દિવાળી પર ઝગમગતા શહેરો

લાખોની સંખ્યામાં દિવાથી અયોધ્યા મંદિરને શણગારવામાં આવે છે

અયોધ્યા

ગંગા ઘાટે દિવાની રોશનીથી સમગ્ર વારાણસી શહેર જગમગી ઉઠે છે

વારાણસી

દિવાળીના દિવસે સુવર્ણ મંદિર રંગબેરંગી લાઈટથી શણગારવામાં આવે છે.

અમૃતસર

પીંકસિટીને સુશોભિત કરી, મહેલોની ભવ્યતા સુંદરતામાં વધારો કરે છે

જયપુર

સિટી ઓફ લેકના તમામ તળાવો પ્રકાશથી જગમગી ઉઠે છે

ઉદયપુર

દેવી કાલીની વિશેષ પુજા કરવામાં આવે છે. દક્ષિણેશ્વર અને કાલીઘાટ જેવા મંદિરોમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળે છે

કોલકાતા

દિલ્હીની શેરીઓ, બજારોમાં રોશનીના શણગારો સાથે આકાશમાં ફટાકડાનો નજારો અદભૂત હોય છે

દિલ્હી

મૈસુર મહેલ લગભગ 1,00,000 બલ્બથી પ્રકાશિત જોવા મળે છે

મૈસુર

દિવાળીના પર્વ પર રોશનીના ઝળહળાટ સાથે સમગ્ર દ્વારકા જગતમંદિર દીપી ઉઠે છે 

દ્વારકા