શિયાળામાં શું ખાવું..?? અને શું ટાળવું..?? જાણો

તલ, ગોળ, ચણા, મકાઈ

લોહીનું ભ્રમણ સુધારે છે

બહારનો તળેલો ખોરાક

પાચન ઘટાડો અને કફ વધારે

મૂળા, ગાજર, મેથી, પાલક

વિટામિન + આયર્ન

પેકેટ વાળા નાસ્તા

એલર્જી અને ઇન્ફ્લેમેશન વધારે

ઉકાળો, સૂપ, ગરમ દૂધ

પાચન સુધારે

ચાસણી વાળી મીઠાઈઓ 

ઇમ્યુનિટી નબળી કરે

સિંગદાણા, અખરોટ, બદામ

 હેલ્ધી ફેટ + ઉર્જા

 દહીં છાસ લસ્સી (રાત્રે)

કૃત્રિમ ઠંડકથી શરદી થઈ શકે

આદુ, લસણ, લીલી હળદર 

શરીરમાં ગરમી અને ઇમ્યુનિટી વધારે

બરફવાળા પીણા, આઈસક્રીમ

કફ અને ગળાનો ચેપ વધારે

શિયાળામાં આહાર અને વિહાર બંને પર જો ધ્યાન દેવામાં આવે તો શિયાળાની મજા માણતા માણતા સ્વાસ્થને પણ તંદુરસ્ત બનાવી શકાય છે