રેલવે મુસાફરો માટે સારા સમાચાર

હવે કન્ફર્મ રેલવે ટિકિટની તારીખ બદલવાની સુવિધા મળી રહેશે

ટિકિટની તારીખ બદલવાથી પ્રવાસીઓ પાસેથી કેન્સલેશન ચાર્જ લેવામાં આવશે નહીં

હાલની વ્યવસ્થા મુજબ ટિકિટ રદ્દ કરીને પછી ફરી નવી ટિકિટ બુક કરાવવી પડતી હતી

હાલ ટિકિટ રદ્દ કરાવવા પૈસા કપાઈ જાય છે સાથે નવી કન્ફર્મ ટિકિટની ગેરેન્ટી નથી

રેલવે મંત્રીએ જણાવ્યું કે હવે કન્ફર્મ ટિકિટની મુસાફરીની તારીખ ઓનલાઈન બદલવા પર પૈસા કપાશે નહીં

આ બદલાવ જાન્યુઆરી 2026 થી લાગુ પડશે

તારીખ બદલવા છતાં કન્ફર્મ ટિકિટના બદલે કન્ફર્મ ટિકિટ મળવાની ગેરન્ટી નહીં હોય. ટિકિટ ઉપલબ્ધતાના આધાર મળશે