Connect with us

શહેર

જામનગર શહેર જિલ્લામાં વધુ 192 કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

  1. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુલાબનગર, નાનવન રામ – ર ભટ્ટી શૈલેષ વીઠલભાઈના એક ઘરનો વિસ્તાર.
  2. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૦૧, ઈમરલ એપાર્ટ. મેન્ટ હોસ્પીટલ પાછળ, જીતેન્દ્રભાઈ નાથાભાઈ લાલાણીના એક ઘરનો વિસ્તાર.
  3. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ડાગરવાડા, ન્યુ પાવર હાઉસ પાસે, શબીર અબ્બાસભાઈ સોટાના એક ઘરનો વિસ્તાર.
  4. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૬ પટેલ કોલોની શેરી નં. ૭/એ/૧, ગુંજન એપાર્ટમેન્ટ બ્લોક નં. એ/૪,ભરતભાઈ શુકલના એક ફલેટનો વિસ્તાર.
  5. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હરસિધ્ધી માટેલ ચોક, શેરી નં. ૭/૧, રામેશ્વર, જાગૃતિબેન ત્રિવેદીના એક ઘરનો વિસ્તાર.
  6. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણકુંજ મોટલ હાઉસ પાછળ, પાર્ક કોલોની હરીશભાઈ નકુમના એક ઘરનો વિસ્તાર.
  7. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સી/પ, નર્સિંગ સંકુલ રાકેશ વાલજીભાઈ વારસાખીયાના એક ઘરનો વિસ્તાર.
  8. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સી/૪, સંકુલ કવાર્ટર, ભાવનાબેન ડી. પારીખના એક ઘરનો વિસ્તાર.
  9. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુલાબનગર દિપાલીબેનના દવાખાનાની બાજુમાં અશોકભાઈ દાનાભાઈ સોલંકીના એક ઘરનો વિસ્તાર.
  10. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજપાર્ક, રાધેક્રિષ્ના પાર્ક, ગુલાબનગર રોડ, રાજેશ બચુભાઈ નકુમના એક ઘરનો વિસ્તાર.
  11. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ર૦૧, સુંદરમ એપાર્ટમેન્ટ, કીરીટભાઈ મોહનભાઈ વાઘેલાના ઘરનો વિસ્તાર.
  12. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજમોતીનગર, શેરી નં. ૧, ગુલાબનગર, નરેન્દ્રભાઈ કાકુભાઈ રામાવતના એક ઘરનો વિસ્તાર.
  13. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦/ર, માનસી બંગલો, આદિત્ય પાર્ક, ગુલાબનગર, કેતનભાઈ પોપટના એક ઘરનો વિસ્તાર.
  14. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઓમકાર વી-માર્ટ આરાધના સોસાયટી ભારતીબેન હેંમતભાઈ પટેલના એક ઘરનો વિસ્તાર.
  15. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બી/૩૦, મયુરનગર, હીરલ હિરેન સાંઢીયાના એક ઘરનો વિસ્તાર.
  16. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હોસ્પીટલ કેમ્પસ કવાર્ટર નં. એસ/રપ, સ્વાતી આંબલીયા અને રાધીકા આંબલીયાના એક ઘરનો વિસ્તાર.
  17. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મેન્ટલ કવાર્ટર બી/ર૧, ભાવનાબેન રાવલના એક ઘરનો વિસ્તાર.
  18. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ધનલક્ષમી એપાર્ટમેન્ટ બ્લોક નં. ૧૦૩, વીમલાબેન દોડીયાના એક ઘરનો વિસ્તાર.
  19. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુલાબનગર કિશોર હડીયલના એક ઘરનો વિસ્તાર.
  20. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોલ્ડન સીટી, શિવાલય એપાર્ટ. – ૧૦૧, અરૂણ પ્રતાપસિંહ ધર્મપાલસિંહના એક ઘરનો વિસ્તાર.
  21. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રજાપતિ બંગલો, વિકાસ ગૃહ રોડ, જયદિપભાઈ નિમાવતના એક ઘરનો વિસ્તાર.
  22. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આણંદાબાવા ચકલો, વજુ કંદોઈનો વાડો, હંસાબેન પુષ્પકાંતભાઈ શુકલાના એક ઘરનો વિસ્તાર.
  23. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ પાર્ક વૃદાંવન પાર્ક – ૧, હાઉસ નં. ર, હરીશભાઈ મનસુખભાઈ મકવાણાના એક ઘરનો વિસ્તાર.
  24. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આણંદાબાવા ચકલો, વજુ કંદોઈનો ડેલો પાર્થ પુષ્પકાંતભાઈ શુકલના એક ઘરનો વિસ્તાર.
  25. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ – કૃષ્ણ કોલોની – પ૮ દિ. પ્લોટ, પેશન્ટ દિનેશભાઈ વાલજીભાઈ માંડવીયાના એક ઘરનો વિસ્તાર.
  26. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એસ.ટી.આર.ટી. બેલ ર૬૪ મયુર બંગલો, હરેશભાઈ ગણેશભાઈ કોઠીયાના એક ઘરનો વિસ્તાર.
  27. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ, મયુર બંગલો, શેરી નં. ૬, બ્લોક નં. ર૬૪, ધાર્મિક હરેશભાઈ કોઠીયાના એક ઘરનો વિસ્તાર.
  28. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખારવા મંદિર પાસે, સેન્ટ્રલ બેંક, તીનબાલાવડા લલીતના એક ઘરનો વિસ્તાર.
