પ્રથમ પરમાણુ સંચાલિત વિમાનવાહક જહાજ
INS
વિશાલ
વિશે જાણો...
6 ઓગસ્ટ 2025ના
TPCR -2025 યોજનાઓમાં બહાર પાડવામાં આવ્યું હતું
કોચિન શિપયાર્ડ ખાતે 2030 ના અંત સુધીમાં તૈયાર થઈ જશે
ઈંધણ ભર્યા વગર મહિનાઓ સુધી દરિયામાં રહી શકે છે
જેનું વજન 65-75 હજાર ટનનું હશે
જે 300 મીટર લાંબુ હશે અને તેની ગતિ લગભગ 55 કિ.મી. / કલાક હશે
જે 40 ફિકસ્ડ-વિંગ અને 15 રોટરી વિંગને વહન કરી શકશે
તે ભારતની દરિયાઈ પહોંચ અને સુરક્ષિત વેપાર માર્ગોને વધારશે
મેક ઈન ઈન્ડિયાને વેગ આપશે
આવી જ વધુ માહિતી માટે અહી ક્લિક કરો