ભારતના સૌથી ઉંચા સ્ટેચ્યુ કયા છે..? જાણો...
સ્ટેચ્યુ ઓફ યુનિટી
- ગુજરાત
- ઉંચાઈ (597 ફુટ)
- સરદાર વલ્લભભાઈ પટેલ
સ્ટચ્યુ ઓફ બિલીફ
- રાજસ્થાન
- ઉંચાઈ 369 ફુટ
- ભગવાન શિવજી
સ્ટેચ્યુ ઓફ વનનેસ
- મધ્યપ્રદેશ
- 108 ફુટ
- આદિ શંકરાચાર્ય
સ્ટેચ્યુ ઓફ સોશલ જસ્ટિલ
- આંધપ્રદેશ
- 125 ફુટ
ડો. બી.આર. આંબેડકર
સ્ટેચ્યુ ઓફ પ્રોસ્પેરિટી
- કર્ણાટક
- 108 ફુટ
- શ્રીનાદ પ્રભુ કૈપેગૌડા
સ્ટેચ્યુ ઓફ ઈક્વેલિટી
- તેલંગના
- 216 ફુટ
- સંત શ્રી રામાનુજાચાર્ય
આવી જ વધુ માહિતી માટે અહી ક્લિક કરો