SIR એટલે શું...? જાણો....

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર દ્વારા ગુજરાત સહિત દેશના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR ની કામગીરી શરૂ કરવાની જાહેરાત કરાઇ હતી

જેમાં મતદાર યાદીને અપડેટ કરવામાં આવે છે નવા મતદાતાઓને યાદીમાં ઉમેરવામાં આવે છે

SIR એટલે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન

કયાં SIR થશે..?

ગુજરાત - કેરળ - રાજસ્થાન -  પશ્ચિમ બંગાળ - છતીસગઢ - મધ્યપ્રદેશ - તામિલનાડુ - લક્ષદ્વિપ - ગોવા - પુડુચેરી - ઉત્તરપ્રદેશ - આંદામાન નિકોબાર

ગુજરાતમાં આ અભિયાન  બે તબક્કામાં કરવામાં આવશે

2025ની મતદાર યાદીને 2002ની યાદી સાથે તુલના કરી મતદારોને A અથવા B, C અથવા D અને E અથવા F કેટેગરી એમ કુલ 6 શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવશે

ફેઝ-2 માં મતદારો પાસેથી પુરાવા/દસ્તાવેજો માગવામાં આવશે

આ માટે દરેક મતદારે પ્રક્રિયા સમજીને સજાગ થવાની જરૂર છે

ગુજરાતમાં કયારે શું થશે ?

પ્રિન્ટીંગ અને ટ્રેનિંગ તા.28/10/2025 થી તા.3/11/2025 ઘરે ઘરે જઇને મતદારોની તા.4/11/2025 થી તા.4/12/2025  વિગતો મેળવવી ડ્રાફટ ઇલેકટ્રોરલ રોલ જાહેર કરવાની તા.09/12/2025 વાંધા અરજી દાખલ કરવાનો સમય તા.09/12/2025થી તા.08/01/2026 સુનાવણી અને વેરિફિકેશન તા.09/12/2025થી તા.31/01/2026 અંતિમ મતદાર યાદીની જાહેરાત તા.07/02/2026

અત્યાર સુધીમાં 8 વખત થયું SIR