  29. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શાક માર્કેટ, ગીરધારી મંદિર, પેશન્ટ લલીતભાઈ હીરાલાલ રાઠોડના એક ઘરનો વિસ્તાર.
  30. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મયુરપાર્ક શેરી નં. ૩, ઘર નં. ૧૧૩, કૃપા જસાણીના એક ઘરનો વિસ્તાર.
  31. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઢોલીયાફળી, લંઘાવાડનો ઢાળીયો,વિનોદભાઈ ધામેચાના એક ઘરનો વિસ્તાર.
  32. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ન્યુ સ્કુલ પાછળ, ચાર રસ્તા શિવશકિત એપાર્ટ. – ૩૦ર,ચંદ્રેશભાઈ હરજીવનભાઈ વૈદના એક ઘરનો વિસ્તાર.
  33. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બી.એલ. ર૭/એ, શાહ પંપ સામે, અલવારે અબ્દુલ રસીદના એક ઘરનો વિસ્તાર.
  34. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એમ.ઈ.એસ. કોલોની રણજીતસાગર રોડ, ખોડોલાલ હેમુલાલ પરમારના એક ઘરનો વિસ્તાર.
  35. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામનાથ કોલોની, રામનાથ મંદિર પાસે, નાનકપુરીની સામે, ધુપછાવ મકાનની બાજુની ગલી, નાનકપુરી, મુકેશભાઈ હીરાલાલ મંગીના એક ઘરનો વિસ્તાર.
  36. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ, જોગમાયા પાનવાળી ગલી, જમનભાઈ ગોરધનભાઈ રાબડીયાના એક ઘરના વિસ્તાર.
  37. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પંચેશ્વર ટાવર, ઈન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ વિશાલભાઈ ચુડાસમાના એક ઘરનો વિસ્તાર.
  38. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાગેશ્વર કોલોની, રાજ ફર્નીચર સામે, રોડ નં. ૧ર, રમણીકભાઈ વાલજીભાઈ કણજારીયાના એક ઘરનો વિસ્તાર.
  39. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શાક માર્કેટ, ધનબાઈના ડેલા પાછળ, સાઈની ડેલી, પુર્વાંગભાઈ ચાવડાના એક ઘરનો વિસ્તાર.
  40. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સોહમનગર – ૩, જેરામ ટાંકના એક ઘરનો વિસ્તાર.
  41. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હવાઈ ચોક, ભાનુશાળીવાડ, સોલંકી કેતન સુરેશભાઈના એક ઘરનો વિસ્તાર.
  42. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૬૦ર, જય ટાવર ઓશવાળ કોલોની, સુવા ચેતન મેરામણભાઈના એક ઘરનો વિસ્તાર.
  43. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ર૪ દિ. પ્લોટ અંકિત સરદ સૌમયના એક ઘરનો વિસ્તાર.
  44. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ર૭/એ, સરદાર પાર્ક, રણજીતસાગર રોડ, અમીત ભીખુભાઈ પટેલના એક ઘરનો વિસ્તાર.
  45. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઉપેન્દ્રભાઈ માતૃશ્રી વંડાફળી – ર, હંસબાઈ મસ્જીદ પાસે, પંચેશ્વર ટાવર,રાધીકાબેન ઉપેન્દ્રભાઈ વારીયાના એક ઘરનો વિસ્તાર.
  46. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલદર્શન પ્લોટ નં. ૬૫૪/૧, રણજીતસાગર રોડ, દોશી રાજેન્દ્રભાઈ વાડીલાલના એક ઘરનો વિસ્તાર.
  47. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દિ. પ્લોટ શેરી નં. ૫૦, રમેશ મણીભાઈ વીઠરાણીના એક ઘરનો વિસ્તાર.
  48. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકર ટેકરી, શાળા નં. ૩, નવી નિશાળાની સામે, કંચનબેન ચૌહાણના એક ઘરનો વિસ્તાર.
  49. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪પ/ર૬, દિ. પ્લોટ શેરી નં. ૧, અશ્વિનસિંહ સોલંકીના એક ઘરનો વિસ્તાર.
  50. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દેવ બાગ, ડેલીફળી, ધીરજબેન અરવિંદભાઈ પારેખના એક ઘરનો વિસ્તાર.
  51. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૭, દિ.પ્લોટ, શિવસંદન, પોસ્ટ ઓફીસવાળી શેરી, કાંતીભાઈ કનખરાના એક ઘરનો વિસ્તાર.
  52. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દરબારગઢ, મીનારાફળી, હુશેની અસગરઅલી માંકડાના એક ઘરનો વિસ્તાર.
  53. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ડીફેન્સ કોલોની, પ્લોટ નં. ૧૧/બી, એસ.બી. પબ્લીક સ્કુલ પાસે, હિમાંશુ શર્માના એક ઘરનો વિસ્તાર.
  54. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શીતલ, ક્રિસ્ટલ મોલ ખોડીયાર કોલોની, ત્રિવેણી બિલ્ડીંગની પાછળ, પી. એસ. ટોલીયાના એક ઘરનો વિસ્તાર.
  55. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પંચવટી ગૌશાળા, અભિનવ રેસીડન્સી – ૧૦૧, જમનાદાસ આમરણીયાના એક ઘરનો વિસ્તાર.
  56. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શેરી નં. ૭, શ્યામનગર રડાર રોડ, વાઘેશ્વરી મંદિરની બાજુમાં શૈલેષ હરજીભાઈ દોંગાના એક ઘરનો વિસ્તાર.
