ચાલો જાણીએ કે વરસાદની ઋતુમાં કયા ડ્રાયફુટસ ફાયદાકારક છે.
ચોમાસામાં બદામને સુપરફુડ માનવામાં આવે છે. તેમાં રહેલા વિટામિન ઇ, હેલ્ધી ફેટસ અને એન્ટી ઓક્સિડન્ટ રોગ પ્રતિકારક શકિત વધારવામાં મદદ કરે છે.
અખરોટને ‘બ્રેઈન ફુડ’ પણ કહેવામાં આવે છે. અખરોટ ખાવાથી માનસિક થાક ઓછો થાય છે અને તે શરીરમાં બળતરા ઘટાડે છે.
કિસમિસ શરીરમાંથી પાણીની ઉપણ દૂર કરે છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે
મખાના એ ઓછી કેલરી અને ઉચ્ચ ફાઈબર છે. હાડકાને મજબુત રાખે અને વજન નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
ચોમાસા દરમિયાન પિસ્તાનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શકિત મજબુત થાય છે અને ત્વચા પણ ચમકે છે.
આવી જ વધુ માહિતી માટે અહી ક્લિક કરો