લવિંગ અને એલચીને ચાવવાથી થતા ફાયદાઓ….

લવિંગ અને એલચી પાચન ઉત્પેચકોને ઉતેજીત કરે છે જે ગેસ, એસિડીટી અને અપચો જેવી સમસ્યાઓ ઘટાડે છે.

એન્ટીબેકટેરિયલ ગુણધમો મોઢામાં રહેલા બેકટેરિયાને દૂર કરે છે. શ્વાસની દુર્ગંધ અટકાવે છે. દાંતના દુ:ખાવામાં રાહત મળે છે.

લવિંગ અને એલચી પાચનમાં સુધારો કરે છે. ઉર્જા સ્તરમાં સુધારો થાય છે.

લવિંગ અને એલચીમાં રહેલા સંયોજનો બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

લવિંગ દાંતના દુ:ખાવા ગળામાં અને સ્નાયુઓના દુ:ખાવામાં રાહત આપવામાં મદદક રે છે.

લવિંગ અને એલચી શરીરને ચેપ સામે લડવા, બળતરા ઘટાડવામાં અને કુદરતી સંરક્ષણ પદ્ધતિઓને મજબુત બનાવે છે.