આજથી સાપુતારા મોનસુન ફેસ્ટીવલ 2025 શરૂ
26 જુલાઈ થી 17 ઓગસ્ટ 2025 થી શરૂ
23 દિવસ સુધી કાર્યક્રમો યોજાશે જેમાં ભારતભરમાંથી 350 થી વધુ કલાકારો દ્વારા લોકનૃત્ય રજૂ કરાશે
આદિવાસી ફુડ, ક્રાફટ, કોસ્ચ્યુમ, સાયકલીંગ, રાફે મેકિંગ વર્કશોપ, લાઈવમ્યુઝિક બેન્ડ, ફેસ પેઈન્ટીંગ, બલુન ટ્રીસ્ટીંગ જેવી પ્રવૃત્તિ યોજાશે
રેઈનડાન્સ, નેચર ટ્રાયલ, રોમાંચ, સાહસ, આદિવાસી કલા વર્કશોપ, સેલ્ફી પોઇન્ટ
15 ઓગસ્ટના મીની મેરેથોન
16 ઓગસ્ટ જન્માષ્ટમીના દહીંહાંડી ઉત્સવ
પાર્થ ઓઝા, ગીતા રબારી, રાગ મહેતા, થેકકિનકાડુ અદમ મ્યુઝિકલ બેન્ડના કાર્યક્રમો
ગુજરાતના ડાંગી, મણિયારોથી માંડીને 12 રાજ્યોના પરાંપરાગત નૃત્યો માણવાની તક