35 થી 40 વર્ષની ઉંમરે પહોંચ્યા બાદ કઇ બાબતોનું ધ્યાન રાખવું જાણીએ…
હૃદય રોગના લક્ષણો કે કોલેસ્ટ્રોલ વધારે હોવા પર નિયમિત હાર્ટ ચેકઅપ કરાવવો જોઇએ.
બ્લડપ્રશેર અને ડાયાબિટીસ ની સમસ્યા આ ઉમરે સામાન્ય થઈ શકે છે.
હાડકાની મજબુતી ઘટી શકે છે. હાડકા મજબુતી માટે કેલ્શિયમ અને વિટામિન ડી નો અભાવ થતો હોય છે.
માનસિક તણાવ અને ચિંતા સામાન્ય બની શકે છે. માનસિક સ્વાસ્થ્ય માટે દરરોજ કસરત અને યોગ કરવાથી મદદ મળી શકે છે.
ફાસ્ટફુડ અને પ્રોસેસ્ડ ખોરાકના બદલે તાજા ફળો શાકભાજી, કઠોળ જરૂરી છે.
આવી જ વધુ માહિતી માટે અહી ક્લિક કરો