  57. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વામીનારાયણનગર શેરી નં. પ, માઘવ શેરી નં. પ, ગરબી ચોકની બાજુમાં કાંતાબેન હસમુખભાઈ કાલાવડીયાના એક ઘરનો વિસ્તાર.
  58. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર રોડ, રડાર રોડ શ્યામનગર વિજય પાનવાળી શેરી, ભરત દેવાભાઈ રાવલીયાના એક ઘરનો વિસ્તાર.
  59. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પોલીસ હેડ કવાર્ટર બી/૩, પ્રવિણભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.
  60. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજાકુંજ, ફિરકેટ બંગલો, શેરી નં ૧/એ, અમીતભાઈ ભાયાણીના એક ઘરનો વિસ્તાર.
  61. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વુલનમીલ ભકિતનગર શેરી નં. ૧, જમન ભીખાભાઈ રાઠોડના એક ઘરનો વિસ્તાર.
  62. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ધ્વારકાધીશ પાર્ક – ૧, ઢીચડા રોડ, જયભગવાન શર્માના એક ઘરનો વિસ્તાર.
  63. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઓશવાળ – ૪, સત્યમ કોલોની નેશનલ કોલેજ સામે, મનીષભાઈ તાળાના એક ઘરનો વિસ્તાર.
  64. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વાલ્કેશ્વરીનગરી, સદગુરૂ સોસાયટી શેરી નં. ર, કરશનભાઈ માતંગના એક ઘરનો વિસ્તાર.
  65. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ભીમવાસ – ર, જુના રેલવે સ્ટેશન, જામનગર રાહુલ કેરીયાના એક ઘરનો વિસ્તાર.
  66. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વાલ્કેશ્વરીનગરી ફલેટ નં. ૩૦૩, સ્વરૂપ હાઈટ, સનસાઈન સ્કુલની સામે,નિખીલ કિરીટભાઈ કામદાર તથા દર્શિત નિખીલ કામદારના એક ઘરનો વિસ્તાર.
  67. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દિગ્જામ વુલનમીલ હાઉસ નં. ૮, મીલ પાછળ જુની ચાલી, આનંદ દશરથના એક ઘરનો વિસ્તાર.
  68. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૈલાસનગર હરીયા કોલેજની બાજુમાં – ૧૦૯, મયુર સાંઘાણીના એક ઘરનો વિસ્તાર.
  69. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાંઈના ગલી શેરી નં. ૭, આશાપુરા પ્રો. સ્ટોર, સાજણભાઈ ગોગનભાઈના એક ઘરનો વિસ્તાર.
  70. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સરદાર પટેલ ભુવન, એરફોર્સ – ર ગેઈટ સામે, એલ.આઈ.જી. – ર, એ/૩ વીંગ ફલેટ નં. ૧૦૦૧, ભાનુબેન ગીરધરભાઈના એક ઘરનો વિસ્તાર.
  71. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોયલપુષ્પા પાર્ક – રર૭, ઈન્દ્રસિંહ એન. ચુડાસમાના એક ઘરનો વિસ્તાર.
  72. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગ્રાન્ડ અપુર્વા, ફલેટ નં. બી/ર૦૪, અમ્રીતાબેન ભુવાના એક ઘરનો વિસ્તાર.
  73. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર રડાર રોડ, સતવારા સમાજ સામે, મારૂતીનગર શેરી નં. ૧,ધારવીયા ચંદુલાલના એક ઘરનો વિસ્તાર.
  74. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રીનાથ પાર્ક ૬૭/૧, વ્રજભુમી ત્રિમંદિરની પાછળનો રોડ, ગુલાબનગર મેઈન રોડ, ભાવેશ ચુડાસમાના એક ઘરનો વિસ્તાર.
  75. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુલાબબાગ, સી/૪૧૪, પેશન્ટ છાંયાબેન શાહના એક ઘરનો વિસ્તાર.
  76. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ પાર્ક શેરી નં. ૬, હાઉસ નં. ર૦/૧, મોતીલાલ છબીલાલ પારીતના એક ઘરનો વિસ્તાર.
  77. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકર ટેકરી, શેરી નં. ૯/બી, કલ્યાણ ભુરાભાઈ સીંધવના એક ઘરનો વિસ્તાર.
  78. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આરાધના મહાપ્રભુજી બેઠક, જશુબેન પાલજીભાઈ મઘોડીયાના એક ઘરનો વિસ્તાર.
  79. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ટાઉન હોલ પાસે, હરસુખલાલ મહેતાના એક ઘરનો વિસ્તાર.
  80. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રી રામ મંદિર ટાઉન હોલ, નવીનભાઈ મહેતાના એક ઘરનો વિસ્તાર.
  81. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જનતા ફાટક, શેરી નં. ૬, ચંદુભાના ઘરની સામે, મોતીલાલ સોલારામ દમાના એક ઘરનો વિસ્તાર.
  82. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શિવકૃપા રેસીડન્સી શેરી નં. ૭, પટેલ પાર્ક, મયંક પંચાલના એક ઘરનો વિસ્તાર.
  83. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ આશર્‌ૃહિવાદ – ર, તુલસીભાઈ ચકુભાઈ દુધાગરાના એક ઘરનો વિસ્તાર.
  84. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બેંદીયા એપાર્ટમેન્ટ, સેકન્ડ ફલોર, કેનાલ રોડ, પવનચકકી પાસે, ઈન્દુબેન જોઈસરના એક ઘરનો વિસ્તાર.
