હોસ્પિટલ એપોઈન્ટમેન્ટના નામે થતા ફ્રોડ વિશે જાણો.
સાયબર અપરાધીઓ ડોક્ટરના નામે ફેક ફિશિંગ પેજ બનાવે છે અને લોકો સાથે ફ્રોડ કરે છે
જાહેરાત અથવા સર્ચ એન્જિનના માધ્યમથી ફેક નંબર આપવામાં આવે છે એપોન્ટમેન્ટ માટે નકલી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવવામાં આવે છે
જેનાથી સાયબર અપરાધી વ્યક્તિની કાર્ડ ડિટેલ્સ ચોરીને
બેંક એકાઉનન્ટ ખાલી કરે છે
બચવાની ટિપ્સ જાણીએ
APK એપ્લિકેશન ક્યારેય ઇન્સ્ટોલ ન કરવી
સર્ચ એન્જિન પર ads દર્શાવતી વેબસાઇટની યોગ્ય રીતે તપાસ કરવી
પોતાની કાર્ડ માહિતી કોઈ અજાણ્યા સાથે શેર ન કરવી
ફિશિંગ પેજ જોવા મળે તો ડોક્ટર અને સાયબર ક્રાઈમને જાણ કરો.
છેતરપિંડી થાય તો 1930 પર ફરિયાદ નોંધાવો
વધુ માહિતી માટે અહી ક્લિક કરો