આજે ડાયાબિટીસ દિવસ પર જાણો તેના ખાસ લક્ષણો...

ડાયાબિટીસ અંગે જાગૃત્તિ ફેલાવવા આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ ઉજવાય છે

ડાયાબિટીસના મુખ્ય લક્ષણો

વારંવાર પેશાબ આવવો વધુ તરસ લાગવી વધુ ભુખ લાગવી અચાનક વજનમાં ફેરફાર થવો ઘા રૂઝાવવામાં વિલંબ થવો થાક લાગવો

ડાયાબિટીસથી થતા જોખમો

હૃદયરોગ આંખની સમસ્યાઓ કિડનીની સમસ્યાઓ પગની સમસ્યાઓ

શું ખાવું..?

આખા અનાજ - જુવાર, બાજરી, રાગી, ઓટ્સ કઠોળ અને દાળ - ચણા,મસુર, મગ, તુવેર, રાજમા ફળો અને શાકભાજી - ફાઈબરથી ભરપુર ફળો અને શાકભાજી લેવા

શું ટાળવું...

ચોખા, સફેદ બ્રેડ, મેંદાની વસ્તુ ખાંડ, ગોળ, મધ, શરબત, જામ, મીઠાઈ, કેન્ડી ઠંડા પીણા, પેકેજડ જયુસ

દિવસ દરમિયાન પુરતુ પાણી લેવુ...

અપુરતી ઉંઘ, તણાવ, બેઠાડુ જીવન

શું ટાળવું...

જીવનશૈલીમાં સામાન્ય બદલાવથી ડાયાબિટીસને રોકીશકાય છે