બહુ જમતા નથી છતા પણ વજન વધી રહ્યું છે.. તો જાણો...

ઘણી વખત સમજાતુ નથી કે વજન શા કારણે વધી રહ્યું છે ત્યારે જાણો કેટલીક આદતો વિશે..

ઉંઘ ઓછી થશે તો વજન વધશે જ ભલે ઓછું જમતા હોય

સ્ટે્સમાં શરીર ફેટ સ્ટોર કરે છે 

મોડી રાત સુધી જાગવાથી મેટાબોલિઝમ ધીમુ પડી જાય છે

પાણી ઓછું પીવાથી ફેટ વધે છે

થાઈરોઇડ અથવા તો હોર્મોન ઈશ્યુથી શરીર વધે છે

વારંવાર ડાયેટ બદલવાથી શરીર ક્ધફયુઝ થાય છે અને ચરબી વધે છે