જાણો કેટલાંય આયુર્વેદ સુત્રો (ભાગ-2)

ખજુર શકિત હાજરાહજુર

ગુટખા બીમારીના ઝટકા

મધ દુ:ખોનો કરે વધ

હરડે બધા રોગને મરડે

દહીં જ્યાદા ધુમાકે ખાઓ તો સહી

તલ અને દેશી ગોળ આરોગ્યને મળે બળ

જાંબુ જીવન કરે નિરોગી અને લાંબુ

મેગી ખરાબ કરે લેંગી