લાંબા સમય સુધી સ્કીનને ટાઈટ અને ચમકદાર રાખવા માટે આટલું કરો…
ભરપુર માત્રામાં વિટામિન સી ત્વચાને કડક રાખવામાં મદદ કરે છે.
પપૈયા ત્વચા માટે વરદાન છે. ત્વચાને પોષણ આપે છે તેને ચમકદાર બનાવે છે
એવોકાડો સૂર્યપ્રકાશથી થતા નુકસાન સામે ત્વચાને રક્ષણ આપે છે.
કીવી ત્વચાને હાઇડે્રટ રાખે છે અને ઉમરને વધતી રોકે છે.
બ્લુબેરી, સ્ટ્રોબેરી અને રાશબેરી ત્વચાને રેડિકલ્સ ફ્રી રાખે છે અને ચમકદાર બનાવે છે.
નાળિયલ ખીલની સમસ્યા માટે ઉત્તમ છે
દરરોજ સંતુલિત આહારની સાથે અમુક ફળોનું સેવન કરવાથી યુવાન દેખાય શકો છો.
આવી જ વધુ માહિતી માટે
અહી ક્લિક કરો