શું તમારા ઘરે ગણપતિ બાપ્પા એ પધરામણી કરી છે....તો જુઓ... ભાગ 2
ગરમ ગરમ ગોટા ગણપતિ બાપ્પા મોટા
લાલ ફુલ લીલુ ફુલ ગણપતિ બાપ્પા
બ્યુટીફુલ
ગરમ જલેબી ફાફડા, ગણપતિ બાપ્પા આપણા
સેલ્ફી હોય કે રીલ, ગણપતિ બાપ્પા કરે હિલ
ચાઈના હોય કે કોરિયા, ગણપતિ બાપ્પા મોરિયા
તળાવની પાળની હવા અને ગણપતિ બાપ્પા કરે સૌની દવા
મુષકની કરતા સવારી, બાપ્પાની મુર્તિ લાગે મને બહુ પ્યારી
આવી જ વધુ માહિતી માટે અહી ક્લિક કરો