40ની ઉંમર પછી તંદુરસ્ત રહેવા શું કરવું...??

સંતુલિત આહાર લેવો ફળો, શાકભાજી અને પ્રોટીન આપતો ખોરાક લેવો વધુ ફેટ અને સુગરવાળો ખોરાક ટાળવો

નિયમિત કસરત કરવી 

મેડિટેશન 

પુરતી ઉંઘ

પુરતુ પાણી પીવું કેફીન અને સુગરવાળા પીણા ટાળવા