Chat Box

જેના વગર હવે ચાલતુ નથી, તેની શરૂઆત કયારથી થઈ.. જાણો...?

Chat Box

ઈન્ટરનેટ યુઝર્સ શું તમે જાણો છો કે દરરોજ સવાર પડતા જ આપણે જેનો ભરપુર ઉપયોગ કરીએ છીએ તેની શરૂઆત કયારથી થઈ છે?? તો ચાલો જાણીએ...

Chat Box

ગુગલની સ્થાપના 4, સપ્ટેમ્બર, 1998 ના રોજ અમેરિકન વૈજ્ઞાનિકો લેરી પેજ અને સેર્ગેઈ બ્રિન દ્વારા કરવામાં આવી હતી.

Chat Box

ઈન્સ્ટાગ્રામની શરૂઆત 6 ઓકટોબર, 2010 માં કેવિન સિસ્ટ્રોમ અને માઈક ક્રિગરે કરી હતી. એપ્રિલ-2012 માં ફેસબુકે ઈન્સ્ટાગ્રામની સેવા હસ્તગત કરી હતી.

Chat Box

સ્નેપચેટની શરૂઆત સપ્ટેમ્બર-2011 માં રેગી બ્રાઉન, બોબી મર્ફી અને ઈવાન સ્પીગલ દ્વારા કરવામાં આવી હતી.

Chat Box

ટેલિગ્રામની સ્થાપના 2013 માં નિકોલાઇ અને પાવેલ દુરોવ દ્વારા કરવામાં આવી હતી.

Chat Box

ટિવટર માર્ચ 2006 માં જેક ડોર્સી, નોહ ગ્લાસ, બિઝ સ્ટોન અને ઈવાન વિલિયમ્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું. ઓકટોબર-2022 માં એલોન મસ્ક દ્વારા ટિવટરના સંપાદન પછી માર્ચ 2023 માં ટિવટર X તરીકે ઓળખાયું.

Chat Box

વોટસએપની સ્થાપના ફેબ્રુઆરી-2009 Yahoo ના ભૂતપૂર્વ કર્મચારીઓ બ્રાયન એકટન અને જાન કુમ દ્વારા કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2014 માં ફેસબુકે તેને હસ્તગત કર્યુ હતું

Chat Box

યુ-ટયુબની સ્થાપના 14 ફેબ્રુઆરી 2005 ના રોજ સ્ટીવ ચેન.યાડ હર્લી  અને જાવેદ કરીમ દ્વારા કરવામાં આવી હતી. નવેમ્બર 2006 માં ગુગલ દ્વારા યુટયુબને ખરીદી લેવામાં આવ્યું હતું.

Chat Box

ફેસબુકને ફેબ્રુઆરી - 2004 માં માર્ક ઝૂકરબર્ગ દ્વારા હાર્વર્ડ કોલેજના ચાર અન્ય વિદ્યાર્થીઓ અને રૂમમેટ્સની મદદથી બનાવવામાં આવ્યું હતું.