ધનતેરસના ધનની પુજા અને કાળી ચૌદસમાં નિવેદના મુહૂર્ત જાણો...
બપોરે 12:19 થી 12:58 સુધી અભિજીત મુહુર્ત
ચોઘડીયા પ્રમાણે મુહૂર્ત બપોરે 02:01 થી 03:28 લાભ બપોરે 03:28 થી 04:54 સુધી અમૃત સાંજે 06:21 થી 07:54 સુધી લાભ રાત્રે 09:28 થી 11:01 સુધી શુભ રાત્રે 11:01 થી 12:35 સુધી અમૃત
હોરા પ્રમાણે મુહૂર્ત સવારે 12:35 થી 1:31 સુધી ચંદ્રની હોરા બપોરે 02:30 થી 03:28 સુધી ગુરૂની હોરા સાંજે 05:23 થી 06:21 સુધી શુક્રની હોરા સાંજે 07:23 થી 08:25 સુધી ચંદ્રની હોરા રાત્રે 09:28 થી 11:30 સુધી ગુરૂની હોરા
સાંજે 06:21 થી 07:54 સુધી લાભ અને પ્રદોષ સમય જ્યારે 07:27 થી 08:25 થી ચંદ્રની હોરા અને પ્રદોષ સમય પુજા માટે શ્રેષ્ઠ ગણાય છે
19/10/2025 રવિવારે બપોરે 01:52 થી કાળી ચૌદશ
કાળી ચૌદશના હનુમાનજીની પુજા, ભૈરવ પુજન, શિવરાત્રીમાં કાળી પુજા, યંત્રપુજા કરી શકાય