  85. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકર ટેકરી, સુભાષપરા – ર, શેરી નં. ર, દિવાળીબેન મોહનભાઈ ચુડાસમાના એક ઘરનો વિસ્તાર.
  86. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૪/૮૪, લાખોટા મીગ કોલોની અવિનાશ જે. સુચકના એક ઘરનો વિસ્તાર.
  87. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખોડીયાર કોલોની અનમોલ એપાર્ટમેન્ટ – ર૦૧, હંસાબેન ઝવેરીના એક ઘરનો વિસ્તાર.
  88. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એફ/૪૩, રણજીતટાવર, લાલ બંગલા પાસે, દક્ષાબેન દિનકરભાઈના એક ઘરનો વિસ્તાર.
  89. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધના કોલોની નરેશ ખેરાજભાઈ રાઠોડ (ન્યુ સર્જીકલ કોરોના બિલ્ડીંગ જી.જી. હોસ્પીટલ) ના એક ઘરનો વિસ્તાર
  90. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકર ટેકરી, પંચશીલનગર, શેરી નં. ૪, જાદવ બાવજીભાઈ ઉગાભાઈના એક ઘરનો વિસ્તાર.
  91. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિનાયક પાર્ક રામેશ્વરનગર, ધર્મરાજસિંહ સોઢાના એક ઘરનો વિસ્તાર.
  92. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સીંધીજીત સોસા. શેરીનં. ૧, હડીયલ રવિ ગોપાલભાઈ અને વલ્લભ ગોરધનભાઈ નકુમના એક ઘરનો વિસ્તાર.
  93. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ધરારનગર – ૧, સલીમ બાપુના મદ્રેસા પાસે, સાજીત કાકલના એક ઘરનો વિસ્તાર.
  94. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હિમતનગર – પ, પ્રેમદ મહાદેવ ભુવન, અનિતા રવજીભાઈ ચાવડાના એક ઘરનો વિસ્તાર.
  95. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામપીરના મંદિરની બાજુમાં ધરારનગર – ર, હરદિપસિંહ મનુભાઈ જાડેજાના એક ઘરનો વિસ્તાર.
  96. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાંદલનગર રામેશ્વરનગર પ્રવિણસિંહ અન્ડુભા રેવારના એક ઘરનો વિસ્તાર.
  97. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં માલેક જમાત હોસ્ટેલ બેડેશ્વર શબીર હુશેન હીંગોરાના એક ઘરનો વિસ્તાર.
  98. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ધરારનગર – ૧, રામ મંદિર ચોક, પરસોતમ રમેશ ગુજરાતીના એક ઘરનો વિસ્તાર.
  99. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવાગામ ઘેડ, શારદાબેન ઠાકરના એક ઘરનો વિસ્તાર.
  100. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરીનં. ૯, કિશોરભાઈ ચુનીલાલ રાવલના એક ઘરનો વિસ્તાર.
  101. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુલાબનગર ઢાળીયા પાસે, હારૂનભાઈ કલામભાઈ આંબાવડીયાના એક ઘરનો વિસ્તાર.
  102. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર સાંઈના શેરી, તુલસીગીરી ખીમગીરી રામદતીના એક ઘરનો વિસ્તાર.
  103. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અંધજન તાલીમ કેન્દ્ર, ભુપતભાઈ વિઠલભાઈ ભુચડીયાના એક ઘરનો વિસ્તાર.
  104. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સરદાર પટેલ શેરી નં. ર, સરૂ સેકશન રોડ, ધનજીભાઈ મનજીભાઈ વાડોલીયાના એક ઘરનો વિસ્તાર.
  105. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રણામી ટાઉનશીપ – ૩, જસ્મીનભાઈ દાવડાના એક ઘરનો વિસ્તાર.
  106. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બેડેશ્વર કાપડમીલની ચાલી, મોમાઈ ગરબી ચોક, જામનગર, લાભુબેન સોલંકીના એક ઘરનો વિસ્તાર.
  107. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અર્પિત એપાર્ટમેન્ટ સામે, અંબાવિજય સોસા., સૌરભભાઈ રમેશભાઈ લાવતીના એક ઘરનો વિસ્તાર.
  108. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાધે રેસીન્ડસી – ૪૦૧, ખોડીયાર કોલોની, જનકભાઈ જોષીના એક ઘરનો વિસ્તાર.
  109. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ર૦૧, અણમોલ એપાર્ટમેન્ટ રાજનગર – ૬, અવધ હોન્ડા શોરૂમવાળી ગલી, હંસાબેન ઝવેરી, કિશોરભાઈ વ્રજલાલ ઝવેરીના એક ઘરનો વિસ્તાર.
  110. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હિમતનગર કોલોની શેરી નં. પ, બરડાઈ બ્રહમ સમાજની બાજુની શેરી નં. પ, હરીશભાઈ ગણાત્રાના એક ઘરનો વિસ્તાર.
  111. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શિવનગર – ૧, પીઠળ પ્રો. સ્ટોરની બાજુમાં ગોકુલનગર, ઘોઘાભાઈ ગોજીયાના એક ઘરનો વિસ્તાર.
  112. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રડાર રોડ વૃદાંવન સોસા. સવાસડીયા શૈલેષના એક ઘરનો વિસ્તાર.
