ભારતના કેટલાક શહેરોના ઉપનામો જાણો...
ભારતનું માન્ચેસ્ટર
અમદાવાદ
મુંબઇ
સિટી ઓફ ડ્રિમ્સ, બોલીવુડ નગરી
વારાણસી
મંદિરોનું શહેર
સુરત
ડાયમંડ સિટી, ભારતનું ટોકિયો
મદુરાઇ
તહેવારોનું નગર
જમશેદપુર
સિટી ઓફ સ્ટીલ (પોલાદ)
ઉદયપુર
સિટી ઓફ લેક
મસુરી
પર્વતોની રાણી
બેંગ્લોર
કોમ્પ્યુટર સિટી
આવી જ વધુ માહિતી માટે
અહી ક્લિક કરો