શું તમને ખબર છે કે વાર મુજબ કયો કલર પહેરવો...? જાણો..
રવિવાર - ઓરેન્જ
પાવર, કોન્ફીડન્સ અને લિડરશીપ
સોમવાર - વ્હાઈટ / સિલ્વર / ઓફવાઈટ
શાંતિ, પ્રફુલ્લિત મન
મંગળવાર - રેડ
હિંમત, એકશન, રક્ષણ
બુધવાર - ગ્રીન/પોપટી
સ્વીકરણ શકિત, પાવર, સ્પીચ
ગુરૂવાર - યલ્લો/મસ્ટર
આધ્યાત્મિક શકિત, સમજદારી
શુક્રવાર - પીંક, વ્હાઈટ, સ્કાયબ્લુ
પ્રેમ, ખુબસુરતી
શનિવાર - નેવી બ્લુ
ડિસીપ્લીન, કર્મ