  113. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સત્યમ કોલોની, બ્લોક નં. ઈ/૧૦૩, પરિવાર એપાર્ટ. નેશનલ કોલેજ પાસે, જાડેજા શકિતસિંહ ઉદયસિંહના એક ઘરનો વિસ્તાર.
  114. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગાત્રાળ ફરસાણવાળી શેરી, સત્યમ કોલોની મેઈન રોડ, મધુબેન પોપટભાઈ અમેઠીયાના એક ઘરનો વિસ્તાર.
  115. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સરૂ સેકશન રોડ, એરક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બ્લોક નં. ર૦૩ અને ૩૦ર ઓમભાઈ કેતનભાઈ કટારીયા, રૂપલબેન કિશોરભાઈ કટારીયાના એક ઘરનો વિસ્તાર.
  116. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૦૩, શ્રી રેસીડન્સી ઓશવાળ – ૪, મુકેશ રંજનીકાંત મહેતાના એક ઘરનો વિસ્તાર.
  117. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં ટાકોટી વિસ્તાર માં આવેલ સામજી હરજી મુંગરાનું ઘર કુલ ઘર ૧.
  118. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાંગા ગામના ભાભા ફળીયામાં આવેલ ચોવટીયા રવજી ડુંગર નું ઘર કુલ ઘર ૧.
  119. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ભરવાડ બારી પાસે હીના નીતિન શેઠ નું ઘર કુલ ઘર ૧.
  120. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં જુનો ગરબી ચોક પાસે રાઘવ રવજી મારવીયાનું ઘર કુલ ઘર ૧.
  121. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકા માં આવેલ પંજેતન નગર માં હવા સુલતાન શહમદાર નું ઘર કુલ ઘર ૧.
  122. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકા વિસ્તાર માં ખોડીયાર પરા માં ગોરધન ધનજી અજુડિયા નાં ઘરથી ગોકળ ધનજી અજુડીયાનાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૨.
  123. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના નારાણપર લક્ષ્મીનારાયણ મંદિર પાસે આવેલ ઈશ્વર ડાયા ફ્લીયાનું ઘર કુલ ઘર ૧.
  124. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જાખર ગામમાં આવેલ ગરેળા ની બાજુમાં ખુમાનસિહ ભીખુભા જાડેજાનું ઘર કુલ ઘર ૧.
  125. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં પોસ્ટ ઓફીસ ની બાજુમાં આવેલ ચનાં નરશી સાંગાણીનું ઘર કુલ ઘર ૧.
  126. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના વિજરખી ગામમાં તપોવન આશ્રમમાં ૪થો માળ રાજન છોટાલાલ જાનીનું ઘર કુલ ઘર ૧.
  127. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુશ ગામમાં પુરબીયા ફળી માં આવેલ મોહન ભીખા ચૌહાણનું ઘર કુલ ઘર ૧.
  128. જામનગર જિલ્લાના જામનગર તાલુકા નાં બેડ ગામમાં આવેલ ચકલા ચોક પાસે ધીરજલાલ ગોરધન કણજારીયા નું ઘર કુલ ઘર ૧.
  129. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકા માં ખાટકી પાડો વિસ્તારમાં આવેલ ઇમરાન ઇદ્રીશ ઘાડા નાંઘર થી વિશાલ જેન્તી આરાડીયા નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૨.
  130. જામનગર જિલ્લાના જામનગર તાલુકાનું વાગડિયા ગામમાં વાડી વિસ્તાર માં આવેલ ઉમેશ ઠાકરશી કણજારીયા નું ઘર કુલ ઘર ૧.
  131. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વાલાસણ ગામમાં દુર્ગાવાળી શેરીમાં વિમલ રમણીક ગુંજારીયાનાં ઘર થી હરસુખ વેલજી જોટગિયા નાં ઘર સુધી વિસ્તાર કુલ ઘર ૨.
  132. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં આવેલ સજુભા વાનજી જાડેજા નું ઘર કુલ ઘર ૧.
  133. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામામાં કો ઓપરેટીવ બેંક ની બાજુમાં કમલેશ મોહન મકવાણા નું ઘર કુલ ઘર ૧.
  134. જામનગર જિલ્લાના લાલપુર ગામમાં ખોજા મસ્જીદ પાસેની ગલી માં આવેલ અસગર અલી ઈબ્રાહીમ અસારીયા નાં ઘર થી બબલુ સોહન લાલ નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૨.
  135. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ચેલા ગામમાં પનઘટ વિસ્તાર માં આવેલ જગદીશસિંહ હરિસિંહનું ઘર કુલ ઘર ૧.
  136. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં ઇન્દ્રસિંહ નટુભા જાડેજાનાં ઘર થી પ્રસન્નબા ધર્મેન્દ્રસિંહ જાડેજાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
  137. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડેરી ગામમાં આવેલ વિલાસબા ગજુભા જાડેજાનાં ઘરથી ગોપાલસિંહ ગુમાનસિંહ જાડેજા નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૩.
  138. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકામાં ગોવિંદપરા વિસ્તારમાં આવેલ પ્રેમજી કાછડીયાનું ઘર કુલ ઘર ૧.
  139. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સેઠ વડાલા ગામમાં સ્વામીનારાયણ શેરીમાં આવેલ ભીખુ ભગવાનજી જોશીના ઘરથી ઉમેદ કાનજી જોશીના ઘર સુધી વિસ્તાર કુલ ઘર ૪.
