ગ્રહણ દરમિયાન કયા નિયમોનું પાલન કરવું

ગ્રહણ પ્રારંભ પહેલા અને પૂર્ણ થયા પછી સ્નાન કરવું

ઘરમાં લીલી સામગ્રીમાં દર્ભ રાખવો દેવ મંદિરમાં પણ દર્ભ રાખવો

ગ્રહણ સમયે ભગવાનના નામનો જપ કરવો

ગ્રહણ દરમિયાન ભોજન કરવું નિષેધ માનવામાં આવે છે

ગ્રહણ દરમિયાન શયન કરવું પણ નિષેધ છે

ગ્રહણ દરમિયાન ગર્ભવતી બહેનોએ બહાર જવું નહીં 

ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન કરી નવું યજ્ઞોપવિત ધારણ કરવું

ગ્રહણ સમયે જપ અને દાન કરવાથી અનેક ગણુ વધારે પુણ્ય થાય છે.

માહિતી સ્ત્રોત જ્યોતિષાચાર્ય જીગર એચ. પંડયા ગોલ્ડ મેડાલીસ્ટ