શેર માર્કેટમાં રોકાણ કરવાથી ઓછા સમયમાં વધારે નફો મળવાની લાલચ આપવી
ભોગ બનનારને ફેક ટ્રેડિંગ એકાઉન્ટ બનાવી ખોટો નફો બતાવે છે અને વધુ રકમના રોકાણ માટે લલચાવે છે
જો કોઈ અજાણી વ્યક્તિ કે સંસ્થા દ્વારા શેર ટ્રેડિંગના મેસેજ મળે તો પ્રતિભાવ ન આપો
ટ્રેડિંગ સંબંધિત મેસેજ કે કોલ આવે તો સતાવાર સ્ત્રોત સાથે તેની સત્યતા તપાસો