  140. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના જયપુર ગામમાં આવેલ ભીખુ મોહન ચંગાણીનું ઘર કુલ ઘર ૧.
  141. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ધુડાસીયા ગામમાં આવેલ ભરત ઉકા પુંભડીયાનાં ઘર થી ધીરુભાઈ સુમનભાઈ અગ્રાવતનાં ઘર સુધી વિસ્તાર કુલ ઘર ર.
  142. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં પટેલ ફળીમાં હરદાસ ભીમા પરમારનાં ઘર થી અશોક બાવા ડોડીયાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૪.
  143. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોટી ખાવડી ગામમાં આવેલ ગાયત્રી કોમ્પ્લેક્ષનો વિસ્તાર કુલ ઘર ૧.
  144. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોરકંડા ગામમાં દાળમાં દાદા વારી શેરીમાં આવેલ દેવશી જીવરાજ ચૌહાણનું ઘર કુલ ઘર ૧.
  145. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં પટેલ વિસ્તાર માં આવેલ મનસુખ લવજી હિન્સું નાં ઘરથી વશરામ દામજી હિન્સુંનાં ઘરનો વિસ્તાર કુલ ઘર ૬.
  146. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામમાં આવેલ કિશોર ધનજી અકબરીનાં ઘર થી દામાજી કારા અકબરીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ર.
  147. જામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકા માં આવેલ રાધે રેસીડેન્સી માં કિશોર જેરાજ ચૌહાણ નું ઘર કુલ ઘર ૧.
  148. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વાલાસણ ગામમાં આવેલ મનોજ ભગવાનજી ભડાણીયા નાં ઘર થી જીતેન્દ્ર નરશી ભડાણીયા નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૩.
  149. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ફલ્લા ગામમાં દરબારવાસમાં આવેલ કિરીટસિંહ ચનુભા સોઢાનું ઘર કુલ ઘર ૧.
  150. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના નારણપર ગામના સંતોષીમાતાના મંદિર પાસે આવેલ સુભાષભાઇ પ્રભુભાઇ ચાંદ્રાનું ઘર કુલ ઘર ૧.
  151. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં પ્રા.આ.કે. ની બાજુમાં આવેલ સુભાસ ધરમસી ખાંટનું ઘર કુલ ઘર ૧.
  152. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના લાખાબાવળ રેલ્વે સ્ટેશન સામે આવેલ ભીમજી જીવા વાઘેલાનું ઘર કુલ ઘર ૧.
  153. જામનગર જિલ્લાના લાલપુર ગામના ધરારનગર લુંણાય વેલ્ડીંગ વર્કસ ની શેરીમાં આવેલ ઈશ્વર રણછોડ પરમાર નું ઘર કુલ ઘર ૧.
  154. જામનગર જિલ્લાના જામજોધપુર નગર પાલિકા માં માકડીયા વાળી માં આવેલ ભગવાનજી સંધાજી જાવિયાનું ઘર કુલ ઘર ૧.
  155. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં વાડી વિસ્તાર માં આવેલ ચન્દુલાલ હરદાસ કાઠી નું ઘર કુલ ઘર ૧.
  156. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સુભાષપાર્ક, મકવાણા મીનાબેનના એક ઘરનો વિસ્તાર.
  157. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૮ દિ. પ્લોટ હીંગળાજ ચોક, સતીષ એસ. શાનદારના એક ઘરનો વિસ્તાર.
  158. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધના કોલોની શેરી નં. ૭, અખીલેશ છોટેલાલ મૌરીના એક ઘરનો વિસ્તાર.
  159. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દેવુભા ચોક દિપકકુમાર મોહનભાઈ ભટ્ટી ના એક ઘરનો વિસ્તાર.
  160. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વસંત વાટીકા, રીધ્ધી – સીધ્ધી એપાર્ટ. બી – ૧૦૪, અનીલભાઈ જમનદાસ દુલાણીના એક ઘરનો વિસ્તાર.
  161. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હવાઈ ચોક, શ્રીજી – બી વીંગ – ૧૦૩, આરતીબેન રાજેશભાઈ કનખરાના એક ઘરનો વિસ્તાર.
  162. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજગોરફળી, શેરી નં. ર, જયમેશ વિજયભાઈ ગોપીયાણીના એક ઘરનો વિસ્તાર.
  163. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નંદનવન પાર્ક – ર, રણજીતસાગર રોડ, દિલીપભાઈ અનંતરાય પરમારના એક ઘરનો વિસ્તાર.
  164. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દિ. પ્લોટ શેરી નં. ૪પ, નિરવીજયસિંહ સારૂભા ચૌહાણના એક ઘરનો વિસ્તાર.
  165. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હાજી તારમામદ સોસાયટી કાલાવડ નાકા બહાર, કલ્યાણ ચોક બ્લોક નં.ર૦, હાજી તૈયબ અંસારીના એક ઘરનો વિસ્તાર.
  166. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૮, દિ. પ્લોટ, ગજાનન એપાર્ટ. સામે, જીતેન્દ્રભાઈ બચુભાઈ મંગીના એક ઘરનો વિસ્તાર.
  167. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ પાર્ક – ૩, શેરી નં. ૬, બ્લોક નં. ર૦/૧, કુમારી લક્ષ્મીના એક ઘરનો વિસ્તાર.
