ચોમાસામાં ઈમ્યુનિટી બુસ્ટ કરવા શું કરવું...?
ચોમાસુ આવતા જ શરદી, ઉધરસ, ફલુ, ફુડ પોઇઝનીંગ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે
વરસાદ દરમિયાન ઈન્ફેકશનના ચાન્સ પણ ખૂબ રહે છે
ખતરો
ચોમાસામાં ઈમ્યુનિટી વધારવા અમુક ડાયેટ ટિપ્સ ફોલો કરવા જરૂરી
શું કરવું..?
પપૈયું, જાંબુ જેવા સીઝનલ ફ્રુટસ વિટામિન અને ફાયબર થી ભરપુર હોય છે જે ઈમ્યુનિટી વધારે છે
ફ્રેસ ફ્રુટ
ચોમાસામાં પ્રોબાયોટિકસ ફ્રુડસ લેવા જેમ કે દહીં, છાશ જે ખતરનાક વાયરસથી લડવામાં મદદરૂપ છે
પ્રોબાયોટિક લેવું
ચોખ્ખુ અને ઉકાળેલું પાણી પીવું તેમજ નારિયેળ પાણી, હર્બલ ટી પણ ઈમ્યુનિટી વધારે છે
ચોખ્ખુ પાણી પીવું
વરસાદમાં હળવો અને ગરમ ખોરાક લેવો જોઇએ જે સરળતાથી પચી જાય છે
હળવો અને ગરમ ખોરાક
હળદર, આદુ, તુલસી, મરી જેવા મસાલાને ડાયેટમાં ઉમેરો તે ઈમ્યુનિટી વધારે છે
ઔષધી
લીલા પાંદળાવાળા, શાકભાજીથી ચોમાસામાં દૂર રહેવું, તેમજ તળેલો ખોરાક અવગણવો જોઇએ
દૂર રહો
આવી જ વધુ માહિતી માટે અહી ક્લિક કરો