મયુર નયન કાનાણી, નયનકુમાર શિવકુમાર કાનાણીના એક ઘરનો વિસ્તાર.
  10. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જલારામ સોસા. રાજપુત સમાજની પાછળ, નવાગામ ઘેડ, ભરતભાઈ ભગવાનજીભાઈ ભટ્ટના એક ઘરનો વિસ્તાર.
  11. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગાયત્રી મંદિર પાસે, પ૩, દિ. પ્લોટ બચુભાઈ આનંદભાઈ મંગીના એક ઘરનો વિસ્તાર.
  12. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સંગમ હીલ્સ,સૌ. ખબર ગુજરાત  ખંભાળીયા ગેઈટ પવનયકકી સામે, અરવિંદભાઈ  અમૃતલાલ આસરના એક ઘરનો વિસ્તાર.
  13. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કિશાન ચોક બ્રધર્સ માતૃકૃપા હાઉસ પાસે, રવિ નવિનભાઈ નંદાના એક ઘરનો વિસ્તાર.
  14. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એરફોર્સ રોડ, ગાયત્રી મંદિર પાસે, શ્યામાનંદા સુખદવે પાઠકના એક ઘરનો વિસ્તાર.
  15. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નારાયણનગર બ્લોક નં. ૧૮૮-૧૮૯, ગુલાબનગર રોડ, સાગર સીંસાગીયાના એક ઘરનો વિસ્તાર.
  16. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દિ. પ્લોટ ૪પ, વજીરપરા ગરબી ચોક, અનીલભાઈ બચુભાઈ મંગેના એક ઘરનો વિસ્તાર.
  17. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્લોટ નં. ૭ મૌલીક પાર્ક, હરીયા કોલેજ સામે, યશ ગોહિલના એક ઘરનો વિસ્તાર.
  18. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સી/ર૪, આર્શિવાદ એવન્યુ અવધ હોન્ડા શો રૂમ, રણજીતસાગર રોડ, રાજેશ હરીભાઈ વાડોદરીયા, કાજલ રાજેશ વાડોદરીયાના એક ઘરનો વિસ્તાર.
  19. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૫ દિ. પ્લોટ વિજય હરવરાના એક ઘર નો વિસ્તાર.
  20. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૮ દિ. પ્લોટ, ગોલ ગ્રાઉન્ડ શેરી, ગણેશ બ્રાસ, ભગવાનજીભાઈ  મઘોડીયાના એક ઘરનો વિસ્તાર.
  21. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪પ દિ. પ્લોટ, ઓશવાળ સ્કુલ પાસે, મયુર કનખરાના એક ઘરનો વિસ્તાર.
  22. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગ્રીન સીટી રણજીતસાગર રોડ, હરીભાઈ વશરામભાઈ નાકાના એક ઘરનો વિસ્તાર.
  23. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ૧૦, વિશાલ હોટલ પાસે, શિવદર્શન એપાર્ટ. પિયુષ દિપકભાઈ ત્રિવેદી, હેમાંગી પિયુષ ત્રિવેદીના એક ઘરનો વિસ્તાર.
  24. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સોઢા સ્કુલ પાછળ, ખોડીયાર કોલોની, સૌ.ખબર ગુજરાત બંસરીબેન રાહુલભાઈ રાઠોડના એક ઘરનો વિસ્તાર.
  25. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સી/પ, નસીંગ સંકુલ, મેડીકલ કેમ્પસ સુચિ રાકેશભાઈ દલસાણીયા, હીરલ મનજીતભોાઈ પાચાણીના ઘરનો વિસ્તાર.
  26. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૭, પટેલ કોલોની ધ્રુવ તુષારભાઈ રાજાણીના એક ઘરનો વિસ્તાર.
  27. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃણાલ ટેનામેન્ટ પટેલ કોલોની – ૧ર, કૃણાલસિંહ ગોહિલના એક ઘરનો વિસ્તાર.
  28. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૧ પટેલ કોલોની રોડ નં. ૩, બ્લોક નં. ૮, રાધેકૃષ્ણ એપાર્ટમેન્ટ, હરીશભાઈ સિધ્ધપુરાના એક ફ્લેટનો વિસ્તાર.
  29. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દ્વારકેશ બ્લોક નં. ર, ગાયત્રી સ્કુલ પાસે, ટી.બી. હોસ્પીટલ રોડ, કિરીટભાઈ સ્નેહલના એક ઘરનો વિસ્તાર.
  30. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શિવ સાધના પાર્ક, આનંદ સોસા. પાસે, પ્રજાપતિની વાડીની પાછલી શેરી, શિવ મંદિર પાસે, રેખાબેન મુકેશભાઈ ધોકીયાના એક ઘરનો વિસ્તાર.
  31. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લાલબહાદુર શાસ્ત્રી સોસા. ૯, પટેલ કોલોની દિપસિંહ રણજીતભાઈ ચાવડાના એક ઘરનો વિસ્તાર.
  32. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦૫, ક્રિષ્નરાજ – ૩, ૧૧/ર, પટેલ કોલોની શ્રધ્ધા દોશીના એક ઘરનો વિસ્તાર.
  33. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શાંતીનગર, બ્રીજરાજસિંહ ચુડાસમાના એક ઘરનો વિસ્તાર.
  34. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જલક રેસીડન્સી – ૪૦૨, પટેલ કોલોની રોડ નં. ૯, નવીનકુમાર કુશવાહના એક ઘરનો વિસ્તાર.
  35. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નર્સીંગ કવાર્ટર, બ્લોક નં. ૭, રૂમ નં. ઈ/૩૩, જસ્મીતા ડોડીયાના એક ફલેટનો વિસ્તાર.
