નવરાત્રિમાં નવદુર્ગાના કયા સ્વરૂપની પુજા કરવામાં આવે છે...?

માં શૈલપુત્રી

પ્રથમ નોરતે

માં બ્રહ્મચારિણી

બીજા નોરતે 

માં ચંદ્રઘંટા

ત્રીજા નોરતે

માં કુષ્માન્ડા

ચોથા નોરતે

માં સ્કંદમાતા

પાંચમા નોરતે

માં કાત્યાયની

છઠ્ઠા નોરતે

માં કાલરાત્રિ

સાતમા નોરતે

માં મહાગૌરી

આઠમા નોરતે

માં સિધ્ધિદાત્રી

નવમા નોરતે