અહીં પોતાની વસ્તુઓને વેચવા OLX પર જાહેરાત મુકવામાં આવે છે ખોટી ઓળખ, ખોટી વાત કરી વસ્તુ ખરીદવા માટે એડવાન્સ ચૂકવણી કરવાની વાત કરે છે
વોલેટ દ્વારા ચૂકવણીનું કહી QR કોડ મોકલે છે અને QR કોડ સ્કેન કરતા પૈસા મળવાના બદલે ખાતામાંથી પૈસા ઉપડી જાય છે
નાણાં મેળવવા માટે કયારેય QR કોડ સ્કેન અને UPI PIN કયારેય જરૂર નથી પડતા તે વાતને યાદ રાખો.