  36. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જુના રેલ્વે સ્ટેશન, હનુમાન મંદિરવાળી શેરી, સંગીતાબેન ધોકનેના એક ઘરનો વિસ્તાર.
  37. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મોમાઈનગર શેરી નં. ૩, ગાંધીનગર, મુળરાજસિંહ ધનશ્યા મસિંહ ઝાલાના એક ઘરનો વિસ્તાર.
  38. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મોમાઈકૃપા માતૃઆશિષા સોસા. શેરી નં. ૪, ટી.બી. હોસ્પીટલ પાછળ, પટેલ કોલોની, સુરેન્દ્રસિંહ ચૌહાણના એક ઘરનો વિસ્તાર.
  39. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૦૫, વંદન એપાર્ટ., જૈન દેરાસર સામે, ડી.કે.વી. કોલેજ પાછળ, પટેલ કોલોની, રવિ સાપરીયાના એક ઘરનો વિસ્તાર.
  40. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની, કિરીટ ફરસાણ પાસે, નિવેદીતાકુમારી કુસવાહના એક ઘરનો વિસ્તાર.
  41. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સીલ્વર હાઈટ, ફલેટ નં. ર૦૧, પટેલ કોલોની શેરી નં. ૧ર, પ્રતિક ધર્મેન્દ્ર મહેતાના એક ઘરનો વિસ્તાર.
  42. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વર ચોક, મંદિરની બાજુમાં, હરદાસ પાલાભાઈ ભાટીયાના એક ઘરનો વિસ્તાર.
  43. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગાંધીનગર બ્લોક નં. બી/૧૬, ધર્મેન્દ્રહસમુખભાઈ રાઠોડના એક ઘરનો વિસ્તાર,
  44. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઈદ મંઝીલ, બેડેશ્વર વાલસુરા રોડ, ફીરોઝમહોમદ હશેન ખાનના એક ઘરનો વિસ્તાર.
  45. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ પટેલ કોલોની અજય જમનાદાસ કોટેયાના એક ઘરનો વિસ્તાર.
  46. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગાયત્રી ચોક, નવાગામ ઘેડ, વિરલ પરસોતમભાઈ ઠાકરના એક ઘરનો વિસ્તાર.
  47. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩, પટેલ કોલોની, જીત અમીત શેઠના એક ઘરનો વિસ્તાર.
  48. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જી/૧, મની ટાવર, પટેલ કોલોની ૫/૧, પાર્થ પ્રવિણભાઈ વાઘાણીના એક ઘરનો વિસ્તાર.
  49. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૮/૧, વિજયનગર સોસા., જી.જી. હોસ્પીટલ પાછળ, પટેલ પાનવાળી ગલીમાં દુષ્યંત પ્રવિણભાઈ સંઘાણીના એક ઘરનો વિસ્તાર.
  50. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦, પટેલ કોલોની, કિરણબેન જે. સુચકના એક ઘરનો વિસ્તાર.
  51. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગાંધીનગર, સાંઈબાબા મંદિરની પાસે, બી/૩૧, સૌ.ખબર ગુજરાત રણીગા ભાવેશના એક ઘરનો વિસ્તાર.
  52. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામવાડી, વૃદાંવન ધામ, શેરી નં .૩, પ્રદિપભાઈ રાઠોડના એક ઘરનો વિસ્તાર.
  53. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઈ/પર, મેડીકલ કેમ્પસ કવાર્ટર, રેણુકાબેન પરમારના એક ઘરનો વિસ્તાર.
  54. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જી.જી. હોસ્પીટલ પાછળ, હિમતનગર શેરી નં. ર, બોરસદીયા વનીતાબેન હીરાભાઈના એક ઘરનો વિસ્તાર.
  55. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની, શેરી નં. ૯, રોડ નં. ર, અડકેશ્વર રેસીડન્સી બી/૪૦૩,પરમાર રીધ્ધીબેનના એક ઘરનો વિસ્તાર.
  56. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ક્રિષ્નાપાર્ક, માટેલ ચોક હાઉસ પાસે, ધનલક્ષમી પ્રો. સ્ટોરવાળી ગલી, ખ્યાતીબેન ભાર્ગવભાઈ પંડયાના એક ઘરનો વિસ્તાર.
  57. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શિવ એસ્ટેટ, બ્લોક નં. ૮૮, અમરનાથ મંદિર પાસે, રાજરાજેશ્વરી સોસા., શેરી નં. પ, ગીતાબેન નારણભાઈ સુવાના એક ઘરનો વિસ્તાર.
  58. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વરનગર, દિશીત વિમલભાઈ જોષીના એક ઘરનો વિસ્તાર.
  59. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૭, પટેલ કોલોની કૃતિ અશ્વિનભાઈ ઓઝાના એક ઘરનો વિસ્તાર.
  60. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૯, પટેલ કોલોની નંદન હરીશભાઈ થાનકીના એક ઘરનો વિસ્તાર.
  61. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજપુત સમાજવાડી પાછળ, રામેશ્વરનગર, ભરત ભગવાનજીભાઈ ભટ્ટના એક ઘરનો વિસ્તાર.
  62. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કબીરનગર નવાગામ ઘેડ, ડેન્ટલ હોસ્પીટલ સામે, મેરૂભા કાસમભાઈ નોયડાના એક ઘરનો વિસ્તાર.
