આટલું કરો

રાત્રે ઉંઘ નથી આવતી...?કેળા ખાઓ

ચિંતા કે થાક અનુભવો છો...?અખરોટ ખાઓ

માસિક અનિયમિત છે કે પીડાદાયક છે ? મેથીનું પાણી પીવો

કબજિયાત કે પેટ દુખેલું છે..? જીરાનું પાણી પીવો

શું વાળ ઓછા થઈ રહ્યા છે..? કાળા તલ ખાઓ 

જમ્યા પછી થાકી જાઓ છો...? લીંબુ પાણી પીઓ