જાણો એવા ખોરાક જે વિદેશોમાં પ્રતિબંધિત છે પરંતુ આપણે ખવાય છે...

ચાઇનીઝ અને મોમોઝમાં વપરાય છે  જે બ્રેઈન ટયુમરને નોતરે છે.

આજીનો મોટો

ફુડ કલર બાળકોના બ્રેઈન ડેવલોપમેન્ટમાં અસર કરે છે 

સિન્થેટિક ફુડ કલર

સ્વીત્ઝર્લેન્ડ અને ડેનમાર્કમાં પ્રતિબંધિત છે. કોલેસ્ટ્રોલ વધારે છે.

ડાલડા વન્સપતિ ઘી 

કોલ્ડડ્રીન્કસ 

મીરીન્ડા, થમ્સઅપ, ડયુ દાંત, હાડકા અને બ્રેઈન પર ખરાબ અસર થાય છે

મેગી યુરોપમાં પ્રતિબંધિત છે તેના ફુડ નિયમોમાં ખરી નથી ઉતરી 

ઈન્સ્ટન્ડ નુડલ્સ

તો આ તમામ આહાર જે સ્વાસ્થ્યને નુકસાન કરે છે તેના બદલે કંઈક હેલ્ધી ઓપ્શન લેવા જોઇએ