  63. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એ/૬૦૪, સ્પ્રીંગ હાઈટ એપાર્ટમેન્ટ, રોડ નં. ર, શેરી નં. ૪, સુભાષભાઈ મહેતાના એક ઘરનો વિસ્તાર.
  64. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦, પટેલ કોલોની રોડ નં. ૧, કિશોરભાઈ માલવીયાના એક ઘરનો વિસ્તાર.
  65. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં. ૧૧, યોગ શકિત ટેનામેન્ટ, ભરત છાંયાના એક ઘરનો વિસ્તાર.
  66. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વરનગર, શિવમ સોસા., મહાદેવ મંદિર પાસે, બ્લોક નં. ૧ર/ર,પિયુષ ચંદુલાલ વિછીં તથા દિપાલીબેન પિયુષભાઈ વીંછીના એક ઘરનો વિસ્તાર.
  67. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઈન્દ્રદેપ સોસા. સી/ર, પટેલ કોલોની – ૩, શ્રુતી દોશીના એક ઘરનો વિસ્તાર.
  68. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આનંદ કોલોની શિવધારા એપાર્ટમેન્ટ – બી/૪, આશાબેન નવીનભાઈ સોનછાત્રાના એક ફ્લેટનો વિસ્તાર.
  69. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૯, પટેલ કોલોની દર્શિત અમૃતલાલ સીનોચીયાના એક ઘરનો વિસ્તાર.
  70. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવાગામ ઘેડ, માસ્તર સોસા. ઉત્સવ ભગતના એક ઘરનો વિસ્તાર.
  71. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૭, પટેલ કોલોની, સતપાલસીંગ જાડેજાના એક ઘરનો વિસ્તાર.
  72. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ધ્વારકેશ પાર્ક, શેરી નં. ૩, રામેશ્વરનગર, સતીષભાઈ ગજાનનભાઈ ચોબાલના એક ઘરનો વિસ્તાર.
  73. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વરનગર, ક્રિષ્ના પાર્ક, મનોજભાઈ શામજીભાઈ રાઠોડના એક ઘરનો વિસ્તાર.
  74. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના મોટી ખાવડી ગામ પાસે આવેલ 657૮ ટાઉનશીપમાં આવેલ B-13 શ્રી અમિત બી. મહેતાના ઘરથી 8-14 ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
  75. જામનગર જીલ્લાનાં લાલપુર તાલુકાના વડપાંચસરા સૌ.ખબર ગુજરાત ગામમાં ગ્રામ પંચાયત સામે આવેલ મહેન્દ્રગીરી બાબુગીરી ગોસાઇનુ ઘર કુલ ઘર ૧.
  76. જામનગર જીલ્લાનાં કાલાવડ નગરપાલિકા વિસ્તારના ખોડીયારપરા વિસ્તારમાં ગીતામિલ પાસે આવેલ સંજય કાંતિ લુણાગરીયાનું ઘર કુલ ઘર ૧.
  77. જામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં આવેલ અરવિંદભાઇ ગંગદાસભાઇ ધરસંડીયાનું ઘર કુલ ઘર ૧.
  78. જામનગર જીલ્લાનાં લાલપુર તાલુકાના મુરીલા ગામમાં લાલપુર હાઈવે પર આવેલ હમીરભાઇ ડોસાભાઇ સોચાના ઘરથી છેલ્લે કારાભાઇ ધરણાતભાઇ સોચાના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
  79. જામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામની ડઢાણીયા ડેલીમાં આવેલ ચંદુલાલ કલ્યાણજી ડઢાણીયાના ઘરથી છેલ્લે રણછોડભાઇ કલ્યાણજીભાઇ ડઢાણીયાના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ર.
  80. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના ચેલા ગામના રામમંદિર વાળી શેરીમાં આવેલ મહેન્દ્ર બદ્રીપ્રસાદ યાદવનું ઘર કુલ ઘર ૧.
  81. જામનગર જીલ્લાનાં ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામે રાજેન્દ્રસિંહ છત્રપાલસિંહ જાડેજાનું આશાપુરા ફાર્મ કુલ ઘર ૧.
  82. જામનગર જીલ્લાનાં લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રિલાયન્સ ગેસ ગોડાઉનની બાજુમાં આવેલ બિંદુભાઇ રાજુભાઇ ભુયાના ઘરથી મહેન્દ્રરામ દિનેશરામ ના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૧૨.
  83. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારની ખાંટશેરીમાં આવેલ કેલ્વીન મનસુખભાઇ સાપરિયાના ઘરથી છેલ્લે કૌશિકભાઇ જમનભાઇ ખાંટના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
  84. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના દરેડ ગામમાં નસીબ હોટલ સામે આવેલ સાદિકભાઇની ખોલીમાં રવિકુમાર રાધેશ્યામ લોધીના ઘરથી જાનકીપ્રસાદ ઓમપ્રકાશ પ્રસાદના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
  85. જામનગર જીલ્લાનાં ધ્રોલ નગરપાલિકા વિસ્તારના રુદ્ર રેસીડેન્સીમાં આવેલ રસીકભાઇ કેશાભાઇ ભંડેરીનું ઘર કુલ ઘર ૧.
  86. જામનગર જીલ્લાનાં ધ્રોલ તાલુકાના લતીપુર ગામના નીલકંઠ પ્લોટ વિસ્તારમાં આવેલ દેવરાજભાઇ કુરજીભાઇ શીંગાળાનું ઘર કુલ ઘર ૧.

