વિટામિન બી-12 ની ઉણપના લક્ષણો જાણો....
વિટામિન બી-12 ની ઉણપને કારણે શરીરમાં એનિમિયા થાય છે અને DNAની વૃધ્ધિ થતી નથી.
ત્યારે ચાલો જાણીએ
બી-12 ની ઉણપના લક્ષણો
ચામડીના રંગ ફીકો કે પીળો પડવો
વિટામિન બી-12 ની ઉણપના લક્ષણો...
નબળાઈ
અશકિત અને થાક લાગે છે
મોઢું આવવું
મોઢામાં ચાંદા પડવા કે જીભમાં સોજો આવવો
ખાલી ચડી જવી
હાથ-પગમાં ખાલી ચડી જાય છે તેમજ સંતુલિત કરવામાં કે ચાલવામાં મુશ્કેલી પડે છે
શ્વાસ લેવામાં તકલીફ
યાદશકિતમાં ઘટાડો
ચક્કર આવવા
બી-12 ની ઉણપ હોય તેમને ડેરી ઉત્પાદનો, દુધ, ચીઝ, છાશ, સોયા વગેરે લઇ શકાય
આવી જ વધુ માહિતી માટે
અહી ક્લિક કરો