બાજરાનો રોટલો ખાવાના ફાયદા
બાજરીનો રોટલો શરીરમાં શુગરને કંટ્રોલ કરે છે
ડાયાબિટીસ કંટ્રોલ
બાજરીનો રોટલો ભુખ અને તૃષ્ણા ઘટાડે અને વજન ઘટાડવામાં મદદ કરે
વજન કંટ્રોલ
બાજરી હાર્ટના પ્રોબ્લેમવાળા લોકો માટે ઉત્તમ છે
હાર્ટ માટે
પાચનતંત્રને સુધારે અને સરળતાથી પચાવે છે
કબજિયાત માટે
બાજરીની રોટલી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે
કોલેસ્ટ્રોલ માટે
બાજરીમાં સારી માત્રામાં આયર્ન જોવા મળે છે જે શરીરમાં લોહીની ઉણપ પુરી કરે છે
લોહીની ઉણપ માટે
બાજરીમાં કેલ્શિયમ, વિટામિન્સ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઈબર મળી રહે છે
પોષકતત્વો
બાજરી ઉષ્ણ ગુણ ધરાવે છે તે પચવામાં હળવી છે ઠંડા પ્રદેશોમાં સેવન કરવાથી શરીરને ઉષ્મા મળે છે
ગુણ
આવી જ વધુ માહિતી માટે અહી ક્લિક કરો