  168. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુલાબનગર સીન્ડીકેટ સોસાયટી,આરોગ્ય કેન્દ્રવાળી શેરી, વલ્લભદાસ ગોરધનદાસ નકુમના એક ઘરનો વિસ્તાર.
  169. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નંદનવન સોસા. શેરી નં. ૧, સરોજબેન શંકરભાઈ નંદાના એક ઘરનો વિસ્તાર.
  170. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરપરા શેરી નં .ર, પાર્થ ભાનુશાળીના એક ઘરનો વિસ્તાર.
  171. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દોલતનિવાસ એપાર્ટ. ૪૦૧, હંસબાઈની મસ્જીદ સામે, રીટાબેન દિપકભાઈ મહેતાના એક ઘરનો વિસ્તાર.
  172. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વોરાવાડ, પટણીવાડ, ચકલો વિસ્તાર, અમીના બીલાલ સીદીના એક ઘરનો વિસ્તાર.
  173. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૮ દિ. પ્લોટ, કિર્ષ્ના કોલોની શેરી નં. ૭, વિપુલ રમણીકભાઈ ખાણઘરના એક ઘરનો વિસ્તાર.
  174. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ચોપાડા ફળી, પટણી વાડ માતમ પાછળ, જુબેદાબેન કાસમભાઈ કુરેશીના એક ઘરનો વિસ્તાર.
  175. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૮ દિ. પ્લોટ, કિર્ષ્ના કોલોની શેરી નં. ૭, રમણીકભાઈ દયાળજીભાઈ ખાણધરના એક ઘરનો વિસ્તાર.
  176. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકર ટેકરી, પાણીના ટાંકા પાસે, ગોરધનભાઈ વરસાંડીયાના એક ઘરનો વિસ્તાર.
  177. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૦૧, રાહુલ હાર્મની એપાર્ટ. હિંમતનગર પંકજ ગૌસ્વામી અને છાંયા ગૌસ્વામીના એક ઘરનો વિસ્તાર.
  178. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોયલ પુષ્પ પાર્ક કોલોની, ખુમાનસિંહ જાડેજાના એક ઘરનો વિસ્તાર.
  179. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શિવમ કોલોની અક્ષારધામ એપાર્ટમેન્ટ હેમીબેન લાખાભાઈ સોજીત્રાના એક ઘરનો વિસ્તાર.
  180. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નારાયણનગર, પટેલ સમાજ પાસે, શેરી નં .ર, સરસ્વતી સ્કુલની સામે,ગોકુલનગર, દિનેશભાઈ માવજીભાઈ સભાયાના એક ઘરનો વિસ્તાર.
  181. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજલક્ષમી ડેરીની બાજુમાં ગુરૂધ્વારા રોડ, મહાવીર મહેદાનલાલ શર્માના એક ઘરનો વિસ્તાર.
  182. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વસ્તિક સોસા. સત્યસાંઈ સ્કુલ પાસે, ૧૦૨, સાર્મથ્ય રેસી. એસ.બી. ડાઈનીંગ હોલની બાજુમાં દિનેશચંદ્ર ઝવેરલાલ ત્રિવેદીના એક ઘરનો વિસ્તાર.
  183. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના નવા નાગના ગામની હાઈસ્કુલ પાછળ આવેલ ભનુભાઈ પ્રેમજી રાઠોડનું ઘર કુલ ઘર ૧.
  184. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના ધુતારપુર ગામમાં આવેલ પરસોત્તમ દામજી હરસોડાનું ઘર કુલ ઘર ૧.
  185. જામનગર જીલ્લાનાં લાલપુર ગામમાં પારેખ બાગ બાદશાહ પાનની સામેની શેરીમાં આવેલ શૈલેષ કરશન ઘેડીયાનાં ઘર થી અરવિંદ પુંજા વાછાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
  186. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના મૂંગણી ગામમાં પ્લોટ વિસ્તારમાં રાજેન્દ્રસિંહ બચુભા જાડેજાનું ઘર કુલ ઘર ૧.
  187. જામનગર જીલ્લાનાં ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાં સંતોકી શેરીમાં આવેલ કાંતિ ગંગારામ સંતોકીનાં ઘર થી ગંગારામ મુળજી સંતોકીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
  188. જામનગર જીલ્લાનાં લાલપુર તાલુકાના પડાણા ગામમાં વાછરાદાદા મંદિર સામે હઠીસંગ જીવુભા જાડેજાનાં ઘરથી પુરીબા જીવુભા જાડેજાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૪.
  189. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના નારણપર ગામમાં સંતોષીમાતાનાં મંદિર પાસે ચંદ્રા મિલન કરણનાં ઘરથી ચંદ્રા જયેશ પ્રભુભાઈનાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૨.
  190. જામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકાના ચિરોડા મુળજી ગામમાં ફાલેશ્વરમંદિર સામે આવેલ પાલા પબા કાંબરિયાનું ઘર કુલ ઘર ૧.
  191. જામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં વાદી ફળીમાં આવેલ વ્રજલાલ દેવસી વાદીનાં ઘર થી રમેશ મોહન વાદી નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૨.
  192. જામનગર જીલ્લાનાં ધ્રોલ નગરપાલિકામાં વિસ્તારમાં પોલીસ લાઈન ક્વાર્ટસમાં આવેલ દિપાલી નરેન્દ્રજોશી નું ઘર કુલ ઘર ૧.

