આ વર્ષે રક્ષાબંધનમાં ભાઈને કયાં મુહૂર્તમાં રાખડી બાંધવી...? જાણો...

શુભ ચોઘડીયું 08:03 AM થી  09:40 AM સુધી 

અભિજીત મુહૂર્ત 12:29 PM થી 01:21 PM સુધી

પુનમની તીથિ 09/08/2025 શનિવાર 01:24 PM સુધી જ છે

માહિતી સ્ત્રોત જયોતિષી જીગર પંડયા (ગોલ્ડ મેડાલિસ્ટ)