શહેર

જામનગરમાં પતંગની દોરીએ યુવાનનો ભોગ લીધો

સમર્પણ ઓવરબ્રિજ પર ગળુ કપાઇ ગયુ : ઘટના સ્થળેજ મોત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

શહેર

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ મોકુફ રાખવા માગણી

જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘે રાજ્ય ચુંટણીપંચને કરી રજૂઆત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આગામી નવેમ્બરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીઓ મોકુફ રાખવા જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘ દ્વારા માગણી કરવામાં આવી છે.

સંઘના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમારએ રાજ્ય ચુંટણી પંચને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, આગામી નવેમ્બર માસમાં રાજ્યની 6 મહાનગરપાલિકા, 55-નગરપાલિકાઓ, 231-તાલુકા પંચાયત, 31 જિલ્લા પંચાયતોની 6000 જેવા મતવિસ્તારોમાં લગભગ 8000ની આસપાસ જેટલા ઉમેદવારોની ચુંટણી યોજવાની છે. તાજેતરમાં માર્ચ મહિનાથી કોરોનાએ દેશમાં જે રીતે ફેલાવો કરેલ છે. જે હવે મહામારીનું સ્વરૂપ ધારણ કરી રહી છે એવા સમય જો ઉપરોકત ચુંટણીઓ યોજવામાં આવે તો રાજ્યનું સમગ્ર વહીવટી તંત્ર, પોલીસ સ્ટાફ અને અસંખ્ય અન્ય સ્ટાફની આ કામગીરી માટે સતત રાત-દિવસ કામ કરવાનું બનશે. ડબલ્યુ એચ.ઓ. અને આઇ.સી.એમ.આર.ની ગાઇડ લાઇન અનુસાર આટલા બધા કર્મચારીઓ અને તેને સંલગ્ન કામગીરી એક સાથે કરે તો રોગનું સંક્રમણ વધવાનું પુરી શકયતા છે.