શહેર

રાહત : જામનગર શહેરમાં આવતીકાલથી પેચવર્કનો પ્રારંભ

શહેરીજનોને મળશે ગાબડાવાળા માર્ગોથી છુટકારો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરવાસીઓને માર્ગ પરના મોટા મોટા ખાડાઓ અને બિસ્માર માર્ગોથી ટુંકસમયમાં રાહત મળી શકે છે. જામ્યુકો દ્વારા આવતીકાલથી શહેરના માર્ગો પર પડેલા ખાડાઓમાં પેચવર્કના કામનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. પ્રથમ શહેરના મુખ્ય માર્ગો પર પડેલા ખાડાઓનું પેચવર્ક હાથ ધરવામાં આવશે. ત્યારબાદ ઇન્ટરનલ માર્ગો પર પેચવર્કનું કામ શરૂ કરવામાં આવશે. તેમ જામ્યુકોના સીટી ઇજનેર શૈલેષભાઇ જોશીએ જણાવ્યું છે.

 

અત્રે ઉલ્લેખનિય છે કે, ભારે વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં ખાસ કરીને મોટા શહેરોમાં માર્ગોનું ભારે ધોવાણ થતાં લોકોમાં રોષની લાગણી પ્રસરી છે. ત્યારે લોકોના રોષને ધ્યાનમાં રાખી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે નવરાત્રિ પહેલા તમામ માર્ગોની મરામત થઇ જશે તેવી હૈયાધારણા આપી હતી. જેના અનુસંધાને જામનગર શહેરમાં પણ આવતીકાલથી પેચવર્કનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો

શહેર

જામનગર શહેર-જિલ્લામાં વધુ 20 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

  1. જામનગર જિલ્લાના જામનગર તાલુકા બજરંગપુર ગામમાં આવેલ મેઈન રોડ પર ચંગાણી ભાણજી ઘેલા ધમસાણીયાનું ઘર કુલ ઘર ૧.
  2. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ફલ્લા ગામમાં પ્લોટ વિસ્તારમાં આવેલ મગનભાઇ દકુભાઈ ધમસાણીયાનું ઘર કુલ ઘર ૧.
  3. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકા વિસ્તારનાં કુંભનાથપરામાં આવેલ મિલન નારણભાઇ અકબરીનું ઘર કુલ ઘર ૧.
  4. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં પટેલ વાડીમાં આવેલ મુકેશભાઇ વસરાણીનું ઘર કુલ ઘર ૧.
  5. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકા વિસ્તારનાં રણુજા રોડ પર આવેલ બોમ્બે માર્કેટ પાસે દિનેશ હંસરાજભાઇ ચાવડાનું ઘર કુલ ઘર ૧.
  6. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના જાંબુડા ગામમાં આવેલ આસ્થા ડીસ કેબલની બાજુમાં દેવલ દીલુભાઈ વાલિયાનું ઘર કુલ ઘર ૧.
  7. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના સિક્કા ગામમાં આવેલ શ્રીજી સોસાયટીમાં દિનેશ નરશીહ વાડોલીયાનાં ઘરથી વિકાંત પાંડુરંગ તોરકરનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
  8. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મૂંગણી ગામ વિસ્તારમાં હનુમાન મંદિર પાસે પ્રભાતસિંહ નવલસિંહ કન્ચવાનું ઘર ૧.
  9. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામમાં આવેલ ગોશાલા પાછળનો વિસ્તારમાં મનોજ કાંતિ ગોડલિયા નું કુલ ઘર ૧
  10. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના નવાનાગના ગામમાં આવેલ રામ મંદિર વાળી શેરીમાં હંસરાજ ભાણજી નકુમનું ઘર કુલ ઘર ૧.
  11. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકાનાં વિસ્તારમાં ગીતા મિલ પાસે આવેલ ભીખા ગલાણીનું ઘર કુલ ઘર ૧.
  12. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના સાપર ગામમાં આવેલ ત્રણ બતી ચોક વિસ્તારમાં સુપીંગ ભવાન બોડાનું કુલ ઘર ૧
  13. જામનગર જિલ્લાના જામનગર તાલુકા બજરંગપુર ગામમાં આવેલ રમેશ કેશવજી ભંડેરીનું ઘર કુલ ઘર ૧.
  14. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામમાં આવેલ હોટલ દેશીભાણાથી આગળ હાઈવે પર મહિપતસિંહ લાખાજી જાડેજાની વાડી કુલ ઘર ૧.
  15. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામમાં આવેલ બસ સ્ટેન્ડ પાછળ કાનજી ભીમા ધુલિયાનાં ઘરથી ધની માવજી ધુલિયાનું ઘર કુલ ઘર ૨.
  16. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનાં હરીપર ગામમાં નવી ગ્રામ પંચાયતની પાછળ આવેલ સંગીતા નાથા વસતાનું ઘર કુલ ઘર ૧.
  17. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરા ગામમાં આવેલ ગણપત અરજણ મહેતાનાં ઘરથી માલદે પરબત ગાગલીયાના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
  18. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મૂંગણી ગામમાં સમાજ વાળી પાસે આવેલ ચંદુભા મધુભાજાડેજાનું ઘર કુલ ઘર ૧.
  19. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકામાં આવેલ આંબેડકરનગર વિસ્તારમાં કાનજી લાખાનું ઘર કુલ ઘર ૧.
  20. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા ખારવા ગામમાં આવેલ મોહન ચના મારકણાનાં ઘરથી કરશન છગન મારકણા નાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.

વધુ વાંચો

શહેર

પતિના ઠપકાનું માઠુ લાગી આવતા પત્નીએ દવા ગટગટાવી

ખેતીકામ બાબતે ધ્યાન આપવા ઠપકો : સારવાર દરમિયાન મોત : મોડપરમાં દવાની વિપરીત અસરથી પ્રૌઢનું મૃત્યુ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામજોધપુર તાલુકાના નંદાણા ગામની સીમ વિસ્તારમાં ખેતમજૂરી કરતી મહિલાએ તેણીના પતિ દ્વારા ઠપકો આપ્યાનું મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. લાલપુર તાલુકાના મોડપર ગામના વાડી વિસ્તારમાં રહેતા પ્રૌઢની તબિયત લથડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના નંદાણા ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કામ કરતી મણીબેન છપનીયા (ઉ.વ.27) નામની મહિલાને તેણીના પતિએ ખેતીકામમાં ધ્યાન નથી આપતી તેવો ઠપકો આપતા માઠું લાગી આવતા મંગળવારે રાત્રિના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે જાણના આધારે પીએસઆઈ એ.ડી.વાળા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, મૃતકના લગ્ન પાંચ વર્ષ પૂર્વે થયા હોય પોલીસે વધુ તપાસ આરંભી હતી.

બીજો બનાવ, લાલપુર તાલુકાના મોડપર ગામના વાડી વિસ્તારમાં રહેતા ગોવા કરણા ડોડિયા (ઉ.વ.52) નામના પ્રૌઢને તેની વાડીએ દવાનો છંટકાવ કરતા સમયે ઉલટી થવાથી તબિયત લથડતા જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે માલદેભાઈ દ્વારા જાણ કરાતા હે.કો. જે.એચ.મકવાણા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