બાળકોને ટિફિનમાં દરરોજ કંઇક હેલ્ધી આપવું છે...?? જુઓ....

પનીર, આલુ, મીકસ વેજ, પાલક, ગોબી, બીટ વગેરેના પરોઠા આપી શકાય

ઈડલીમાં તમે ગાજર, કેપ્સિકમ, કોબી, ટમેટા, બટેટા, વટાણા, મકાઇ, કોથમરી ઉમેરી હેલ્ધી બનાવો.

કઢીપુરી, છોલેપુરી, ભટુરા વીથ સલાડ આપી શકાય

પોહા, સોજીના પુડલા, ઉપમા, જેમાં સ્પ્રાઉટસ, ગાજર, વટાણા ઉમેરી શકાય.

કોબી, ગાજર, પનીર, બીટ ઉમેરી વેજ ફ્રેન્કી બનાવી શકાય 

વટાણા, ગાજર, દાડમ, કેપ્સીકમ ઉમેરી વેજીટેબલ પુલાવ બનાવી શકાય 

મગ, બીટ, ગાજર, દુધી, કોબીજ, ફલાવર, વટાણા, પાલક ની ભાજી સાથે પરોઠા આપી શકાય 

આ સિવાયના જો તમારી પાસે કોઇ આઈડિયા હોય તો કમેન્ટમાં શેર કરજો