કયા રાજ્યના કયા કલાસીકલ ડાન્સ પ્રખ્યાત જાણો..
ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે
ત્યારે જુદા-જુદા રાજ્યોમાં જુદી જુદી સંસ્કૃતિના લોકો વસે છે...
તામિલનાડુ - ભરતનાટયમ
નોર્થઈન્ડિયા - કથક
કેરળ - કથકલી
ઓડિસા - ઓડિસી
આંધ્રપ્રદેશ - કુચીપુડી
મણિપુર - મણિપુરી
આસામ - સત્ત્રિય
આવી જ વધુ માહિતી માટે
અહી ક્લિક કરો