જેમિમાહ રોડ્રિગ્ઝ ની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવી ભારત ફાઈનલમાં પહોંચ્યું

ટીમ ઈન્ડિયા ત્રીજી વખત મહિલા વર્લ્ડકપની ફાઈનલ રમશે

સાઉથ આફ્રિકા પ્રથમ વખત મહિલા વર્લ્ડકપ ફાઈનલ રમશે

ઓસ્ટ્રેલિયા સૌથી વધુ 9 વખત ફાઈનલ રમી ચૂકયુ છે 

જ્યારે ઈંગ્લેન્ડ 8 વખત ફાઈનલ રમી ચૂકયુ છે 

ઓસ્ટ્રેલિયા  7 વખત અને ઈંગ્લેન્ડ 4 વખત વર્લ્ડકપ જીત્યુ

ઓસ્ટ્રેલિયા અથવા ઈંગ્લેન્ડ બંને ટીમોમાંથી એકપણ ટીમ ફાઈનલમાં ન હોય તેવી પ્રથમ ફાઇનલ રમાશે