આ રક્ષાબંધન પર રાશી મુજબ ભાઈને કઇ મીઠાઈ ખવડાવવી...? જાણો
મેષ રાશિ - મોતીચુરના લાડુ, થાબડી
વૃષભ રાશિ - કાજુકતરી, ડ્રાફયુટ હલવો
મિથુન રાશિ - ગુલકંદવાળી પીસ્તાવાળી મીઠાઈ
કર્ક રાશિ - દુધના પૈંડા
સિંહ રાશિ - ચુરમાના લાડુ, માવાના પૈંડા
કન્યા રાશિ - ગુલકંદ અને પીસ્તાની મીઠાઈ
તુલા રાશિ - કાજુકતરી, ડ્રાયફુટસ મીઠાઈ
વૃશ્ચિક રાશિ - મોતીચુર લાડુ, થાબડી, પેંડા
ધન રાશિ - કેશર પૈંડા, પીળી બરફી, બોમ્બે હલવો
મકર રાશિ - અંજીર રોલ, થાબડી
કુંભ રાશિ - અંજીરરોલ, થાબડી
મીન રાશિ - કેશર પૈંડા, પીળી બરફી, બોમ્બે હલવો
અહીં ભાઈની રાશિને ધ્યાનમાં લઇ મીઠાઈ ખવડાવવાનું ધ્યાનમાં લેવું.
માહિતી સ્ત્રોત
જયોતિષી જીગર પંડયા
(ગોલ્ડ મેડાલિસ્ટ)
આવી જ વધુ માહિતી માટે અહી ક્લિક કરો