આવા સમયે સમગ્ર માનવનું મહામુલ્ય જીવન દાવ ઉપર લગાડી કર્મચારીઓ અત્યારે કોરોના વોરીયસ તરીકે કામ કરી રહ્યા છે. એવા સમયે જો આ ચુંટણીઓ યોજવામાં આવે તો આ ચુંટણી સાથે જોડાયેલ તમામ કર્મચારીઓનું જીવનું જોખમ ઉભું થાય તેવી પરિસ્થિતિ ઉભી થશે અને તે પરિસ્થિતિ કાબુ બહાર જવાની પણ શક્યતાઓ છે અને આવી મહામારી જો એક વખત કાબુ બહાર જતી રહે તો તેને રોકવા માટે સૌ અસમર્થ થઇ જશે એવી પરિસ્થિતિમાં તમામ કેડરના કર્મચારીઓનું જો મોરલ તુટી જશે તો તેવી ગંભીર અસરો આગામી સમયમાં વહીવટ અને કાયદા વ્યવસ્થા ઉપર પડશે. જેથી જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘના નેજા હેઠળ ફરજ બજાવતાં કુલ-5000 કર્મચારી પરિવારની લાગણીઓને ધ્યાનમાં રાખી આ ચુંટણી છ મહિના માટે ટાળવા અપીલ છે.

વધુ વાંચો

શહેર

લૈયારામાં બીમારીથી કંટાળી વૃદ્ધાનું અગ્નિસ્નાન

6 વર્ષ પૂર્વે પતિના મોત બાદ માનસિક બીમારી : જિંદગીથી કંટાળી કેરોસીન રેડી દિવાસળી ચાંપી : દરેડમાં લોખંડનો પાઈપ વાગતા શ્રમિક યુવકનું મોત: જામનગરમાં હૃદયરોગના હુમલાથી પ્રૌઢનું મૃત્યુ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં રહેતા વૃદ્ધાએ તેના પતિના મૃત્યુ બાદ તબિયત સારી ન રહેતા માનસિક બીમારીથી કંટાળીને અગ્નિસ્નાન કર્યુ હતું. જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં મજૂરીકામ કરતા સમયે લોખંડનો પાઈપ ખેંચતા પગ લપસી જતા માથામાં ઈજા પહોંચતા શ્રમિક યુવકનું મોત નિપજ્યું હતું. જામનગરના અંધાશ્રમ આવાસ વિસ્તારમાં રહેતા પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં રહેતા શરીફાબેન કરીમશા શાહમદાર (ઉ.વ.65) નામના ફકીર વૃદ્ધાના પતિનું છ વર્ષ પહેલાં અવસાન થયું હતું. ત્યારબાદથી વૃદ્ધાની તબિયત સારી રહેતી ન હતી અને થોડાક સમયથી થયેલી માનસિક બિમારીથી કંટાળીને 17 તારીખે રાત્રિના સમયે તેના ઘરે શરીર ઉપર કેરોસીન રેડી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરતા ગંભીર હાલતમાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેના આધારે હે.કો. એન.એમ.ભીમાણી તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ-3 માં આવેલા સી-1 પ્લોટ નં.302 માં મજૂરી કામ કરતો ઉવેશ મહેંદી હશનભાઈ (ઉ.વ.20) નામનો શ્રમિક યુવાન ગુરૂવારે બપોરના સમયે લોખંડનો પાઈપ ખેંચી ઉંચકતો હતો તે દરમિયાન પગ લપસી જતા પાઇપ લાગવાથી માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. બનાવ અંગેની વાહીદ અલી દ્વારા જાણ કરાતા હે.કો. એચ.બી. પાંડવ તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.

ત્રીજો બનાવ, જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસમાં બ્લોક નં.17/8 મા રહેતા અને કર્મકાંડ કરતા દિલીપભાઈ જયંતીભાઈ રાજયગુરૂ (ઉ.વ.52) નામના પ્રૌઢને શુક્રવારે સવારના સમયે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેના આધારે હે.કો. એસ.એસ. દાતણિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