ચોમાસામાં ખાવી જોઇએ ખારેક...લાલ કે પીળી કઇ વધુ સારી ?
કેલેરીનું પ્રમાણ ઓછું હોવાથી ફેટ નથી, ખારેકનું સેવન બળ પુરૂ પાડે છે એ બોડીને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે
એનર્જી બુસ્ટર
ખારેકમાંથી આયર્ન ભરપુર માત્રામાં મળે છે જેથી તે મહિલાઓ માટે ખારેક વરદાન રૂપ છે
આયર્નનો ભંડાર
કબજિયાત નિવારક
ફાઈબરનું પ્રમાણ ઓછું હોવાથી તે પાચનતંત્ર સંબંધિત સમસ્યાને દૂર કરે છે
કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે
ખારેકમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ હૃદયરોગની સમસ્યાથી બચાવે અને કોલેસ્ટ્રોલ ઓછું કરે છે
વિટામિન C થી ભરપુર રોગ પ્રતિકારક શકિત તેમજ વિટામિન A, E,
B-કોમ્પલેકસ મળી રહે છે
વિટામિનનો પાવર
લાલ ખારેકમાં ફાઈબર વધુ
પીળી ખારેકમાં વિટામીન C વધુ
લાલ અને પીળી વચ્ચે શું ફરક?
ફાયદા
લાલ પાચનશકિત સારી બનાવે
પીળી રોગ પ્રતિકારક શકિત વધારે
આવી જ વધુ માહિતી માટે અહી ક્લિક કરો