વિટામિન B-12 ની ઉણપ છે ? તો આ આહાર છે બેસ્ટ....

દહીંમાં B-1,B-2 અને B-12 પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે 

સોયાબીન, સોયા દૂધ કે સોયા પનીર વગેરેમાં સારી માત્રામાં  B-12 મળી રહે છે 

સોયાબીન

ફુલ ફેટ વાળા દૂધમાંથી B-12 ઘણી માત્રામાં હોય છે વેજીટેરીયન માટે દૂધ બેસ્ટ ઓપ્શન છે

બજારમાં જુદા જુદા પ્રકારના ચીઝ મળે છે પરંતુ, કોટેઝ ચીઝમાં સારા પ્રમાણમાં B-12 મળી રહે છે

સવારે બ્રેકફાસ્ટમાં ઓટસ ખાવાથી પોષણ અને વિટામિન મળે છે 

ઓટસ

મશરૂમમાં B-12  સાથે પ્રોટીન અને કેલ્શિયમ પણ ભરપુર માત્રામાં છે.

બ્રોકોલીમાં B-12 અને સારી માત્રામાં ફોલેટ હોય છે જે હિમોગ્લોબીન અને લાલ રકતકણો બનાવે છે  

પનીરમાં B-12 ની સાથે ઇ-2 પણ હોય છે જેનાથી કેલ્શિયમ અને પ્રોટીન મળે છે