વધુ પડતો સ્ક્રીન ટાઈમ એટલે ડિજિટલ બર્નઆઉટ.... જાણો તેનાથી બચવા શું કરવું...?

ડિજિટલ બર્નઆઉટ એટલે વધુ પડતા સ્ક્રીન ટાઈમના કારણે માનસિક, શારીરિક અને ભાવાત્મક થાકની સ્થિતિ

સતત થાક ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી ભાવનાત્મક અસ્થિરતા શારીરિક અગવડતા ડિજિટલ બર્નઆઉટના ચિન્હો

ડિજિટલ બર્નઆઉટના ચિન્હો

સ્ક્રીન ટાઈમ લિમિટેડ કરો 20-20-20 નિયમનું પાલન કરો અઠવાડિયામાં એક દિવસ ઓફલાઈન રહેવા     માટે ડિજિટલ ડિટોકસ ડેડિકેટ અજમાવો ઉંડા શ્વાસ લેવાની કસરતો કરો શારીરિક રીતે સક્રિય રહો

કેવી રીતે બચવું?

તરત રીપ્લાય આપવાની આદત ટાળો. કામના સમયે કામ પર ફોકસ કરો. લોકોને રૂબરૂ મળવાનું રાખો.

તમારે શું કરવું...?

વધુ પડતો સ્ક્રીન ટાઈમ સમસ્યા બની શકે છે. ઉંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. જેથી ચિંતા, હતાશા અને ચીડિયાપણુ વધે છે.

આપણી લાઈફસ્ટાઈલ અને ટેકનોલોજી વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું ખાસ જરૂરી છે.

યાદ રાખો : પહેલું સુખ તે જાતે નર્યા !